BOLLYWOOD

એકતા કપૂરની દશેરામાં શ્રદ્ધા

કરોડો રૂપિયા જ્યારે એક ફિલ્મ પાછળ લાગતા હોય ત્યારે ફિલ્મ સાથે સંકળાયેલી મુખ્ય વ્યક્તિઓ ભગવાનનો આશરો લે એની હવે કોઈ નવાઈ નથી રહી. જોકે બૉલીવુડમાં આ પ્રકારનાં કાર્યો કરવામાં કદાચ જ કોઈ ...

Read more...

પ્રીતિ પણ હૉલીવુડથી પ્રેરિત

પ્રીતિ ઝિન્ટાની પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ ‘ઇશ્ક ઇન પૅરિસ’માં એક ફ્રેન્ચ ઍક્ટર હશે ત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ હતી કે આ એક એવી રોમૅન્ટિક ફિલ્મ હશે જેમાં ભારતીય યુવતીને ફ્રેન્ચ યુવક ...

Read more...

કૅટરિનાની કરીઅરના નવા સારથિ

આદિત્ય ચોપડા ઉંમરમાં ભલે સલમાન ખાન કરતાં નાનો હોય, પણ કૅટરિના માટે તે ‘આદિ સર’ જેટલું માન ધરાવે છે. યશરાજ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકો માટે આ કોઈ સરપ્રાઇઝ નથી, કારણ કે આદિત્ય ચોપડા કૅટની ...

Read more...

પ્રકાશ ઝા-અજય-કૅટનો 'સત્સંગ' પોસ્ટપોન

પ્રકાશ ઝાએ ‘આરક્ષણ’માં અજય દેવગનની વ્યસ્તતાને વધુ મહત્વ ન આપી તેના સ્થાને સૈફ અલી ખાનને લેવાનો નિર્ણય કર્યો હતો અને ફિલ્મમાં અજય દેવગનની ગેરહાજરી ચોખ્ખી દેખાઈ આવતી હતી. આ કારણે જ લાગી ...

Read more...

હું સ્ટ્રગલ કરી રહ્યો હતો ત્યારે એક ગુજરાતી ભાઈએ મને મદદ કરી હતી : જગજીત સિંહ

જગજિત સિંહનો ગુજરાત સાથે એક અનોખો સંબંધ રહ્યો હતો. જ્યારે તેઓ કરીઅરની શરૂઆતમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે ૧૯૬૬માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘બહુરૂપી’માં તેમને પહેલો બ્રેક મળ્યો હતો. આ ઉપ ...

Read more...

મખમલી અવાજે તો થોડા દિવસ પહેલાં જ સાથ છોડી દીધો હતો

ભારતીય સંગીતમાં ગઝલને એક અલગ સ્થાન અપાવનારા અને વર્ષો સુધી પોતાના અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરનારા જગજિત સિંહનું ગઈ કાલે શહેરની લીલાવતી હૉસ્પિટલમાં અવસાન થયું હતું. જે અવાજને કારણ ...

Read more...

ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કૌન સા દેસ, જહાં તુમ ચલે ગએ...

ભારતીય સંગીતજગતમાં જો ગઝલનું નામ આવે તો એના પર્યાય તરીકે જગજિત સિંહનું નામ આપમેળે જ લેવાઈ જતું હોય છે. ખૂબ જ જટિલ ગણાતા સંગીતના આ પ્રકારને તેમણે સરળ સ્વરૂપમાં ઢાળીને શ્રોતાને પહેલી વખ ...

Read more...

યુવાન પુત્રની મોતે જગજીત સિંહને ઝંઝોળી મૂક્યાં હતાં

ચિત્રા સિંહ અને જગજિત સિંહના એકમાત્ર દીકરા વિવેકનું જુલાઈ ૧૯૯૦માં એક કાર-ઍક્સિડન્ટમાં ૨૧ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. મરીન ડ્રાઇવ પર પારસી જિમખાનાની સામે તેની કારનો અકસ્માત થયો હતો ...

Read more...

ગઝલસમ્રાટની અલવિદા : શબ ભર રહા ચર્ચા તેરા

ગઝલસમ્રાટ અને સંગીતના એક ઉમદા કલાકાર જગજીતસિંહની અણધારી વિદાયે સમગ્ર ભારત સહિત વિશ્વભરને અચંબામાં મૂકી દીધું હતું. સંગીતપ્રેમીઓની સાથેસાથે જાણીતી હસ્તીઓએ જગજીતસિંહના મૃત્યુથી દુ ...

Read more...

શાહરુખ-સલમાન વચ્ચે સમાધાન કરાવવાનો પ્રતીકનો માસ્ટર પ્લાન

પ્રતીકની બૉલીવુડમાં ગણતરીની ફિલ્મો જ રિલીઝ થઈ છે, પણ તેણે બે ટોચના સ્ટાર શાહરુખ ખાન અને સલમાન ખાનની દુશ્મનીને દોસ્તીમાં ફેરવવાનું બીડું ઝડપ્યું છે અને એ માટે માસ્ટર પ્લાન પણ તૈયાર કર ...

Read more...

થ્રી ઇડિયટ્સની સફળ ત્રિપુટી ફરી સાથે

કોઈ પણ ફિલ્મની સફળતા સાથે બૉલીવુડમાં સમીકરણો બદલાતાં હોય છે. આમિર ખાને પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડા અને ડિરેક્ટર રાજકુમાર હિરાણી સાથે પહેલી વાર ‘થ્રી ઇડિયટ્સ’માં સાથે કામ કર્યું હતુ ...

Read more...

આ સાઉથ સુપરસ્ટારને હિન્દી ફિલ્મો કરવાની કોઈ ઈચ્છા નથી

નમ્રતા શિરોડકરને પરણેલા મહેશબાબુની ગણતરી તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર તરીકે થાય છે. તેની લેટેસ્ટ ફિલ્મ ‘દોકુડુ’ને અમેરિકામાં આમિરની ‘થ્રી ઇડિયટ્સ’ પછી સૌથી વધારે ઓપનિંગ મળ્યું છે. જોક ...

Read more...

‘જન્નત ૨’માં સુપરસેક્સી સીનના ઇનકારને કારણે પ્રાચીની હકાલપટ્ટી

ભટ્ટપરિવારની ‘જન્નત ૨’માં ઇમરાન હાશ્મીની હિરોઇન તરીકે પહેલાં પ્રાચી દેસાઈને સાઇન કરવામાં આવી હતી, પણ થોડા સમય પછી તેની હકાલપટ્ટી કરીને તેના બદલે મૉડલ ઈશા ગુપ્તાને હિરોઇન તરીકે લેવામ ...

Read more...

શાહરૂખની ‘Big Bossને ના અને ‘KBC’ને હા

શાહરુખ ખાને ગઈ કાલે ગોરેગામમાં આવેલી ફિલ્મસિટીમાં અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ થતા સોની ટીવી પરના શો ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર હાજરી આપી હતી. કિંગ ખાન તેની સુપરહીરો ફિલ્મ શ્નય્ખ્.બ્ઁચ ...

Read more...

અક્કીના ‘ગુડ બૉય બૅડ બૉય’ અવતાર

અક્ષયકુમાર એવો ઍક્ટર છે જેની ગયા બે વર્ષમાં મોટી હિટ ફિલ્મ કોઈ આવી નથી. આ કારણે જ તે પોતાના રોલ માટે ઘણા પ્રયાસો કરી રહ્યો છે. મૂળ તેલુગુ સુપરહિટ પરથી બનાવવામાં આવેલી ‘રાઉડી રાઠોડ’માં અ ...

Read more...

'Ra.OnE’નું પ્રીમિયર ‘છમ્મક છલ્લો’ વગર

કરીના કપૂર અત્યારે બૉલીવુડની ક્વીનનો તાજ પોતાની પાસે ધરાવે છે, પણ આ તાજને કારણે તેને મુશ્કેલીઓનો પણ સામનો કરવાનું શરૂ થઈ ગયું છે. શાહરુખ ખાન સાથેની સુપરહીરો ફિલ્મ શ્નય્ખ્.બ્ઁચ્’નું પ ...

Read more...

ડિરેક્ટરને વિદ્યાની ગુગલી

બૉલીવુડના લગભગ બધા સુપરસ્ટાર એક નહીં તો બીજી બાબતે અમુક અંધશ્રદ્ધાઓને અનુસરતા જોવા મળ્યા છે. વિદ્યા બાલન પણ આવા જ એક નિયમને અનુસરવા અડગ લાગી રહી છે. વિદ્યા માને છે કે જાન્યુઆરીમાં તેનો ...

Read more...

બિગ બોસમાં સલમાન જશે અને શાહરૂખ આવશે!

શાહરુખ ખાન અત્યારે તેના પ્રોડક્શન હેઠળની કરીના કપૂર અને અજુર્ન રામપાલ સાથેની સુપરહીરો ફિલ્મ 'RA.OnE'ના પ્રમોશનની કોઈ પણ તકને હાથમાંથી જવા દેવા નથી માગતો. શક્યતા હતી કે તે કલર્સ ચૅનલ પરના ‘બ ...

Read more...

જેનિલિયા-રિતેશની સગાઈ થઈ ગઈ?

હવે લાગે છે કે જેનિલિયા-રિતેશના સંબંધો ઑફિશ્યલ થઈ ગયા છે. એવું પણ લાગી રહ્યું છે કે તેઓ થોડા મહિનાઓમાં જ લગ્ન કરશે. બન્નેની નજીકની એક વ્યક્તિના કહેવા મુજબ પંદર દિવસ પહેલાં મહારાષ્ટ્રના ...

Read more...

સંજુ-માન્યતાની ‘માતા કી ચૌકી‘ તસવીરોમાં

માન્યતા અને સંજય દત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમવારે તેમના બાંદરાના પાલી હિલમાં આવેલા ઘરે માતા કી ચૌકીના અવસરે બૉલીવુડના જાણીતા ચહેરાઓને આમંત્રિત કર્યા હતા. આ પવિત્ર પ્રસંગે ઐશ્વર્ ...

Read more...

Page 590 of 592

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK