Entertainment

BOLLYWOOD

દરરોજ આવતો હતો આત્મહત્યાનો વિચાર : એ. આર. રહમાન

એ. આર. રહમાનનું છલકાયું દર્દ, કહ્યું... ...

Read more...
BOLLYWOOD

ભારત માટે મોતના કૂવાનું શૂટિંગ કર્યું સલમાન ખાને

સલમાન ખાનની ‘ભારત’ની સૌકોઈ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. ...

Read more...
BOLLYWOOD

સલમાન અને મારી વચ્ચે લવ-હેટના સંબંધો છે : ગોવિંદા

ગોવિંદાએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે સલમાન ખાન અને તેની વચ્ચે લવ-હેટના રિલેશન છે. ...

Read more...
BOLLYWOOD

ઝીરો મારા માટે અણધારી જર્ની રહી છે : કૅટરિના કૈફ

કૅટરિના કૈફનું કહેવું છે કે ‘ઝીરો’ની મુસાફરી તેના માટે ખૂબ જ અણધારી રહી છે. ...

Read more...
BOLLYWOOD

હવે સલમાનના ફેમિલીમાંથી બોલીવુડમાં થશે એક નવી એન્ટ્રી

મળતી માહિતી મુજબ દબંગ થ્રીમાં અલીઝાને મહત્વનો રોલ મળી શકે છે

...
Read more...
Gujarati Rangbhoomi

શોર્ટ સર્કિટ:શૂટિંગ કરવા છતાંય કલાકારોને નથી ખબર ફિલ્મની સ્ટોરી !

પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ છે 'શોર્ટ સર્કિટ'

...
Read more...
BOLLYWOOD

મારી કરીઅરની તમામ ફિલ્મોના મેકઅપ કરતાં ૨.૦માં મેં વધુ લગાવ્યો છે : અક્ષય

ફિલ્મમાં પાત્ર પડકારજનક તો હતું જ, પણ કામ કરતી વેળાએ ખૂબ મજા પણ કરી હતી ...

Read more...
BOLLYWOOD

પડદા પર ભજવવામાં આવતા પાત્રના આધારે લોકો અભિનેત્રી વિશે ધારણા બાંધે છે : ચિત્રાંગદા સિંહ

ફિલ્મોમાં અભિનેત્રી જે પ્રકારની ભૂમિકા ભજવે છે એવી જ ઇમેજ લોકોના મનમાં ઘર કરી જાય છે ...

Read more...
BOLLYWOOD

૨.૦ પાછળ થયો છે ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ : રજનીકાન્ત

ગઈ કાલે આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું ...

Read more...
BOLLYWOOD

સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો ભોગ બનેલી મહિલાઓના અવાજને આપણે સાંભળવો જોઈએ : હુમા કુરેશી

આ વિશે પોતાના અનુભવો રજૂ કરનાર મહિલાઓ ખરેખર પ્રશંસાને લાયક છે ...

Read more...
BOLLYWOOD

સાજિદ ખાને મને ડૉગ સાથે સેક્સ કરવાના સો કરોડ રૂપિયા ઑફર કર્યા હતા: આહના કુમરા

‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’માં જોવા મળેલી આહના કુમરાનું કહેવું છે કે સાજિદ ખાને તેની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ...

Read more...
BOLLYWOOD

ઇન્સ્ટાગ્રામ પર અર્જુન ને મલાઇકાનો પ્રેમ છવાયો

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર હવે ઇન્સ્ટાગ્રામ પર તેમના પ્રેમનો એકરાર કરી રહ્યાં છે. ...

Read more...
BOLLYWOOD

નાના શહેરમાં બેસી રહીને બૉલીવુડમાં સગાવાદને જવાબદાર ગણવો યોગ્ય નથી : મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈનું કહેવું છે કે સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી છે, નાનાં શહેરોમાં બેસીને તમે સગાવાદને જવાબદાર ન ગણાવી શકો. ...

Read more...
BOLLYWOOD

કરિશ્મા કપૂરની ઇચ્છા છે કે રેમો ડિસોઝા તેને કરે કોરિયોગ્રાફ

સુંદરા સુંદરા ગીતમાં લોલોના બૅકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ફિલ્મમેકરે કર્યું હતું કામ ...

Read more...
BOLLYWOOD

પૂજા ભટ્ટે સડક ૨ માટે શૂટિંગના લોકેશનની શોધ શરૂ કરી દીધી

‘સડક ૨’ના શૂટિંગ માટે લોકેશન શોધવાની શરૂઆત કરી દીધી છે પૂજા ભટ્ટે. ...

Read more...
BOLLYWOOD

ઝીરોમાં અનુષ્કા સાયન્ટિસ્ટનું પાત્ર ભજવી રહી છે?

‘ઝીરો’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે, જેને ખૂબ જ વાહવાહી મળી રહી છે. ...

Read more...
BOLLYWOOD

Zero Trailer: ઠીંગણા બૌઆની મોટી મોટી વાતો, શાહરૂખનો શાયર અંદાજ

ચાર ફૂટના ઠીંગણા બનેલા શાહરૂખ ખાનની ફિલ્મ Zeroનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે.

...
Read more...
BOLLYWOOD

નાનાની જગ્યાએ જોવા મળશે રાણા

અક્ષયકુમારની ‘હાઉસફુલ ૪’માં નાના પાટેકરની જગ્યાએ હવે રાણા દગુબટ્ટી જોવા મળશે. ...

Read more...
BOLLYWOOD

ક્યારેય નહોતું વિચાર્યું કે મને જોવા માટે લોકો પૈસા ખર્ચશે : સાકિબ સલીમ

સાકિબ સલીમનું કહેવું છે કે તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે લોકો તેને જોવા માટે પૈસા ખર્ચશે. ...

Read more...
BOLLYWOOD

ઇમ્તિયાઝ અલીની કાર્તિક આર્યન સાથેની ફિલ્મમાં દેખાશે સારા અલી ખાન?

સારા અલી ખાન ‘કેદારનાથ’ અને ‘સિમ્બા’ બાદ ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. ...

Read more...

Page 3 of 584

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK