સેબીએ FPI માટેનાં ધોરણો વધુ હળવાં બનાવ્યાં

FPI કસ્ટોડિયન બદલે ત્યારે કરવા જોઈતા ડ્યુડિલિજન્સની આવશ્કતા હળવી બનાવવામાં આવી છે.

sebi

બજારનિયામક સેબીએ શુક્રવારે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) માટેનાં ધોરણો હળવાં બનાવ્યાં હતાં જેમાં સ્થાનિક કસ્ટોડિયનમાં ફેરફાર કરવા માટે પૂવર્મંઇજૂરી લેવાની જરૂરિયાતને પડતી મૂકવામાં આવી છે.

સેબીએ ડેઝિગ્નેટેડ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (DDP) બદલવા માટે પૂવર્મંવજૂરીની શરતને પડતી મૂકી છે. પ્રત્યેક FPI સ્થાનિક કસ્ટોડિયન બદલવા માટે પૂર્વમંજૂરી માગે એ વ્યવહારુ નથી.

કસ્ટોડિયન બદલવામાં આવે એ પ્રક્રિયામાં નવા DPPએ જૂની હસ્તી દ્વારા કરવામાં આવેલા ડ્યુડિલિજન્સ પર ભરોસો રાખી શકે છે. જોકે નવી હસ્તીએ FPI સંબંધિત બધા  ડ્યુડિલિજન્સ કરવાના રહેશે એમ જણાવવામાં આવ્યું હતું.

એ સિવાય બજારનિયામકે યોગ્ય નિયમન ધરાવતી પ્રાઇવેટ બૅન્ક અને મર્ચન્ટ બૅન્કોને તેમના ગ્રાહકો વતી રોકાણ કરવાની છૂટ આપવાનું નક્કી કર્યું છે. જોકે આવી છૂટ માટે બૅન્કો તેમના રોકાણકારો સાથે ગુપ્ત વ્યવસ્થા ધરાવતી ન હોવી જોઈએ અને ગુપ્તતા સંબંધિત કાયદાઓ બૅન્કોના કાર્યક્ષેત્રને લાગુ પડતા ન હોવા જોઈએ.

એ ઉપરાંત રોકાણકારોના લાભના માલિકોની વિગતો ઉપલબ્ધ હોવી જોઈએ અને જ્યારે પણ નિયામક દ્વારા માગવામાં આવે ત્યારે એ પૂરી પાડવી જોઈએ એમ સક્યુર્લરમાં જણાવાયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK