BOLLYWOOD

મન્ટો માટે એક રૂપિયો ચાર્જ કર્યો છે નવાઝુદ્દીન સિદ્દીકીએ

રિશી કપૂર, જાવેદ અખ્તર અને પરેશ રાવલ સહિત ઘણા ઍક્ટર્સે આ ફિલ્મ માટે ફી ચાર્જ નથી કરી ...

Read more...

ઑક્ટોબર અને બદલાપુર જેવી ફિલ્મો મેં નતાશાના કહેવાથી પસંદ કરેલી : વરુણ

તે કહે છે કે તેનો પહેલો પ્રેમ ફિલ્મ છે; ત્યાર બાદ ગર્લફ્રેન્ડ, ફૅમિલી અને ફ્રેન્ડ્સ આવે છે ...

Read more...

અભિષેકે ફિલ્મોમાંથી બ્રેક લીધો અને ફરી કામ કરવું એ ઘણી હિંમતની વાત છે : તાપસી પન્નુ

તાપસી પન્નુનું કહેવું છે કે અભિષેક બચ્ચને ફિલ્મોમાંથી બ્રેક લીધો અને ફરી પાછું કામ શરૂ કરવું એ ખૂબ જ હિંમતની વાત છે. ...

Read more...

એક્સ્ટ્રા-મૅરિટલ અફેર માટેની ઑફર કેવી રીતે ઠુકરાવવી: આયુષમાન ખુરાનાને સલાહ આપી કરણ જોહરે

એક્સ્ટ્રા-મૅરિટલ અફેરને કેવી રીતે હૅન્ડલ કરવું એ માટેની સલાહ આયુષમાન ખુરાનાને કરણ જોહરે આપી છે. ...

Read more...

માઝા અગડબમ દ્વારા મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું પેન ઇન્ડિયાએ

પેન ઇન્ડિયા લિમિટેડના ચૅરમૅન જયંતીલાલ ગડાના પુત્રો ધવલ ગડા અને અક્ષય ગડા તામિલ, તેલુગુ, મલયાલમ અને ગુજરાતી ફિલ્મો બાદ હવે મરાઠી ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ...

Read more...

કંગના રનોટ બની ડિરેક્ટર

કંગના રનોટ હાલમાં ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ માટે ડિરેક્ટર બની છે. ...

Read more...

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર વચ્ચે શું રંધાઈ રહ્યું છે?

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના સંબંધોને લઈને ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

હું રાધિકા આપ્ટે બનવા માંગુ છુઃ માનવ કૌલ

માનવ કૌલે રાધિકા આપ્ટે સાથે પોતાની કેમેસ્ટ્રીને લઈ કહ્યું છે કે કે રાધિકા આપ્ટે જેવા બનવા ઈચ્છે છે. ...

Read more...

સરળતાથી ગભરાઈ જાય છે શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર એ વાતનો સ્વીકાર કરે છે કે તે ખૂબ જ સરળતાથી ડરી જાય છે. ...

Read more...

ઍક્ટર્સ એટલો જ સારો હોય છે જેટલી તેની ફિલ્મ ને ડિરેક્ટર : રાજકુમાર રાવ

રાજકુમાર રાવનું કહેવું છે કે કોઈ પણ ઍક્ટર તેની ફિલ્મ અને ડિરેક્ટર જેટલો જ સારો હોય છે. ...

Read more...

અભિષેક સાથે કામ કરવા સંજય લીલા ભણસાલીની ફિલ્મને ના કહી ઐશ્વર્યાએ?

બૉલીવુડમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઐશ્વર્યા રાય બચ્ચને પતિ અભિષેક બચ્ચન સાથે કામ કરવા માટે સંજય લીલા ભણસાલીની ફિલ્મ માટે ના પાડી દીધી છે. ...

Read more...

RK સ્ટુડિયોમાં કોઈ શૂટિંગ કરવા ન આવતું હોવાથી એને વેચવાનો નિર્ણય લીધો છે : રણધીર કપૂર

કપૂર ફૅમિલીએ RK સ્ટુડિયોને વેચવાનો નિર્ણય લીધો છે, કારણ કે ત્યાં કોઈ પણ ઍક્ટર્સ શૂટિંગ કરવા માટે તૈયાર નથી. ...

Read more...

પ્રિયંકા સાથે બહુ જલદી ફિલ્મ બનાવશે વિશાલ ભારદ્વાજ

‘સાત ખૂન માફ’ની જોડી પ્રિયંકા ચોપડા અને વિશાલ ભારદ્વાજ બહુ જલદી ફરી સાથે જોવા મળશે. ...

Read more...

સ્ક્રીન પર આવીને દરેક વખતે મેં મારી ઇમેજને તોડી છે : ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રનું કહેવું છે કે તેઓ જ્યારે પણ સ્ક્રીન પર આવ્યા છે ત્યારે તેમણે પોતાની ઇમેજને તોડી છે. ...

Read more...

મંટો' માટે આ એક્ટર્સે કર્યું મફતમાં કામ, તો નવાઝે લીધી આટલી ફી !

ફિલ્મ 'મંટો' નમિતા દાસે ડિરેક્ટ કરી છે, જેની સ્ક્રીપ્ટ આ એક્ટર્સને એટલી ગમી કે તેઓ એક્ટિંગ માટે એક રૂપિયો પણ લેવા તૈયાર નહોતા ...

Read more...

'મંટો' માટે આ એક્ટર્સે કર્યું મફતમાં કામ, તો નવાઝે લીધી આટલી ફી !

ફિલ્મ 'મંટો' નમિતા દાસે ડિરેક્ટ કરી છે, જેની સ્ક્રીપ્ટ આ એક્ટર્સને એટલી ગમી કે તેઓ એક્ટિંગ માટે એક રૂપિયો પણ લેવા તૈયાર નહોતા ...

Read more...

ભવિષ્યમાં રાજકારણમાં આવી શકે છે સલમાનનો બનેવી આયુષ શર્મા

સલમાન ખાનનો બનેવી આયુષ શર્મા ભવિષ્યમાં રાજકારણમાં પણ ઝંપલાવી શકે છે. ...

Read more...

રિટાયર્ડ ડિરેક્ટર મહેશ ભટ્ટ હવે ઍક્ટિંગ કરશે

મહેશ ભટ્ટ જલદી જ ‘ધ ડાર્ક સાઇડ ઍાફ લાઇફ : મુંબઈ સિટી’ સાથે ઍક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કરવાના છે. ...

Read more...

જૉન એબ્રાહમ અને અનીસ બઝમી લઈને આવશે પાગલપંતી

જૉન એબ્રાહમ અને અનીસ બઝમી હવે ‘પાગલપંતી’માં ફરી સાથે જોવા મળશે. ...

Read more...

Page 7 of 592

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK