પ્રિયંકાના આમંત્રણ છતાં સલમાન નહીં આવે લગ્નમાં, આ છે કારણ

પ્રિયંકા ચોપડા અને સલમાન ખાનની વચ્ચે ફિલ્મ ભારતને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે બન્નેની વચ્ચે હજી એક ઘમસાણ થવાની વાત ચાલી રહી છે. જાણો શું છે સંપૂર્ણ મામલો


priyanka2

દુનિયાભરમાં જાહેર છે કે પ્રિયંકા ચોપડાના લગ્નના રિસેપ્શનમાં શાહરુખ ખાન સામેલ નહીં થાય. બન્નેની વચ્ચે બોલચાલ પણ નથી. શાહરુખ ખાનને રિસેપ્શન કાર્ડ પણ નથી મળ્યો, પરંતુ હવે એક વધુ ખાન સ્ટાર વિશે સમાચાર મળી રહ્યાં છે કે તે પણ પ્રિયંકાના લગ્નના રિસેપ્શનથી દૂર રહેશે.

રિસેપ્શનમાં ખાન પરિવારમાંથી પહોંચશે ફ્કત આ સદસ્ય

આ સમાચાર સલમાન ખાન વિશે છે, જેને રિસેપ્શનનો કાર્ડ મોકલવામાં આવ્યો છે, પરંતુ ખાન પરિવારના સૂત્રો બતાવી રહ્યા છે કે રિસેપ્શનમાં સલમાનની બહેન અર્પિતા ખાન જ હાજર રહેશે, જે પ્રિયંકાની ખાસ સહેલી ગણવામાં આવે છે. અર્પિતાની સાથે સોહેલ અથવા અરબાઝ ખાન પણ રિસેપ્શનમાં જઈ શકે છે. સલમાનની સાથે પ્રિયંકાએ 'મુઝસે શાદી કરોગી' અને 'ઓહ માઈ ગોડ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.


આ પણ વાંચો : ફિલ્મ 'કેદારનાથ' જોયા બાદ કેદારનાથ જવાની થઈ જશે ઈચ્છા


ભારતને લઈને સલમાન-પ્રિયંકાની વચ્ચે થયો વિવાદ

હાલમાં જ ફિલ્મ 'ભારત'ને લઈને બન્નેની વચ્ચે વિવાદ થયો, જ્યારે શૂટિંગથી કેટલાક સમય પહેલા પ્રિયંકાએ આ ફિલ્મમાં કામ કરવાથી ઈન્કાર કર્યો હતો. હંમણા સુધી ત્રીજા ખાન, આમિર ખાન વિશે આ સંકેત મળી રહ્યા છે કે તે પણ રિસેપ્શનમાં નહીં પહોંચે, જ્યારે સૈફ અલી ખાન કરીના સાથે રિસેપ્શનમાં હાજર રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK