BOLLYWOOD

પરિણીતી ચોપડાને કેમ આવ્યો ગુસ્સો?

પરિણીતી ચોપડાએ હાલમાં જ સોશ્યલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ...

Read more...

બધાઈ હો નિહાળ્યા બાદ બિગ બીએ પત્ર લખ્યો નીના ગુપ્તાને

‘બધાઈ હો’માં નીના ગુપ્તાના અભિનયની ચોમેર પ્રશંસા થઈ રહી છે અને હવે અમિતાભ બચ્ચને પણ તેની ઍક્ટિંગની પ્રશંસા કરી છે ...

Read more...

રણવીર અને દીપિકા લગ્નના ફોટો વેચી એની ચૅરિટી કરશે?

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમનાં લગ્નના ફોટો વેચીને પૈસાની ચૅરિટી કરશે એવી ચર્ચા ચાલી રહી છે

...
Read more...

જૌનપુરના પૂર્વ સાંસદ પર આધારિત છે 'મિર્ઝાપુર'માં પંકજ ત્રિપાઠીનું પાત્ર ?

આવું જ પાત્ર જૌનપુરના સાંસદ ધનંજયસિંહનું હતું, જેનો વિવાદો સાથે સંબંધ રહ્યો છે ...

Read more...

સલમાનની અપકમિંગ ફિલ્મ 'ભારત'ની પહેલી ઝલક

સલમાન ખાને વાઘા બોર્ડર પરથી ફિલ્મનો પહેલો લૂક જાહેર કર્યો ...

Read more...

ફિટ રહેવાનો મતલબ સાઇઝ ઝીરો નથી : નુશરત ભરૂચા

નુશરત ભરૂચાનું કહેવું છે કે ફિટ રહેવાનો મતલબ સાઇઝ ઝીરો નથી. તેનું કહેવું છે કે ફિટ રહેવાનો મતલબ સાઇઝ ઝીરોથી પર છે

...
Read more...

આઝાદ અને આરાધ્યા બન્યાં રામ અને સીતા

આમિર ખાનનો દીકરો આઝાદ અને ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા હાલમાં જ સ્કૂલમાં યોજાયેલા નાટકમાં સાથે કામ કરતાં જોવા મળ્યાં હતાં ...

Read more...

વેબ-સિરીઝ પર સેન્સરશિપની કાતર ન ચાલવી જોઈએ : રિતેશ સિધવાણી

વિવેક ઑબૅરૉય અને રિચા ચઢ્ઢાને લઈને ‘ઇનસાઇડ એજ’ વેબ-સિરીઝ બનાવનાર પ્રોડ્યુસર રિતેશ સિધવાણીનું કહેવું છે કે વેબ-શો પર સેન્સરશિપ લાવવી યોગ્ય નથી ...

Read more...

સામાજિક મુદ્દાઓને લઈ ફેસબુક પર સાધશે સંવાદ પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા હાલમાં જ ફેસબુકની ઇવેન્ટ #SocialForGood માટે જોડાઈ છે ...

Read more...

રકુલ પ્રીત સિંહ ફરી બનશે સિદ્ધાર્થ મલ્હોત્રાની હિરોઇન

‘અય્યારી’ બાદ રકુલ પ્રીત સિંહ ફરી એક વાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘મરજાવાં’માં દેખાવાની છે ...

Read more...

દીપિકા-રણવીરના લગ્નનો આ હતો અંદાજ

દીપવીર આજે પ્રથમ વિઝ્યુઅલ્સ શેર કરશે ...

Read more...

રોહિત અને રણવીરની જોડી જોરદાર રહેશે : અર્શદ વારસી

ગોલમાલ ૫નું શૂટિંગ તરત શરૂ કરવાની પણ તૈયારી દેખાડી ...

Read more...

હું દમદાર સ્ક્રિપ્ટવાળી ફિલ્મો એન્જૉય કરું છું : જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમને રિયલ સ્ટોરી પર આધારિત ફિલ્મો કરવી ખૂબ જ પસંદ છે

...
Read more...

દિપીકા-રણવીર જોડાયા લગ્ન બંધનમાં !

 આખરે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બન્યાં પતિ-પત્ની.

...
Read more...

ઈટાલીથી 'દિપવીર'ની મહેંદી સેરેમનીનો પહેલો ફોટો

મિડ ડેના રિપોર્ટ પ્રમાણે આ જોડીએ સોમવારે સગાઈ કરી લીધી છે. ...

Read more...

છઠ પૂજાના દિવસે ઋતિક રોશને આપી શુભકામના

હાલ ઋતિક રોશન પોતાની અપકમિંગ ફિલ્મ સુપર 30માં બિહારી કેરેક્ટરની તૈયારી કરી રહ્યા છે ...

Read more...

આટલા ખર્ચે થઈ રહ્યા છે દિપીકા-રણવીરના લગ્ન !

રિપોર્ટ મુજબ બૉલીવુડના આ કપલના બે લગ્ન સમારોહ હશે ...

Read more...

ગુરમીત રામ રહીમ સિંહ સાથેની મુલાકાતની વાત ફગાવી અક્ષયે

ચૅલેન્જ આપી જો કોઈ સાબિત કરી આપતું હોય તો

...
Read more...

કરીના જેવું બનવું છે સારાને

કેદારનાથને પસંદ કરતાં સારાને કોઈ કેમ અટકાવી નહોતું શક્યું? ...

Read more...

બાઝીગરને કરીઅરની ઓળખ માને છે શાહરુખ

શાહરુખ ખાનનું કહેવું છે કે ‘બાઝીગર’ મારી કરીઅરની એક ઓળખ બની ગઈ છે ...

Read more...

Page 2 of 503

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK