BOLLYWOOD

સુરૈયાના ગીતના એક જ સ્ટેપ માટે સખત ટ્રેઇનિંગ લેવી પડી હતી કૅટરિનાએ

કૅટરિના કૈફ માટે ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ના ‘સુરૈયા’ ગીતનું એક સ્ટેપ ખૂબ જ ભારે હતું ...

Read more...

દુનિયા બદલનારી વિશ્વની પચીસ મહિલાઓના લિસ્ટમાં પ્રિયંકા ચોપડા

એક ઇન્ટરનૅશનલ મૅગેઝિન દ્વારા ૨૫ મહિલાઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે ...

Read more...

દીપિકા અને રણબીર ફરી સાથે દેખાશે?

એક ઍડમાં સાથે કામ કરશે એવી ચર્ચા છે ...

Read more...

આમિરના દીકરા આઝાદે પપ્પાની સૌથી પહેલી ફિલ્મ ઠગ્સ ઑફ હિંદોસ્તાન જોઈ


આમિર ખાનના દીકરા આઝાદે તેના પપ્પાની પહેલી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ જોઈ છે. ...

Read more...

રિતેશ દેશમુખે પૈસા કરતાં દોસ્તીને વધુ મહત્વ આપ્યું

ઝીરોને એકલી રિલીઝ કરવા શાહરુખે કરેલી વિનંતીને પગલે તેણે માઉલીની રિલીઝ લંબાવી ...

Read more...

આમિરને સિગારેટ છોડીને પાઇપનો ચસકો લાગ્યો

ફિલ્મની રિલીઝ પહેલાં ખૂબ જ સિગારેટ પીતો હતો અને ઠગ્સ ઑફ હિંદોસ્તાનના સેટ પર તે બિગ બીની સામે સ્મોક કરવા પણ ડરી રહ્યો હતો ...

Read more...

ZERO:આ છે શાહરૂખ, કેટરીના અનુષ્કાના ફેવરિટ પાત્ર

આ સવાલ જવાબ દરમિયાન કેટલીક રસપ્રદ વાતો થઈ છે.

...
Read more...

રિયલ લોકેશન પર શૂટ થઈ છે પંકજ ત્રિપાઠીની 'મિર્ઝાપૂર'

મિર્ઝાપુર જોતા સમયે રિયલ મિર્ઝાપુરનો અનુભવ આપવા માટે અમે રિયલ લોકેશન પર શૂટિંગ કર્યું છે

...
Read more...

જોઈ લો મિશન મંગલની ટીમને

અક્ષયકુમારની ‘મિશન મંગલ’ની ટીમને ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી. ...

Read more...

ઠગ્સ ઑફ હિંદોસ્તાન માટે ગાયું અમિતાભ બચ્ચને હાલરડું

અમિતાભ બચ્ચને ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ માટે હાલરડું ગાયું છે. ...

Read more...

લગ્ન બાદ દીપિકા પાદુકોણના ઘરમાં રહેશે રણવીર સિંહ?

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના માટે નવું ઘર શોધી રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

મેં રિજેક્શનને માણવાનું શરૂ કર્યું છે : મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેણે રિજેક્શનનો સ્વીકાર કરીને એને માણવાનું શરૂ કરી દીધું છે.

...
Read more...

જાતીય શોષણના દોષીઓને મળવી જોઈએ સખત સજા : કરિશ્મા કપૂર

#MeToo અભિયાન હેઠળ થનારા ખુલાસાઓ પર કરિશ્મા કપૂરે જણાવ્યું હતું કે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના દોષીઓને સખતમાં સખત સજા મળવી જોઈએ.

...
Read more...

મલાઇકા અને અર્જુન એપ્રિલમાં લગ્ન કરશે?

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર રિલેશનશિપમાં હોવાની ચર્ચા બાદ હવે તેઓ એપ્રિલમાં લગ્ન કરશે એવી વાતો ચાલી રહી છે.

...
Read more...

શાહરુખનો વૉર્ડરોબ મારા ઘર કરતાં પણ મોટો છે : આમિર

આમિર ખાનનું કહેવું છે કે શાહરુખ ખાન ખૂબ જ હૅન્ડસમ છે અને તેનાં કપડાંનું કલેક્શન પણ અચરજ પમાડે એવું છે. ...

Read more...

સોનુ કે ટીટૂ કી સ્વીટીને પછાડશે બધાઈ હો

અજય દેવગનની રેડના બિઝનેસને પાર કર્યા બાદ ગઈ કાલે અક્ષયકુમારની ગોલ્ડને પણ પાછળ છોડી હતી ...

Read more...

દિપીકા-રણવીરના લગ્નમાં બોલીવુડના આ સ્ટાર્સને જ આમંત્રણ

લગ્નને હવે 2 અઠવાડિયાનો જ સમય બાકી છે, ત્યારે મહેમાનોની યાદી પણ તૈયાર ...

Read more...

ઠગ્સ ઑફ હિંદોસ્તાન : પહેલા દિવસે કરી શકે છે અધધધ કમાણી

દિવાળીનો અવસર છે અને અમિતાભ-આમિર જેવા સ્ટાર્સ પહેલી વાર એક સાથે જોવા મળશે. એવામાં ઠગ્સ ઑફ હિંદોસ્તાનની પહેલા દિવશે આટલા કરોડ રૂપિયાની કમાણી થઈ શકે છે.

...
Read more...

દરરોજ આવતો હતો આત્મહત્યાનો વિચાર : એ. આર. રહમાન

એ. આર. રહમાનનું છલકાયું દર્દ, કહ્યું... ...

Read more...

ભારત માટે મોતના કૂવાનું શૂટિંગ કર્યું સલમાન ખાને

સલમાન ખાનની ‘ભારત’ની સૌકોઈ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. ...

Read more...

Page 4 of 502

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK