ભારતની IT ઇન્ડસ્ટ્રી વિકસી રહી છે, ટેક્નૉલૉજીને લગતી રોજગારીઓ પણ વધી રહી છે : તાતા ગ્રુપના વડા

એક તરફ ભારતની IT (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) ઇન્ડસ્ટ્રીમાં રોજગારી ઘટી રહી હોવાના સમાચારો વહી રહ્યા છે ...

Read more...

GSTથી કરચોરી ઘટવાને કારણે દેશ ટૅક્સ કમ્પ્લાયન્ટ સોસાયટી બનશે : નાણાપ્રધાન અરુણ જેટલી

એક મહિના બાદ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નો અમલ શરૂ થશે એનાથી માત્ર કરચોરી અટકશે એટલું જ નહીં, ભારત કર અનુપાલન સમાજ (ટૅક્સ કમ્પ્લાયન્ટ સોસાયટી) બનશે એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે કહ્યું ...

Read more...

સરકાર ચૂકવવામાં ન આવેલી લોનોમાં પ્રમોટરોની શંકાસ્પદ ભૂમિકા તપાસશે

બૅન્કોની ખોટી થયેલી લોનોની વસૂલી કરવા માટે ઘાંઘી થયેલી સરકાર હવે લોનોનાં નાણાં અન્યત્ર વાળવા જેવાં ખોટાં કામ કરનારા પ્રમોટરો પર તૂટી પડશે. ...

Read more...

નાણામંત્રાલયે RVNLનો હિસ્સો વેચવા માટે નિયમો હળવા કર્યા

RVNL (રેલ વિકાસ નિગમ લિમિટેડ)નો હિસ્સો વેચવાની જાહેરાતને નબળો પ્રતિસાદ મળ્યા પછી નાણામંત્રાલયે વેચાણની લાયકાત માટેનાં ધારાધોરણો હળવાં કર્યા છે, જેથી વધારે કંપનીઓ ટેન્ડર-પ્રક્રિયામાં ભ ...

Read more...

૨૦૧૭ની ફૉર્બ્સની ગ્લોબલ ૨૦૦૦ની યાદીમાં રિલાયન્સ ૧૦૬મા નંબરે

ભારતીય કંપનીઓમાં ટોચ પર : ગયા વર્ષે કંપની ૧૨૧મા નંબરે હતી ...

Read more...

૨૦૧૪માં કરેલું ૧ લાખ રૂપિયાનું રોકાણ ૨૦૧૭માં થયું ૧ કરોડ રૂપિયા

તાજેતરના દિવસોમાં બજારમાં મોદી સરકાર સત્તા પર આવ્યાનાં ત્રણ વર્ષની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ...

Read more...

ચારથી પાંચ વરસમાં IT ક્ષેત્રે ૨૦થી ૨૫ લાખ નવા રોજગારનું સર્જન થશે : રવિશંકર પ્રસાદ

કાયદો અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે ભારતના IT સેક્ટરમાં મંદીની શક્યતા નકારી કાઢતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘આ ક્ષેત્રમાં ૨૦૨૫ સુધીમાં વધુ વીસથી પચીસ લાખ રોજગ ...

Read more...

GSTમાં ઈ-વે બિલની જોગવાઈઓ ચિંતાનો વિષય

અકાઉન્ટિંગ સૉફ્ટવેર કંપની ટેલી સૉલ્યુશન્સ કહે છે કે આ પ્રક્રિયાને સરળ બનાવવાની જરૂર છે ...

Read more...

પહેલી જુલાઈથી અમલી બનનારા GSTના માહોલમાં મનોરંજન અને સ્માર્ટફોન્સ પરનું કરભારણ ઘટશે

મેડિકલ સાધનો, સિમેન્ટ, આયુર્વેદિક, સિદ્ધ, હોમિયોપથી,  યુનાની અને બાયો-કેમિક દવાઓ પરનો વેરો પણ ઘટશે ...

Read more...

રીટેલ ફુગાવા માટે ગણનામાં લેવાતી ચીજવસ્તુઓના ભાવ પર GSTની અસર ઓછામાં ઓછી થશે : મૉર્ગન સ્ટૅનલી

ગ્રાહક ભાવાંક અર્થાત રીટેલ ફુગાવાનો દર નક્કી કરવા માટે ગણનામાં લેવાતી વસ્તુઓ પર GSTની ઓછામાં ઓછી અસર થશે એવું મૉર્ગન સ્ટૅનલીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે. ...

Read more...

રેરાના અમલ સાથે નાના ને નબળા ડેવલપર્સ મોટા ડેવલપર્સના શરણે

નાના બિલ્ડર્સની મોટા ડેવલપર્સ સાથે મળીને કામ કરવાની દરખાસ્તોમાં જમ્પ ...

Read more...

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં જનધન યોજના જેવું મૉડલ દાખલ કરાય તો ઉદ્યોગમાં અનેક નાના રોકાણકારોનો પ્રવાહ આવી શકે : આશિષ ચૌહાણ

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં જન ધન યોજના જેવું મૉડલ લાગુ કરવું જોઈએ, જે હાઉસ હોલ્ડ સેવિંગ્સને ફન્ડ તરફ વાળી શકે એવો મત બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ ચૌહાણે વ્યક્ત ...

Read more...

GSTની અસર સ્વચ્છ ઊર્જાના દર પર નહીં થાય : પાવર પ્રધાન

બિનપરંપરાગત ઊર્જા‍ (રિન્યુએબલ્સ)ના દર નવી નીચી સપાટીએ પહોંચ્યા હોવાથી સ્વચ્છ ઊર્જા‍ને પ્રોત્સાહન આપવા વેરાના દર નીચા રાખવાની કોઈ આવશ્યકતા નથી અને નવા GST માહોલની વીજળીના દર પર કોઈ અસર ન ...

Read more...

મુકેશ અંબાણીની સંપત્તિમાં પાંચ મહિનામાં ૪૪,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો

ભારતીય અબજોપતિઓની યાદીમાં મોખરે આવતા મુકેશ અંબાણીની સંપત્તિ પાંચ મહિનાના ગાળામાં લગભગ ૪૪,૦૦૦ કરોડ રૂપિયા જેટલી વધી ગઈ છે. ...

Read more...

આશરે ૧૦૦ ચીજવસ્તુઓ GSTના ટૅક્સવર્તુળમાંથી બહાર રહેશે

૧૦૦ જેટલી ચીજવસ્તુઓને કેન્દ્ર અથવા રાજ્ય સરકારો GSTના ટૅક્સવર્તુળમાંથી બહાર રાખી શકે છે. ...

Read more...

IT ઉદ્યોગની સરકારને ખાતરી : મોટા પાયે કર્મચારીઓની છટણી નહીં થાય

સરકારે મંગળવારે કરેલી જાહેરાત મુજબ IT  ઉદ્યોગ ૮થી ૯ ટકાના દરે વધી રહ્યો છે અને એમાં મોટા પાયે કર્મચારીઓને છૂટા કરવામાં નહીં આવે એવી ખાતરી IT ઉદ્યોગે આપી છે. ...

Read more...

GSTમાં કરચોરીનું દૂષણ ન પ્રવેશી જાય એ માટે અત્યારથી તૈયારી

કરચોરી રોકવા સરકાર GST હેઠળની એજન્સીઓને પહેલેથી મજબૂત બનાવશે ...

Read more...

હુડકોનો IPO ૭૯ ગણો છલકાઈ ગયો, ૧૨૦૦ કરોડ રૂપિયાના શૅર્સ માટે ૯૭,૦૦૦ કરોડની બિડ્સ મળી

એપ્રિલ ૨૦૧૨ બાદ કેન્દ્ર સરકારના ઉપક્રમનો આ પ્રથમ IPO હતો. હુડકોનો ઇશ્યુ ૭૯ ગણો છલકાયો હતો. ...

Read more...

રેટિંગ-એજન્સીઓનાં સ્ટાન્ડર્ડ્સ પુઅર છે : અરવિંદ સુબ્રમણ્યન

મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કરી શબ્દોની રમત ...

Read more...

Page 4 of 94

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK