Entertainment

BOLLYWOOD

કુછ કુછ હૌતા હૈ ૨ કોની સાથે બનાવશે કરણ જોહર?

કરણ જોહરે ‘કુછ કુછ હોતા હૈ ૨’ બનાવવી હોય તો તેની પહેલી પસંદ રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂર હશે. ...

Read more...
BOLLYWOOD

બળાત્કાર વિશે વિધાનસભ્યની ઝાટકણી કાઢી સ્વરા ભાસ્કરે

કેરળની નન પર થયેલા બળાત્કાર વિશે વાંધાજનક વક્તવ્ય આપનાર કેરળના અપક્ષ વિધાનસભ્ય પી. સી. જ્યૉર્જની સોશ્યલ મીડિયા પર સ્વરા ભાસ્કરે ઝાટકણી કાઢી છે. ...

Read more...
BOLLYWOOD

સ્વિટ્ઝરલૅન્ડમાં મૂકવામાં આવશે શ્રીદેવીનું પૂતળું

શ્રીદેવીના પૂતળાને સ્વિટ્ઝરલૅન્ડમાં મૂકવા માટે જોર-શોરમાં પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ...

Read more...
BOLLYWOOD

ફિલ્મમાં કામ કરવું ઈશાનની નિયતિમાં પહેલથી જ લખાઈ ચૂક્યું હતું : શાહિદ

શાહિદ કપૂરનું માનવું છે કે તેના સાવકા ભાઈએ ફિલ્મમાં એન્ટ્રી કરવી એ તેની નિયતિમાં લખાઈ ચૂક્યું હતું. ...

Read more...
BOLLYWOOD

એક ફિલ્મ જિંદગીભરના અનુભવ જેવી છે : જાહ્નવી

જાહ્નવી કપૂરનું કહેવું છે કે એક ફિલ્મ જિંદગીભરના અનુભવ જેવી હોય છે. ...

Read more...
BOLLYWOOD

વરુણનું કહેવું છે કે તે ઘાયલ વાઘ જેવો છે

વરુણ ધવનનું કહેવું છે કે તે એક ઘાયલ વાઘ જેવો છે. ...

Read more...
BOLLYWOOD

કંગના રનોટથી ખુશ થઈને તેને ફરી સાઇન કરશે એકતા કપૂર?

એકતા કપૂરની ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ના શૂટિંગ દરમ્યાન કંગના રનોટના વર્તનથી ખુશ થઈને તેને બીજી ફિલ્મ માટે પણ સાઇન કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...
BOLLYWOOD

બત્તી ગુલ મીટર ચાલુના ડિરેક્ટર સાથે હાર્ડ-હિટિંગ ફિલ્મમાં કામ કરશે શાહિદ

શાહિદ કપૂર અને શ્રીનારાયણ સિંહની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ રિલીઝ થાય એ પહેલાં જ તેમણે ફરી સાથે કામ કરવાનું નક્કી કરી લીધું છે. ...

Read more...
BOLLYWOOD

ઇન્સ્ટાગ્રામના વધુ ઉપયોગને કારણે સુશાંત થયો બ્લૉક

સુશાંત સિંહ રાજપૂતને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ દ્વારા થોડા સમય માટે બ્લૉક કરવામાં આવ્યો હતો. ...

Read more...
BOLLYWOOD

પ્રિયંકા-નિકે આ હોલીવુડ કપલની સ્ટાઈલ કરી કોપી, હવે થઈ રહ્યા છે ટ્રોલ

પ્રિયંકા-નિકે આ હોલીવુડ કપલની સ્ટાઈલ કરી કોપી, હવે થઈ રહ્યા છે ટ્રોલ ...

Read more...
BOLLYWOOD

.. જ્યારે વરૂણની સાઈકલ પરથી પડી અનુષ્કા !

આ જ સમયે વરૂણે અનુષ્કાને પાડી પણ દીધા હતા ...

Read more...
BOLLYWOOD

Box Office: 'નને' દર્શકોને ડરાવી કરી કરોડોની કમાણી

ધ નન, 1952માં રોમનિયના સેંટ કાર્ટામાં નનની રહેવાની જગ્યા, ની વાર્તા છે, જેના એક દરવાજાની અંદર શૈતાન પણ રહે છે. ...

Read more...
BOLLYWOOD

જાણો તૈમૂર કેમ નથી સાંભળતો મૉમ કરીનાની વાત

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દિકરો તૈમૂર અલી ખાન શરૂઅઆતથી જ એવો સ્ટારકિડ રહ્યો છે કે જેની તસવીરો હંમેશા સોશ્યલ મીડિયા પર વાયરલ થયા કરે છે. ...

Read more...
BOLLYWOOD

સૈફ અલી ખાન સાથેના ઝઘડાને મિસ કરે છે પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે તે સૈફ અલી ખાન સાથેના ઝઘડાને મિસ કરી રહી છે. ...

Read more...
BOLLYWOOD

ફિલ્મોમાં ઍક્સેસરી બનીને નથી રહેવું : ક્રિતિકા કામરા

‘કિતની મોહબ્બત હૈ’ અને ‘કુછ તો લોગ કહેંગે’માં જોવા મળેલી ક્રિતિકા કામરાને બૉલીવુડમાં નાનાં પાત્રો ભજવવામાં કોઈ રસ નથી. ...

Read more...
BOLLYWOOD

હું અક્ષયકુમાર સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું : કિઆરા અડવાણી

કિઆરા અડવાણીનું કહેવું છે કે અક્ષયકુમારે તેને લૉન્ચ કરી હતી અને હવે તેની સાથે જ કામ કરવા માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. ...

Read more...
BOLLYWOOD

બેસ્ટ ફિલ્મમેકર્સ હંમેશાં પોતાની ફિલ્મોને લઈને અનિશ્ચિત હોય છે : અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપનું કહેવું છે કે બેસ્ટ ફિલ્મમેકર્સ હંમેશાં પોતાની ફિલ્મોને લઈને અનિશ્ચિત હોય છે. ...

Read more...
BOLLYWOOD

ફિલ્મો સાથે એક્સપરિમેન્ટ કરવાનું પસંદ છે કબીર ખાનને

કબીર ખાનને સેફ ઝોનમાં રહીને ફિલ્મો બનાવવી પસંદ નથી. તે પોતાની ફિલ્મ સાથે વિવિધ એક્સપરિમેન્ટ કરવાનું પસંદ કરે છે. ...

Read more...
BOLLYWOOD

અક્ષય અને ટ્વિન્કલને ડિરેક્ટ કર્યાં કરણ જોહરે

કરણ જોહરે હાલમાં જ અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્નાને ડિરેક્ટ કર્યાં છે. જોકે એ કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ ઍડ માટે છે. ...

Read more...
BOLLYWOOD

મારી સ્ટ્રગલની સ્ટોરી લોકોને ઇન્સ્પાયર કરી શકે છે : ગોવિંદા

ગોવિંદાનું કહેવું છે કે બૉલીવુડની તેની સ્ટ્રગલની સ્ટોરી લોકોને પ્રેરણારૂપ બની શકે છે. ...

Read more...

Page 4 of 684

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK