BOLLYWOOD

'સેંચોસ'ના ઉદઘાટનમાં સ્ટાઈલિશ અંદાજમાં દેખાયા શાહરૂખ અને ગૌરી ખાન

ગૌરી ખાને ડિઝાઈન કરેલા સેંચોસમાં બાજા કેલિફોર્નિયા દ્વારા પ્રભાવિત કન્ટેમ્પરી ટચ અપાયો છે

...
Read more...

દીપિકા-રણવીરનાં શાહી લગ્નના વેન્યુની તસવીરો જોઈ લો

રિસેપ્શનમાં સામેલ થનાર મહેમાનો સામે રાખવામાં આવી છે ખાસ શરત

...
Read more...

મહિલા રેસલર સાથે ભીડવાનું ભારે પડ્યું રાખી સાવંતને

પહોંચી ગઈ સારવાર માટે હૉસ્પિટલમાં

...
Read more...

વીર ઝારાને થયાં ૧૪ વર્ષ પૂરાં, પ્રીતિ ઝિન્ટાએ યાદ કર્યા યશ ચોપડાને

‘વીર ઝારા’ને રિલીઝ થયાને ૧૪ વર્ષ પૂરાં થયાં છે, જેનો એક વિડિયો પ્રીતિ ઝિન્ટાએ શૅર કરીને યશ ચોપડાને યાદ કર્યા હતા ...

Read more...

અમારી કેમિસ્ટ્રી મચાવશે ધમાલ : આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે મમ્મી-પપ્પા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું... ...

Read more...

છેલ્લાં ૯ વર્ષથી બનાવવામાં આવે છે મારી ફિલ્મોને નિશાન : ગોવિંદા

ગોવિંદાએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે છેલ્લાં નવ વર્ષોથી તેની ફિલ્મોને નિશાન બનાવવામાં આવી રહી છે ...

Read more...

કૅટરિનાએ જણાવ્યું કેવી રીતે આવે છે સંબંધોમાં અંતર

કૅટરિના કૈફે તાજેતરમાં જ જણાવ્યું હતું કે સંબંધોમાં અંતર ત્યારે આવે છે જ્યારે પોતાના પાર્ટનર પાસેથી અપેક્ષાઓ વધી જાય છે ...

Read more...

પ્રિયંકા બાદ હવે નિકે શરૂ કરી બૅચલર પાર્ટી

પ્રિયંકા ચોપડા અને અમેરકિન સિંગર નિક જોનસનાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે એવામાં નિકે બૅચલર પાર્ટીની શરૂઆત કરી દીધી છે. ...

Read more...

કાગઝમાં ખેડૂતના પાત્ર માટે પંકજ ત્રિપાઠીએ ઉતાર્યું કુદરતી રીતે વજન

પંકજ ત્રિપાઠીએ તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ ‘કાગઝ’ માટે વજન ઉતાર્યું છે ...

Read more...

બાઝીગરને પૂરાં થયાં પચીસ વર્ષ

સલમાન ખાને ઠુકરાવી હતી એટલે એ શાહરુખને મળેલી ...

Read more...

શાહરુખ ખાનને લાઇફમાં કઈ વાતનો છે અફસોસ?

અત્યાર સુધી એકેય નૅશનલ અવૉર્ડ ન મળવાનો વસવસો છે શાહરુખ ખાનને ...

Read more...

જાણો પ્રિયંકા અને નિકનાં લગ્નની તસવીરો કેટલા રૂપિયામાં વેચાશે

પ્રિયંકા ચોપડા અને નિક જોનસનાં લગ્નને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ...

Read more...

મીરાએ શૅર કરી દીકરા ઝૈનની તસવીર

શાહિદ કપૂર અને મીરા રાજપૂતના દીકરા ઝૈનનો ફોટો સામે આવ્યો છે. ...

Read more...

લવયાત્રી બાદ સલમાન બનાવશે આયુષ શર્મા સાથે હજી એક ફિલ્મ?

‘લવયાત્રી’ દ્વારા બૉલીવુડમાં પદાર્પણ કરનાર આયુષ શર્માને લઈને હજી એક ફિલ્મ બનાવવાની સલમાન ખાન તૈયારી કરી રહ્યો છે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

નવાઝુદ્દીન પર નિહારિકા સિંહે લગાવ્યા જાતીય શોષણના આરોપ

ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા નિહારિકા સિંહે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપો નવાઝુદ્દીન સિદ્દીકી પર લગાવ્યા છે. ...

Read more...

બપ્પી લાહિરીએ મરાઠી ફિલ્મ માટે ગાયું ગીત

બપ્પી લાહિરીએ મરાઠી ફિલ્મ ‘લકી’ માટે એક ગીત રેકૉર્ડ કર્યું છે. ...

Read more...

રણવીર અને દીપિકા ઈટાલી જવા રવાના, આવતા અઠવાડિયે કરશે લગ્ન

રણવીર અને દીપિકા બન્ને ઈટાલી રવાના થયા અને સફેદ વસ્ત્રમાં દેખાયા અને ઘણા ખુશ નજર આવી રહ્યા હતા. ...

Read more...

મીરાએ શાહિદનો લિપલૉકનો ફોટો મીડિયા પર શૅર કર્યો

યુઝર્સે કર્યો કમેન્ટ્સનો વરસાદ ...

Read more...

ઠગ્સ ઑફ હિંદોસ્તાનનું પહેલા દિવસે 52 કરોડનું કલેક્શન

ઠગ્સ ઑફ હિંદોસ્તાનની રિલીઝની સાથે જ રચાઈ ગયો છે ઇતિહાસ

...
Read more...

Page 3 of 502

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK