Entertainment

BOLLYWOOD

સુનંદા પુષ્કર બનશે દીપિકા પાદુકોણ?

સુનંદા પુષ્કર પર બાયોપિક બનાવવાની ચર્ચા ચાલી રહી છે એવામાં સુનંદા પુષ્કરની ભૂમિકામાં દીપિકા પાદુકોણ દેખાય એવી શક્યતા વર્તાઈ રહી છે. ...

Read more...
TELEVISION

સલમાન લગાવશે કપિલ શર્માની નૈયા પાર, કરશે તેના શોને પ્રોડ્યુસ

સલમાન ખાન હવે કપિલ શર્માની વહારે આવ્યો હોય એવું લાગી રહ્યું છે, કેમ કે સલમાને હવે કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા’ને પ્રોડ્યુસ કરવાનો નિર્ણય લીધો છે. ...

Read more...
BOLLYWOOD

મારા પિતા છે યુથ આઇકન ઑફ ધ યર : આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે તેના પિતા ખરા અર્થમાં ‘યુથ આઇકન ઑફ ધ યર’ છે.

...
Read more...
BOLLYWOOD

તનુશ્રી બાદ અક્ષયકુમાર પર તાક્યું રાખી સાવંતે નિશાન

નાના પાટેકર અને સાજિદ ખાનને જણાવ્યા નિર્દોષ ...

Read more...
TELEVISION

કપિલ શર્માના લગ્નની આ છે તમામ ડિટેઈલ્સ, આ રીતે થશે લગ્ન

દીપિકા અને રણવીર બાદ કપિલ શર્માના ઘરે પણ લગ્ન મંડપ બંધાવા જઈ રહ્યો છે. ...

Read more...
BOLLYWOOD

'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર' રોમ ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ પ્રદર્શિત

'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર' રોમ ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ પ્રદર્શિત

...
Read more...
BOLLYWOOD

કેનેડામાં ઈન્ડિયન વૅરને પ્રમોટ કરવા વૉલમાર્ટે દીપીકાનો લીધો સાથ

જબરજસ્ત ફેન ફોલોઈંગની સાથે ડેડિકેશનને કારણે બ્રાન્ડના ફેસ તરીકે દીપીકા લોકપ્રિય છે ...

Read more...
TELEVISION

આમિર એક એવો માર્ગસૂચક છે જે ચીનમાં ચમકતો રહે છે : બિગ બી

અમિતાભ બચ્ચનનું કહેવું છે કે આમિર ખાન ચીનમાં ખૂબ જ ફેમસ છે. ...

Read more...
Gujarati Rangbhoomi

આજે ઓપન થાય છે નવું નાટક લાઇફ... થોડી ખાટી થોડી મીઠી

કોઈનો વિરહ, કોઈનું આગમન ...

Read more...
BOLLYWOOD

'બાગી 3'માં ટાઈગર શ્રોફની કોણ હશે હિરોઈન ?

...

Read more...
BOLLYWOOD

મોશન કન્ટેન્ટ ગ્રુપ અને ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડે જાહેર કર્યો પહેલો એવોર્ડ સમારોહ

શોર્ટ ફિલ્મ પુરસ્કાર 'ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્સ'ને લઈ તૈયાર છે. ...

Read more...
BOLLYWOOD

અરબાઝ ખાને પોતાના બીજા લગ્ન પર કહીં આ વાત

અરબાઝ ખાને એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના બીજા લગ્ન વિશે વાત કરી. એમણે શું કહ્યું વાંચો....

...
Read more...
BOLLYWOOD

સેલિના જેટલી સાત વર્ષ બાદ બૉલીવુડમાં એન્ટ્રી કરશે

સેલિના જેટલી બૉલીવુડમાં ફરી એન્ટ્રી કરી રહી છે. ...

Read more...
BOLLYWOOD

સેક્રેડ ગેમ્સ ૨ને મળ્યું ગ્રીન સિગ્નલ : અનુરાગ અને વિક્રમાદિત્ય મોટવાણી જ કરશે ડિરેક્ટ

અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણીની ‘સેક્રેડ ગેમ્સ ૨’ને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. ...

Read more...
BOLLYWOOD

તેમની સાદગી જોઈને અહેસાસ થયો કે હું કેટલો બદમિજાજી છું : રિશી કપૂર

રૉબર્ટ દ નીરોને મળ્યા બાદ રિશી કપૂરે કહ્યું... ...

Read more...
Gujarati Rangbhoomi

પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ 'શોર્ટ સર્કિટ'નું પોસ્ટર રિલીઝ

ફિલ્મના પોસ્ટરમાં ફક્ત એક વ્યક્તિનો હાથ દર્શાવાયો છે

...
Read more...
TELEVISION

કૌન બનેગા કરોડપતિમાં જોવા મળશે આમિર ખાન

આમિર ખાને હાલમાં જ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’નું શૂટિંગ કર્યું છે. ...

Read more...
BOLLYWOOD

વિકાસ બહલે હૅરૅસમેન્ટ કર્યું હોવાનું સ્વીકાર્યું

વિકાસ બહલે હૅરૅસમેન્ટ કર્યું હોવાનું સ્વીકારી લીધું છે ને રીહૅબ સેન્ટરમાં પણ જવા માગે છે ...

Read more...
BOLLYWOOD

ઍક્શન ફિલ્મોમાં કામ કરવું છે રાજકુમાર રાવને

રાજકુમાર રાવે કૉમેડી અને ગંભીર પાત્રો ભજવીને અભિનયની ક્ષમતા દેખાડી છે, પરંતુ તેને હવે ઍક્શન ફિલ્મોમાં કામ કરવું છે. ...

Read more...
BOLLYWOOD

હિન્દી ભાષાનો પ્રચાર કરવો એ મારી ફરજ છે : પંકજ ત્રિપાઠી

‘સ્ત્રી’માં પોતાના અભિનયથી લોકોનાં દિલોમાં ખાસ સ્થાન બનાવનાર પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે હિન્દી ભાષાનો પ્રચાર કરવો એ તેની ફરજ છે. ...

Read more...

Page 9 of 588

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK