BOLLYWOOD

રિલીઝ પાંચ અને હિટની સંભાવના માત્ર એકની, આ તે કેવી બદહાલી!

બૉલીવુડમાં ડિરેક્ટર-પ્રોડ્યુસરોને ક્યારેક આવું શૂરાતન શા માટે ચડે છે એ જ સમજાતું નથી. સમજદારી કોને કહેવાય એ તેઓ પોતાની ઇન્વેસ્ટ થયેલી લગભગ આખી રકમ માથે પડે ત્યારે જ સમજવાના હોય એ રીતે ...

Read more...

‘રાસ્કલ્સ’ને રિલીઝ પહેલાં જ મોટો ફટકો

સંજય દત્તના હોમ-પ્રોડક્શન હેઠળની પહેલી ફિલ્મ ‘રાસ્કલ્સ’ તેને માટે એટલી નસીબદાર સાબિત થશે એવું લાગી નથી રહ્યું. જોકે સંજય ફિલ્મ સાથે સંકળાયેલી કોઈ પણ કન્ટ્રોવર્સીમાં ડિરેક્ટલી સામે ...

Read more...

સલમાન, શાહરુખ કે અજય સાથે ફરી કામ કરવામાં કોઈ વાંધો નથી - ભણસાલી

સંજય લીલા ભણસાલીએ પ્રોડ્યુસ કરેલી ‘માય ફ્રેન્ડ પિન્ટો’ ૧૪ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ તેણે અત્યાર સુધી જેવી ફિલ્મો બનાવી છે એના કરતાં થોડી અલગ છે. સંજયે માત્ર આ ફિલ્મનું નિર્માણ ક ...

Read more...

સોનમ કપૂર છે મિલ્ખા સિંહની સીક્રેટ પ્રેમિકા

ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરા ફ્લાઇંગ સિખનું બિરુદ મેળવનાર દોડવીર મિલ્ખા સિંહના જીવનકથા જેવી ‘ભાગ મિલ્ખા સિંહ’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને સોનમ કપૂરને સા ...

Read more...

ચાર્જશીટના ધબડકા પછી પણ દેવ આનંદ નવી ફિલ્મ બનાવવા મક્કમ

ગઈ કાલે રિલીઝ થયેલી દેવ આનંદની લેટેસ્ટ ફિલ્મ ‘ચાર્જશીટ’ને નબળો પ્રતિભાવ મળ્યો હોવા છતાં સદાબહાર હીરોની ઇમેજ ધરાવતા દેવ આનંદે પરિણામની પરવા કર્યા વગર પોતાની આગામી ફિલ્મની તૈયારી પણ ...

Read more...

હવે, સોનાક્ષી પેરેન્ટ્સ સાથે વધુ નહીં રહે

શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહા બૉલીવુડમાં આવી છે ત્યારથી તેના પર તેના પિતાનો ભારે કડક જાપ્તો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે હવે સોનાએ દિવાળીથી પેરન્ટ્સથી અલગ પોતાના સ્વતંત્ર ...

Read more...

સંજય લીલા ભણસાલી રાજકોટમાં કરે છે શું?

પોતાની નવી ફિલ્મમાં ગુજરાતી રાસ-ગરબાને સ્થાન આપવા માટે નવાં સ્ટેપ્સ જોવા સંજય લીલા ભણસાલી ગુરુવારે રાતે રાજકોટ આવ્યા હતા અને ગુરુ-શુક્ર એમ બે દિવસ સુધી રાજકોટની પરંપરાગત ગરબીઓ જોઈ હ ...

Read more...

ફોટો ન્યૂઝ : રણબીરની પાર્ટીમાં દીપિકા, નર્ગિસ અને પ્રિયંકા એકસાથે

રણબીર કપૂરના ગઈ કાલના જન્મદિવસ માટે મંગળવારે રાતે તેની આગામી ફિલ્મ ‘રૉકસ્ટાર’ના પ્રોડ્યુસર શ્રી અષ્ટવિનાયકના હિરેન ગાંધી, ધવલ જતનિયા અને રૂપેશ અમલાણીએ એક સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન ક ...

Read more...

ઇમરાન હાશ્મીનો ભાંડો ફૂટ્યો

ઇમરાન હાશ્મી કદાચ બૉલીવુડનો એવો કલાકાર છે જેની પહેલી ફિલ્મથી આ વર્ષે રિલીઝ થયેલી ‘મર્ડર ૨’ સુધીની બધી ફિલ્મોનાં ગીતો ચાર્ટ-બસ્ટર રહ્યાં છે. જોકે એક વાત આ બધી ફિલ્મોનાં ગીતોમાં કૉમન હત ...

Read more...

ધૂમ્રપાન માટે વિવેકે કરી વિશેષ ડિમાન્ડ

વિવેક ઑબેરૉય તેના ધૂમ્રપાન સામેના કાર્યક્રમને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. જ્યારે તેને આગામી ફિલ્મ ‘ઝિલા ગાઝિયાબાદ’માં સિગારેટ પીવાનો એક સીન કરવાનો હતો ત્યારે ત ...

Read more...

સંજય લીલા ભણસાલી નાના પડદાથી લલચાયા

સોની ટીવી પરના સફળ મ્યુઝિક રિયલિટી શો ‘X Factor ઇન્ડિયા’ના જજ તરીકે ફરજ બજાવ્યા બાદ હવે લાગે છે કે સંજય લીલા ભણસાલીને પણ ટીવીનો ચસકો લાગ્યો છે. અત્યારે તો માત્ર શરૂઆતના વિચારો ચાલી રહ્યા છે, ...

Read more...

આને કહેવાય પ્રમોશનની ચરમસીમા

જૉન એબ્રાહમ તેની આવતી કાલે રિલીઝ થનારી ફિલ્મમાં ‘ફોર્સ’માં તો ખૂબ વજનદાર બાઇક ઉઠાવીને ફેંકવાનો સ્ટન્ટ કરશે જ, હવે આ જ સ્ટન્ટને ધ્યાનમાં રાખીને પ્રમોશન પણ શરૂ કરવામાં આવ્યું છે. જૉન અન ...

Read more...

શાહરુખ-ફારાહ વીતેલું ભૂલશે?

ઘણી આનાકાની કર્યા બાદ શાહરુખ ખાને સ્ટાર પ્લસ પરના ડાન્સ રિયલિટી શો ‘જસ્ટ ડાન્સ’ની ફિનાલેમાં આવવાની હા પાડી દીધી છે. આની પાછળ શોનાં જજ હૃતિક રોશન અને વૈભવી મર્ચન્ટની કિંગ ખાનને મનાવવાન ...

Read more...

બૉલીવુડનું નવું કપલ બિપાશા અને રાણા?

પૅરિસ હિલ્ટન માટે જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં યોજાયેલી પાર્ટીમાં મોટા ભાગના બૉલીવુડે આવવાનું ટાYયું હતું, પણ જેટલા હાજર રહ્યા હતા એમાં સૌથી મોટી સરપ્રાઇઝ બિપાશા બાસુ તરફથી ...

Read more...

સુરિન્દર કપૂરની અંતિમયાત્રામાં બૉલીવુડ ઊમટ્યું

બોની, અનિલ અને સંજય કપૂરના ૮૪ વર્ષના પિતા સુરિન્દર કપૂરનું શનિવારે સાંજે વૉકથી આવ્યા બાદ હાર્ટઅટૅકને કારણે અવસાન થયું હતું. સુરિન્દર કપૂરે તેમની કરીઅર જાણીતી અભિનેત્રી ગીત ...

Read more...

રણબીર કપૂરને બ્રૅન્ડ-ઍમ્બેસેડર બનાવવા માટે ટોચની બે મ્યુઝિક-ચૅનલ્સ વચ્ચે જંગ

રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘રૉકસ્ટાર’માં રૉકસ્ટારનો રોલ ભજવી રહ્યો છે અને આ ફિલ્મનાં ગીતો પણ લોકપ્રિય થઈ રહ્યાં છે ત્યારે બે ટોચની મ્યુઝિક-ચૅનલો વચ્ચે રણબીરને પોતાનો બ્રૅ ...

Read more...

રજનીકાન્તના જીવન પરથી બનનારી ફિલ્મ શરૂઆતથી વિવાદમાં

થોડા સમય પહેલાં અતુલ અગ્નિહોત્રીએ એક મુલાકાતમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાન્તના જીવન પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી, પણ હવે આ જાહેરાત વિવાદાસ્પદ સાબિત થઈ છે. હકીકતમાં અત ...

Read more...

ભાંગી પડેલી સોહા અલી ખાનને કુણાલ ખેમુનો સધિયારો ન મળ્યો

સોહા અલી ખાન તેના પિતા મન્સૂર અલી ખાન પટૌડીની બહુ નજીક હતી અને તેમના અવસાનને કારણે તે સાવ ભાંગી પડી હતી. આ સંજોગોમાં સોહાની અત્યંત નજીક ગણાય એવો તેનો બૉયફ્રેન્ડ કુણાલ ખેમુ સા ...

Read more...

મને એકલી છોડી દો

થોડા સમય પહેલાં એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે મનીષા કોઇરાલાનું લગ્નજીવન ભંગાણને આરે છે અને નેપાલમાં સ્થાયી થયેલી આ અભિનેત્રી હંમેશ માટે ફરીથી મુંબઈ પાછી આવી જવાની છે. તેના બિઝનેસ ...

Read more...

લોકપ્રિય ગઝલગાયક જગજિત સિંહ પર બ્રેઇન હેમરેજનો હુમલો

ગઈ કાલે સાંજે કિંગ્સ સર્કલના ષણ્મુખાનંદ હૉલમાં વિખ્યાત ગઝલગાયક જગજિત સિંહના ‘ફીવર અનપ્લગ્ડ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ કમનસીબે સવારે જ તેમના પર બ્રે ...

Read more...

Page 591 of 592

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK