BOLLYWOOD

સની દેઓલને કેમ માર્યો હતો ધર્મેન્દ્રએ?

સની દેઓલને બાળપણમાં પિતા ધર્મેન્દ્રએ માર્યો હોવાનો તેમને ખૂબ જ પસ્તાવો થયો હતો. ...

Read more...

મ્યુઝિક-ઇન્ડસ્ટ્રી સારી દિશામાં અત્યારે જઈ રહી છે : જાવેદ અખ્તર

જાવેદ અખ્તરનું કહેવું છે કે બે વર્ષથી મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીનો સારો સમય આવ્યો છે. ...

Read more...

ભાષાને કારણે રીજનલ ફિલ્મો કરવામાં સંકોચ થાય છે ફરીદા જલાલને

ફરીદા જલાલનું કહેવું છે કે તે રીજનલ ફિલ્મો કરવામાં ખચકાટ અનુભવે છે. ...

Read more...

કેમ ઇમોશનલી ડિસ્ટર્બ થઈ ગયો હતો મનોજ બાજપાઈ?

મનોજ બાજપાઈ તેની ફિલ્મના પાત્રને કારણે અંદરથી તૂટી ગયો હતો. તે એક સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ ‘ગલી ગુલિયાં’માં જોવા મળશે જે ૭ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ...

Read more...

ડિરેક્ટર ટૅલન્ટેડ છે કે નહીં એ ફિલ્મોની સફળતા કે નિષ્ફળતાના આધારે નક્કી ન કરી શકાય : શાહિદ

શાહિદ કપૂરનું માનવું છે કે ડિરેક્ટરની ટૅલન્ટને તેની ફિલ્મોની સફળતા કે નિષ્ફળતાના આધારે આંકવી યોગ્ય નથી. ...

Read more...

કૉમેડી, ઍક્શન, ડ્રામા ફિલ્મમાં કામ કરવાનું મને પસંદ છે : રણવીર સિંહ

રણવીર સિંહને કૉમેડી, ઍક્શન, ડ્રામા બધું એક જ ફિલ્મમાં હોય એવા પ્રોજેક્ટમાં કામ કરવાનું પસંદ છે. ...

Read more...

ઠગ્સ ઑફ હિન્દોસ્તાંના VFXના કામ વિશે જાણવાની જરૂર છે

ઠગ્સ ઑફ હિન્દોસ્તાંને લીક-પ્રૂફ બનાવવા માટે બે વર્ષ પહેલાં આદિત્ય ચોપડાએ શરૂ કરી VFX કંપની ...

Read more...

ડ્રગ્સ-ઍડિક્શનને કારણે મારી કરીઅર ધીમી પડી છે : પ્રતીક બબ્બર

પ્રતીક બબ્બરનું કહેવું છે કે તે ડ્રગ્સનો બંધાણી હોવાથી તેની કરીઅર પર એની અસર પડી છે. ...

Read more...

હું મરી જઈશ તો તેને માર પડશે એ ડરથી હુમા મને છોડીને ભાગી ગયેલી : સાકિબ સલીમ

રક્ષાબંધન હોવાથી બહેનને સરપ્રાઇઝ આપવા પહોંચ્યો ભાઈ

...
Read more...

કેરળમાં પ્રાણીઓના ભોજન અને સારવાર માટે મદદ મોકલી અનુષ્કા અને વિરાટે

અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી સાથે કેરળમાં પ્રાણીઓના સારવાર અને ખોરાક માટે મદદ પૂરી પાડશે. બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝે પૂરગ્રસ્ત લોકો માટે સહાય કરી છે. ...

Read more...

અનિલ કપૂર બાદ હવે સંજય કપૂર બનશે સોનમના પપ્પા

સોનમ કપૂરની આગામી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં અનિલ કપૂર તેના પિતાનું પાત્ર ભજવી રહ્યો છે, પરંતુ હવે તેનો કાકો સંજય કપૂર પણ તેના પિતાનું પાત્ર ભજવી રહ્યો છે. ...

Read more...

સુલતાનને ખિલાડીએ પછાડ્યો

વિશ્વના સૌથી વધુ કમાણી કરતા ઍક્ટર્સના લિસ્ટમાં અક્ષયકુમાર સાતમા અને સલમાન ખાન નવમા ક્રમે ...

Read more...

દીપિકા અને રણબીર જેવું કનેક્શન કોઈ ઍક્ટર્સ સાથે નથી : ઇમ્તિયાઝ

ઇમ્તિયાઝ અલીનું કહેવું છે કે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર સાથે તેનું જેવું કનેક્શન છે એવું અન્ય કોઈ ઍક્ટર્સ સાથે નથી. ...

Read more...

રાજકારણમાં સંપૂર્ણ ફોકસ સાથે આવીશ : કંગના રનોટ

તેનું કહેવું છે કે હાલમાં રાજનીતિમાં જોડાવાનો કોઈ વિચાર નથી

...
Read more...

કંગનાની જીદના કારણે પ્રોડ્યુસરે છોડી ફિલ્મ, જાણો શું છે મામલો ?

ફિલ્મના પ્રોડ્યુસર કૃષએ ફિલ્મમાં આગળ કામ કરવાની ના પાડી દીધી છે ...

Read more...

સ્પોર્ટ્સ સ્ટોરીઝ લોકોને વધુ પ્રેરિત કરી શકે છે : ફરહાન

આવી ફિલ્મો કૉમ્પ્લીકેટેડ ન હોવાથી બાળકો અને સામાન્ય લોકો એમાંથી લાઇફ-લેશન લઈ શકે છે ...

Read more...

મૅરેજ કરવાનો હાલમાં કોઈ પ્લાન નથી : રણબીર કપૂર

રણબીર કપૂરનું કહેવું છે કે તેનો મૅરેજ કરવાનો હાલમાં કોઈ પ્લાન નથી. ...

Read more...

કેરળ માટે ક્રાઉડ-ફન્ડિંગ દ્વારા કુણાલ કપૂરે ભેગા કર્યા ૧.૨૦ કરોડ રૂપિયા

કેરળના પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કુણાલ કપૂરે ક્રાઉડ-ફન્ડિંગ દ્વારા ૧.૨૦ કરોડ રૂપિયા ભેગા કર્યા છે. ...

Read more...

મારી દીકરી તૈમુરને ભાઈ કેમ કહે? ભવિષ્યમાં તેમણે પાર્ટનર બનવું હોય તો? : કરણ જોહર

કરણ જોહરનું કહેવું છે કે તેની દીકરી રૂહી કરીના કપૂર ખાનના દીકરા તૈમુરને ભાઈ કહે એમાં તેને પ્રૉબ્લેમ છે. ...

Read more...

વાજપેયીના મૃત્યુ પર ટાઈગર થયો ટ્રોલ

અટલ બિહારી વાજપેયીના મૃત્યુ વિશે લેટ ટ્વીટ કરનાર સલમાન ખાનની ઝાટકણી કાઢતાં એક ચાહકે કહ્યું... ...

Read more...

Page 10 of 594

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK