BOLLYWOOD

પ્રિયંકા ચોપડા માટે પ્રેરણારૂપ છે હૉલીવુડની કેરી વૉશિંગ્ટન

પ્રિયંકા ચોપડાનું કહેવું છે કે હૉલીવુડની ઍક્ટ્રેસ કેરી વૉશિંગ્ટન તેના માટે હંમેશાં પ્રેરણારૂપ રહી છે. ...

Read more...

મહિલાઓના ચિત્રણને લઈને સિનેમામાં હજી પરિવર્તન નથી આવ્યું : નીના ગુપ્તા

નીના ગુપ્તાએ હાલમાં જ જણાવ્યું હતું કે સિનેમામાં નારીઓ પ્રત્યેની વિચારધારામાં હજી સુધી કોઈ પરિવર્તન નથી આવ્યું. ...

Read more...

મણિકર્ણિકામાં ડિરેક્ટરની ક્રેડિટ લેશે કંગના રનોટ

ટ્રેલરમાં તેણે ક્રેડિટ નહોતી લીધી, પરંતુ હવે તેણે તેનો વિચાર બદલી કાઢ્યો હોય એવું લાગે છે ...

Read more...

અનુપમ ખેર છોડશે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા

ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ચૅરમૅનપદ પરથી રાજીનામું આપશે અનુપમ ખેર ...

Read more...

ધમાકેદાર રીતે થશે કિંગ ખાનની ફિલ્મ ZEROનું ટ્રેલર લૉન્ચ

શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોનું ટ્રેલર વડાલાના આઈમેક્સ થિયેટરમાં લોન્ચ થશે ...

Read more...

મહિલામંડલમાં અક્ષય-વિદ્યા સાથે હશે અન્ય આઠ ઍક્ટ્રેસ

‘પૅડમૅન’ બાદ ડિરેક્ટર આર. બાલ્કી અને અક્ષયકુમાર ફરી સાથે નવી ફિલ્મ ‘મહિલામંડલ’માં કામ કરી રહ્યા છે ...

Read more...

ઠગ્સ ઑફ હિંદોસ્તાનના સેટ પર પાલખીમાં બેસાડીને લઈ જવામાં આવતા બિગ બીને

પહાડી વિસ્તાર હોવાથી તેમણે ૩૦ મિનિટનું ચડાણ ચડવું પડતું હતું ...

Read more...

જુઓ ફિલ્મ 'કેદારનાથ'નું ટીઝર લૉન્ચ

આ સારા અલી ખાનની પહેલી ડેબ્યૂ ફિલ્મ છે અને ટીઝરમાં એની એન્ટ્રી જોઈને ચોંકી જશો


kedarnath

મારી લાઇફને લઈને હું ખૂબ જ ક્રેઝી ઍડ્વેન્ચરસ છું : તાપસી

તાપસી પન્નુનું કહેવું છે કે તેની લાઇફ એક રોલર કોસ્ટર રાઇડ જેવી રહી છે. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને તે અચાનક ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ હતી. ...

Read more...

બધાઈ હોમાંથી સ્મોકિંગનાં દૃશ્યો કાઢવા દિલ્હી ગવર્નમેન્ટે આપી સૂચના

આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની ‘બધાઈ હો’માંથી સ્મોકિંગનું દૃશ્ય કાઢી નાખવા માટે દિલ્હી ગવર્નમેન્ટે ફિલ્મમેકરને સૂચના આપી છે. ...

Read more...

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ફક્ત સલમાનની ફિલ્મો દ્વારા ઓળખવી ન જોઈએ : નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહનું કહેવું છે કે ઇન્ડિયન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ફક્ત સલમાન ખાનની ફિલ્મો માટે ન ઓળખવામાં આવવી જોઈએ. ...

Read more...

આમિર ખાન એકમાત્ર ડેરિંગ ઍક્ટર છે : વિશાલ ભારદ્વાજ

બૉલીવુડના ઘણા સુપરસ્ટાર્સ આજે તેમની ફિલ્મો સાથે રિસ્ક લે છે, પરંતુ વિશાલ ભારદ્વાજ માટે ફક્ત આમિર ખાન સૌથી ડેરિંગ ઍક્ટર છે. ...

Read more...

સુપર ૩૦ પર આવી નવી મુસીબત

વિકાસ બહલનું નામ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટમાં આવતાં ફિલ્મના ફાઇનલ એડિટિંગ માટે પ્રોડ્યુસરો શોધી રહ્યા છે નવો ફિલ્મમેકર ...

Read more...

રણવીર-દીપિકા બાદ નિક-પ્રિયંકાની લગ્નની તારીખ આવી સામે

એક તરફ દીપિકા પાદુકોણ આવતા મહિને રણવીર સિંહની સાથે સાત ફેરા લેવા ઉત્સાહિત નજર આવી રહી છે, ત્યાં બીજી તરફ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને લઈને પણ ચર્ચાઓ આવી રહી છે ...

Read more...

ઇન્ટેલિજન્ટ લુકને કારણે ફિલ્મમાંથી સ્વરા ભાસ્કરને કરવામાં આવી હતી રિજેક્ટ

સ્વરા ભાસ્કરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે ડિરેક્ટરે એમ કહીને તેને ફિલ્મમાં કામ નહોતું આપ્યુ કે તે ઇન્ટેલિજન્ટ દેખાય છે.

...
Read more...

હું માત્ર સામાજિક સંદેશ આપતી ફિલ્મો કરવા માટે નથી આવી : રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટેનું કહેવું છે કે તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં માત્ર સામાજિક સંદેશ આપતી ફિલ્મો કરવા માટે નથી આવી.

...
Read more...

શિલ્પા શેટ્ટીએ કેમ ત્રણ વર્ષ બાદ ખાધી ચૉકલેટ?

શિલ્પા શેટ્ટી ત્રણ વર્ષ બાદ ચૉકલેટ ખાતી વેળાએ ખાસ્સી ભાવુક થઈ ઊઠી હતી. શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે તેણે એક ઇચ્છા પૂરી થાય એ માટે માનતા રાખી હતી અને એથી તેણે ચૉકલેટનો જ ત્યાગ કર્યો હત ...

Read more...

સુનંદા પુષ્કર બનશે દીપિકા પાદુકોણ?

સુનંદા પુષ્કર પર બાયોપિક બનાવવાની ચર્ચા ચાલી રહી છે એવામાં સુનંદા પુષ્કરની ભૂમિકામાં દીપિકા પાદુકોણ દેખાય એવી શક્યતા વર્તાઈ રહી છે. ...

Read more...

મારા પિતા છે યુથ આઇકન ઑફ ધ યર : આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે તેના પિતા ખરા અર્થમાં ‘યુથ આઇકન ઑફ ધ યર’ છે.

...
Read more...

તનુશ્રી બાદ અક્ષયકુમાર પર તાક્યું રાખી સાવંતે નિશાન

નાના પાટેકર અને સાજિદ ખાનને જણાવ્યા નિર્દોષ ...

Read more...

Page 5 of 501

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK