BOLLYWOOD

ભારત માટે પંજાબમાં રેફ્યુજી કૅમ્પ બનાવવામાં આવશે

‘ભારત’નું શૂટિંગ હવે પૂર્ણતાના આરે છે, જેનું ફાઇનલ શેડ્યુલ ભારતના ભાગલા પર આધારિત છે. આ માટે પંજાબમાં રેફયુજી કૅમ્પ બનાવવામાં આવશે. ...

Read more...

દીપિકા અને રણવીર બે રીતે કરશે લગ્ન?

૧૩ નવેમ્બરે સંગીત સંધ્યા બાદ ૧૪ ને ૧૫ નવેમ્બરે ઇટલીમાં અનુક્રમે સાઉથ ઇન્ડિયન અને નૉર્થ ઇન્ડિયન ટ્રેડિશન મુજબ મૅરેજ કરશે એવી ચર્ચા છે ...

Read more...

જાતીય શોષણ કરનારા બધી બાજુએ પ્રસરેલા છે : જૅકલિન

જૅકલિન ફર્નાન્ડિસે કહ્યું હતું કે જાતીય સતામણી કરનારાઓ માત્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સુધી જ સીમિત નથી, તેઓ બધી બાજુએ ફેલાયેલા છે. ...

Read more...

આલિયા માટે ખાસ છે રણબીર કપૂરનું ફેમિલી, જુઓ ફોટોઝ

વાત છે બોલીવુડના રોક સ્ટાર રણબીર કપૂર અને પટાખા કુડી આલિયા ભટ્ટની ...

Read more...

જ્યારે મન્ના ડે ગુજરાતી ગીતોમાં આપ્યો અવાજ

કોલકાતામાં જન્મેલા મન્ના ડેને ક્યારેય ગીતો ગાવામાં ભાષા નડી નથી

...
Read more...

ખુશખબરી, જલ્દી પાછા ફરશે ઈરફાન ખાન

ઈરફાનને દર્શકોએ છેલ્લી વાર ફિલ્મ બ્લેક મેલમાં જોયા હતા. ઈરફાન કેંસરની બિમારીથી લડી રહ્યા હતા. ...

Read more...

આમિર ખાન ફરી ગુલશનકુમારની બાયોપિક મોગલ પ્રોડ્યુસ કરશે?

આમિર ખાન ફરી ગુલશનકુમારની બાયોપિક ‘મોગલ’ને કો-પ્રોડ્યુસ કરશે એવાં એંધાણ છે. ...

Read more...

સેક્રેડ ગેમ્સ ૨માં સૈફ અલી ખાન જોવા નહીં મળે?

અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણીની વેબ-સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ ૨’માં સૈફ અલી ખાન જોવા નહીં મળે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

દીપિકા ને રણવીર ઇટલીમાં નહીં, મુંબઈમાં લગ્ન કરશે?

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઇટલીમાં નહીં, પરંતુ મુંબઈમાં લગ્ન કરશે એવી શક્યતા છે. ...

Read more...

સુશાંતે છેડતી કરી હોવાની વાતને સંજનાએ ફગાવી

સુશાંત સિંહ રાજપૂત પર લાગેલા છેડતીના આરોપને તેની કો-સ્ટાર સંજના સાંઘીએ ફગાવી દીધા છે. ...

Read more...

એમેઝોન પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ 'મિર્ઝાપુર'નું ટ્રેલર રિલીઝ

દિલની ધડકનો વધારી દેતી એક્શન સિકવન્સ ધરાવતી આ વેબ સિરીઝ એક એવા સ્થળની સ્ટોરી છે, જ્યાં કોઈ કાયદો નથી ...

Read more...

જન્મદિવસે 'બાહુબલી' પ્રભાસે આપી ફેન્સને 'સાહો'ની શાનદાર ઝલકની ગિફ્ટ

જન્મદિવસે પ્રભાસ તરફથી ફેન્સને ગિફ્ટ મળવાની જાણે પરંપરા બની ગઈ છે

...
Read more...

બાહુબલી એક્ટર પ્રભાસની જિંદગીના રહસ્યો

ચલો જાણીએ પ્રભાસના જિંદગીના રહસ્ય ...

Read more...

'જબરિયા જોડી'ના શૂટ માટે સિદ્ધાર્થ-પરિણીતા 13 કલાક સુધી રહ્યા તબેલામાં !

સ્ટાર કાસ્ટે ગાય વચ્ચે અસલી તબેલામાં મેરેથોન શટિંગ કરવું પડ્યું ...

Read more...

તનુશ્રી દત્તાનો રાખી સાવંત પર માનહાનિનો દાવો

તનુશ્રી દત્તાએ રાખી સાવંત પર માનહાનિનો કેસ કર્યો છે અને સાથે જ દસ કરોડ રૂપિયાની પણ ડિમાન્ડ કરી છે. ...

Read more...

બે હજાર રૂપિયાના પગારની કરી હતી નોકરી પરિણીતી ચોપડાએ

ડિગ્રીઓ હોવા છતાં પણ કોઈ નહોતું આપતું કામ ...

Read more...

અનુરાગ બાસુની ફિલ્મમાં બિગ બી કામ કરશે?

અમિતાભ બચ્ચન જલદી જ અનુરાગ બાસુની ફિલ્મમાં કામ કરે એવી શક્યતા વર્તાઈ રહી છે. ...

Read more...

કરીના સામે પોતે બોરિંગ દેખાતો હોવાનું માનીને ફિલ્મ ઠુકરાવી દે છે સૈફ

કરીના કપૂર ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની મળતી ઑફર્સને સૈફ અલી ખાન ઠુકરાવી દે છે. તેનું માનવું છે કે કરીના સામે તે બોરિંગ લાગે છે. ...

Read more...

છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં દેખાશે સલમાન?

સલમાન ખાન એક ઐતિહાસિક ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં દેખાય એવી શક્યતા છે. ...

Read more...

અનુ મલિક તેની દીકરીની ઉંમરની છોકરીઓનો શિકાર કરતો : અલીશા ચિનૉય

સિંગર અલીશા ચિનૉયનું કહેવું છે કે અનુ મલિક વર્ષોથી તેની દીકરીઓની ઉંમરની છોકરીઓનો શિકાર કરતો આવ્યો છે. ...

Read more...

Page 8 of 502

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK