સલમાનના ઘરે વહુ બનીને આવશે જ્યોર્જિયા

સલમાનના ઘરે વહુ બનીને આવશે જ્યોર્જિયા, અરબાઝ કરશે લગ્નની જાહેરાત

ARBAZ



'ભારત' સ્ટાર સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન આજકાલ પોટાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રીયાનીને લઈ ચર્ચામાં છે. અરબાઝ અને જ્યોર્જિયા વારંવાર ફિલ્મી ફંક્શન અને રજાઓમાં સાથે દેખાઈ રહ્યા છે. હાલમાં પણ બંને અરબાઝ ખાનની એક્સ વાઈફ મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાની સાથે પાર્ટી કરતા દેખાયા હતા

લાંબા સમયથી કરી રહ્યા છે ડેટિંગ


આ બંનેને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયામાં ચાલી રહેલી વાત માનીએ તો અરબાઝ ટૂંક સમયમાં જોર્જિયા એન્ડ્રિયાની સાથે લગ્ન કરી શકે છે. ફેમિલી સોર્સ મુજબ અરબાઝ ટૂંક સમયમાં લગ્નની જાહેરાત પણ કરી શકે છે. જો કે તેઓ લગ્ન ક્યારે કરશે તે અંગે કોઈ માહિતી સામે નથી આવી. અરબાઝ અને જ્યોર્જિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ બંને હજી સુધી પોતાના સંબંધ અંગે જાહેરમાં નથી બોલ્યા.

મલાઈકા સાથે 18 વર્ષ ચાલ્યા લગ્ન

અરબાઝ ખાન અને તેમની એક્સ વાઈફ મલાઈકા અરોરાના લગ્ન 1998માં થયા હતા. બંનેનો એક પુત્ર પણ છે. લગભગ 18 વર્ષ સાથે રહ્યા બાદ 2016માં બંનેના ડિવોર્સ થયા. ત્યારે અરબાઝનું નામ જ્યોર્જિયા સાથે જોડાઈ રહ્યું હતું. તાજેતરમાં અરબાઝના જન્મદિવસ પર જ્યોર્જિયા ખાન પરિવાર સાથે સેલિબ્રેશન કરતી દેખાઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK