BOLLYWOOD

ફિલ્મની સફળતા માટે અક્ષયકુમાર દેશ છોડી વિદેશમાં વેકેશન માટે ઊપડી જાય છે?

અક્ષયકુમાર તેની કોઈ પણ ફિલ્મ રિલીઝ થવાની હોય એની સફળતા માટે ભારતની બહાર તેના પરિવાર સાથે વેકેશન માણવા જતો હોય એવું લાગી રહ્યું છે. ...

Read more...

શાહરુખના પપ્પાનું પાત્ર કેમ ભજવ્યું તિગ્માંશુ ધુલિયાએ?

આનંદ એલ. રાયની આગામી ફિલ્મમાં શાહરુખ ખાનના પપ્પાનું પાત્ર તિગ્માંશુ ધુલિયા ભજવી રહ્યા છે. ...

Read more...

શાહિદ અને હું એ વાતની કાળજી રાખીશું કે મિશાને હંમેશાં તેની સ્પેસ મળે : મીરા રાજપૂત

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની આસપાસ સતત મીડિયા ફરતું જોવા મળે છે, પરંતુ તેઓ તેમની દીકરીને પોતાની સ્પેસ મળી રહે એ માટે હંમેશાં કાળજી લેશે. ...

Read more...

ગુસ્તાખિયાંની તારીખને લઈને હજી સુધી કોઈ વાત નથી થઈ : ઇરફાન

સંજય લીલા ભણસાલીની ફિલ્મમાંથી ઇરફાન તારીખના ઇશ્યુને કારણે નીકળી ગયો છે એવી વાતો ચાલી રહી છે, જેને તેણે ફગાવી દીધી છે. ...

Read more...

રણબીરને ઘણી વાર જગ્ગા જાસૂસને પડતી મૂકી દેવાનો વિચાર આવેલો

રણબીર કપૂરના હોમ-પ્રોડક્શનની ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ ૧૪ જુલાઈએ રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન જ રણબીરે એને નહીં બનાવવાનો વિચાર કર્યો હતો. ...

Read more...

જગ્ગા જાસૂસમાં ગોવિંદા નથી એ અમારું નુકસાન છે : અનુરાગ બાસુ

રણબીર કપૂર અને કૅટરિના કૈફની ‘જગ્ગા જાસૂસ’માં ગોવિંદા છે કે નહીં એ વિશેની અટકળો ચાલી હતી, પરંતુ આ ફિલ્મમાં આખરે તેનો સમાવેશ કરવામાં નથી આવ્યો અને અનુરાગ બાસુ એને પોતાનું નુકસાન ગણાવે છ ...

Read more...

હું ઇચ્છું છું કે રૂહી અને મિશા બેસ્ટ ફ્રેન્ડ બને : કરણ જોહર

કરણ જોહર કહે છે કે મેં આ વિશે મીરાને કહ્યું પણ છે કે આપણે તેમની ફ્રેન્ડશિપ પ્લાન કરવી જોઈએ ...

Read more...

ઑસ્કર અવૉર્ડ્સની મેમ્બરશિપ માટે બૉલીવુડની ૭ હસ્તીઓને આમંત્રણ

બિગ બી, પ્રિયંકા, સલમાન, આમિર, દીપિકા, ઐશ્વર્યા અને ઇરફાનને મળ્યું છે ઇન્વિટેશન ...

Read more...

અમારી વચ્ચે ચાલી રહેલી મજાકને લોકો સમજી નથી રહ્યા : કૅટરિના

જગ્ગા જાસૂસના પ્રમોશન દરમ્યાન રણબીર અને તેની વચ્ચે સતત ઝઘડો ચાલી રહ્યો છે એ વિશે પૂછવામાં આવતાં કૅટરિના કહે છે... ...

Read more...

સલમાન કેવી રીતે ચુલબુલ પાંડે બન્યો એનો ખુલાસો દબંગ ૩માં કરવામાં આવશે

સલમાન ખાન ‘દબંગ’માં ચુલબુલ પાંડે બન્યો હતો અને તે કેવી રીતે બન્યો હતો એની સ્ટોરી ‘દબંગ ૩’માં કરવામાં આવશે. ...

Read more...

સલમાન ખાનની ફિલ્મ મૌની રૉયે ઠુકરાવી એ માત્ર અફવા

સલમાન ખાનની ડાન્સ ફિલ્મને મૌની રૉયે ઠુકરાવી હોવાની વાતને રેમો ડિસોઝએ ફગાવી દીધી છે. ...

Read more...

સારાની ફિલ્મને લઈને હું અને અમ્રિતા તેને ફુલ સપોર્ટ કરી રહ્યાં છીએ : સૈફ અલી ખાન

સારા અલી ખાનની પહેલી ફિલ્મને લઈને અમ્રિતા સિંહ સાથે તકરાર ચાલી રહી છે એ વાતને સૈફ અલી ખાને ફગાવી દેતાં કહ્યું છે કે તેઓ બન્ને સારાને ફુલ સપોર્ટ કરી રહ્યાં છે. ...

Read more...

મોગૅમ્બો વગર મિસ્ટર ઇન્ડિયા ૨ અધૂરી છે : શ્રીદેવી

શ્રીદેવીના જણાવ્યા મુજબ મોગૅમ્બો વગર ‘મિસ્ટર ઇન્ડિયા ૨’ અધૂરી હશે. ...

Read more...

રણબીરની ‘રૉકેટ સિંહ: સેલ્સમૅન ઑફ ધ યર’ ફ્લૉપ જવાની છે એની મને ખબર હતી : કૅટરિના

કૅટરિના કૈફ કહે છે કે એ ફિલ્મ જોયા બાદ મેં તેને ફોન કરીને કહ્યું હતું કે આ એકદમ બોરિંગ ફિલ્મ છે ...

Read more...

અજય દેવગનની કારણે મારાં લગ્ન ન થયા : તબુ

તબુ હાલમાં ‘ગોલમાલ અગેઇન’નું શૂટિંગ કરી રહી છે અને તેનાં લગ્ન આજ સુધી નથી થયાં એ બદલ તે અજય દેવગનને જવાબદાર ગણે છે.

...
Read more...

ટ્રક પર લખાયેલી લાઇન પરથી બન્યું ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’નું આ ગીત

અક્ષયકુમાર જ્યારે આ ફિલ્મના શૂટિંગ માટે રાઇટર્સ સિદ્ધાર્થ અને ગરિમા સાથે જઈ રહ્યો હતો ત્યારે તેણે આ લાઇન ટ્રકની પાછળ લખાયેલી જોઈ હતી. ...

Read more...

નવાઝુદ્દીન પૈસા મેળવવા બાળપણમાં લગ્નમાં ડાન્સ કરતો

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે ડાન્સ તેના બસની વાત નથી, પરંતુ બાળપણમાં તે પૈસા કમાવવા માટે લગ્નમાં ડાન્સ કરતો હતો. ...

Read more...

ટ્યુબલાઇટનો પાંચ દિવસમાં ફક્ત ૯૫.૮૬ કરોડનો બિઝનેસ

સલમાન ખાનની ‘ટ્યુબલાઇટ’એ પાંચ દિવસમાં ફક્ત ૯૫.૮૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ...

Read more...

શાહરુખની ફિલ્મમાં અનુષ્કાનો રોલ પહેલાં કરીનાને ઑફર થયેલો?

શાહરુખ ખાનની ફિલ્મમાં અનુષ્કા શર્મા કામ કરી રહી છે, પરંતુ આ ફિલ્મ માટે પહેલાં કરીના કપૂર ખાનને ઑફર કરવામાં આવી હતી એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

Page 11 of 501

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK