BOLLYWOOD

નવા લુક માટે પ્રિયંકા ચોપડાનો આભાર માન્યો સોનાલી બેન્દ્રેએ

ન્યુ યૉર્કમાં મેટૅસ્ટેટિક કૅન્સરની સારવાર લઈ રહેલી સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપડાનો આભાર માન્યો છે. ...

Read more...

કામ જીવનનો અવિભાજ્ય ભાગ બની ગયું છે : શાહરુખ

શાહરુખ ખાન માટે કામ તેના જીવનનો અગત્યનો ભાગ છે. ...

Read more...

ફિલ્મ માટે પ્રિયંકાએ સામેથી કર્યો હતો કોન્ટેક્ટ : સલમાન

ભારત માટે પહેલી પસંદ હતી કૅટરિના કૈફ ...

Read more...

ઇન્ટેલિજન્ટ લોકો પ્રશંસા કરે એ ગમે છે : નવાઝુદ્દીન

બુદ્ધિશાળી, શિક્ષિત અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા પ્રશંસા કરવામાં આવે એ નવાઝુદ્દીન સિદ્દીકીને ખૂબ જ પસંદ છે. ...

Read more...

ભૂતકાળમાં બૉલીવુડમાં એન્ટ્રી કરવા પહેલાં જ મારી ફિલ્મો પડતી મૂકવામાં આવી હતી : ક્રિતિકા કામરા

બૉલીવુડમાં ફિલ્મ ‘મિત્રોં’થી પદાર્પણ કરનાર ક્રિતિકા કામરાનું કહેવું છે કે ભૂતકાળમાં તેને ઘણી વાર ફિલ્મની ઑફર કરવામાં આવી હતી, પરંતુ કોઈ કારણસર એને પડતી મૂકવામાં આવી હતી. ...

Read more...

ફિલ્મ મારી જિંદગીનો એક ભાગ છે, એ મારી લાઇફ નથી : રવીના ટંડન

રવીના ટંડન માને છે કે ફિલ્મ તેના જીવનનો ભાગ છે, પરંતુ એ તેની પૂરી જિંદગી નથી. ...

Read more...

દિવસે-દિવસે બૉલીવુડમાં ગળાકાપ હરીફાઈ વધી રહી છે : અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનનું કહેવું છે કે બૉલીવુડમાં દિવસે-દિવસે ગળાકાપ હરીફાઈ વધી રહી છે. ...

Read more...

કમાલ આર. ખાનની ઠેકડી ઉડાવી અમિતાભ બચ્ચને

કમાલ આર. ખાન ફરી ટ્વિટર પર આવ્યો હોવાથી અમિતાભ બચ્ચને તેની ઠેકડી ઉડાવતાં વેલકમ કર્યું હતું. ...

Read more...

ફિલ્મ પડતી મુકાતાં એકતા કપૂરને સાઇનિંગ અમાઉન્ટ પરત કરી સૈફે

સૈફ અલી ખાને હાલમાં જ એકતા કપૂરને ફિલ્મની સાઇનિંગ અમાઉન્ટ પરત કરી દીધી છે. ...

Read more...

પ્રિયંકા ચોપડા વિશે પૂછતાં શું કહ્યું સલમાને?

સલમાન ખાને ગઈ કાલે ગોવામાં ‘બિગ બૉસ’ની બારમી સીઝનની જાહેરાત કરી હતી. ...

Read more...

ઐશ્વર્યા વન-વુમન આર્મી છે : અભિષેક

અભિષેક બચ્ચનનું કહેવું છે કે તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન વન-વુમન આર્મી છે. ...

Read more...

'જલેબી'ના પોસ્ટરમાં બારીમાંથી લટકી રહેલી એક્ટ્રેસને કર્યો પ્રેમનો એકરાર, ફસાયા મહેશ ભટ્ટ

'જલેબી'ના પોસ્ટરમાં બારીમાંથી લટકી રહેલી એક્ટ્રેસને કર્યો પ્રેમનો એકરાર, ફસાયા મહેશ ભટ્ટ ...

Read more...

સલીમ ખાનને કારણે હું શાહરુખ ખાન બન્યો છું : કિંગ ખાન

શાહરુખ ખાને હાલમાં જ જાહેરમાં સ્વીકાર કર્યો છે કે તેની સફળતાનું શ્રેય સલીમ ખાનને જાય છે. ...

Read more...

અસ્થમા વિશે જાગરૂકતા ફેલાવશે પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાએ લોકોને અસ્થમાની સમયસર ટ્રીટમેન્ટ કરવામાં આવે એવી અપીલ કરી છે. ...

Read more...

આતિફ અસલમના ગીતથી નારાજ થયાં લતા મંગેશકર

લતા મંગેશકર અત્યારે પાકિસ્તાની સિંગર આતિફ અસલમના ગીતથી નારાજ છે. ...

Read more...

ફૅશન પ્રત્યે સભાન છે રાજકુમાર રાવ

રાજકુમાર રાવ કહે છે કે તે ફૅશનને લઈને થોડોઘણો સભાન છે, પરંતુ તે એના પર ખાસ ધ્યાન નથી આપતો. ...

Read more...

રાધા-કૃષ્ણની લવસ્ટોરી પર ફિલ્મ બનાવશે ઇમ્તિયાઝ અલી

ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીને રાધા-કૃષ્ણના પ્રેમની ગાથા હંમેશાં ગમે છે અને હવે આ કથાને સિલ્વર સ્ક્રીન પર ઉતારવામાં આવે એવી તેની ઇચ્છા છે. ...

Read more...

બૉલીવુડમાં સ્ક્રિપ્ટનો દુકાળ છે : કબીર ખાન

કબીર ખાનનું કહેવું છે કે આપણી પાસે સાહિત્યનો અપાર ભંડાર છે, છતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એનો ઉપયોગ કરવામાં નથી આવતો. ...

Read more...

એક કલાકાર તરીકે તમે હંમેશાં એકલા જ રહો છો : શાહિદ કપૂર

શાહિદ કપૂરનું કહેવું છે કે પ્રસિદ્ધિ અને ગ્લૅમર લોકોને સપના જેવું લાગશે, પરંતુ એક ઍક્ટર હંમેશાં એકલતા અનુભવતો હોય છે. ...

Read more...

મને નિષ્ફળતાનો કોઈ ભય નથી : તાપસી પન્નુ

‘મુલ્ક’ અને ‘સૂરમા’ જેવી ફિલ્મોથી પોતાના અભિનયની છાપ છોડનાર તાપસી પન્નુને નિષ્ફળતાથી ડર નથી લાગતો. ...

Read more...

Page 6 of 593

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK