પાંચ વરસમાં ઈ-કૉમર્સ બિઝનેસ ૫૦-૫૫ અબજ ડૉલર સુધી પહોંચી જશે

તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક અહેવાલ મુજબ અત્યારે ૬થી ૮ અબજ ડૉલરના સ્તરે રહેલું ઈ-કૉમર્સ માર્કેટ વર્ષ ૨૦૨૧ સુધીમાં ૫૦-૫૫ અબજ ડૉલરના સ્તરે પહોંચવું અપેક્ષિત છે.  ...

Read more...

બોગસ કંપનીઓ માટે કલકત્તા મુખ્ય સેન્ટર

કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ જોરમાં : હવે આવકવેરા ખાતું આવી કંપનીઓ પર ત્રાટકવાની તૈયારીમાં : આ કંપનીઓએ નવેમ્બર-ડિસેમ્બરમાં ૧૨૩૮ કરોડ રૂપિયા બૅન્કોમાં જમા કરાવ્યા ...

Read more...

GST કાઉન્સિલની મહત્વની બેઠક ૧૮ ફેબ્રુઆરીએ

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સના અમલથી થનારા કરવેરાના ઘટાડાનો લાભ ગ્રાહકો સાથે વહેંચવાના ક્લૉઝને મંજૂર કરવાની શક્યતા ...

Read more...

નવી મુંબઈના ઍરપોર્ટ માટેની બિડ GVKની મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ જીત્યું

GVK દ્વારા સંચાલિત મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડને નવી મુંબઈના ઍરપોર્ટ માટેનો કૉન્ટ્રૅક્ટ મળવાની સંભાવના છે. ...

Read more...

જીઓનો ફટકો : આઇડિયાએ ૩૮૩ કરોડ રૂપિયાની અને રિલાયન્સ કમ્યુનિકેશન્સે ૫૩૧ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ નોંધાવી

આદિત્ય બિરલા ગ્રુપની કંપની આઈડિયા સેલ્યુલર અને અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કમ્યુનિકેશન્સે ગઈ કાલે તેમની કારકિર્દીમાં પહેલી વાર ચોખ્ખી ખોટ જાહેર કરી હતી. ...

Read more...

હવે ઇન્ફોસિસમાં ડખો

નારાયણમૂર્તિએ કંપનીમાં કૉર્પોરેટ ગવર્નન્સનો મુદ્દો ઉઠાવ્યો ...

Read more...

વિજય માલ્યાને ચૅરમૅનપદ છોડી દેવા માટે યુનાઇટેડ બ્રુઅરીઝે મોકલી નોટિસ

યુનાઇટેડ બ્રુઅરીઝે માલ્યાને કંપનીના ચૅરમૅનનું પદ છોડી દેવા જણાવતી નોટિસ પાઠવી છે. ...

Read more...

સેન્સેક્સ ડિસેમ્બર સુધીમાં ૩૯,૦૦૦ સુધી જઈ શકે : મૉર્ગન સ્ટૅનલી

જોકે આવી શક્યતા તેજીના સંજોગોમાં ૩૦ ટકા હોવાનું કહેવાયું છે, સામાન્ય સંજોગોમાં એ ૩૦,૦૦૦ સુધી અને મંદીના સંજોગોમાં ૨૪,૦૦૦ સુધી જઈ શકે ...

Read more...

અનિશ્ચિતતાના વાતાવરણમાં રિઝર્વ બૅન્કે અપનાવી તટસ્થતા : ધિરાણના વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટી (નાણાકીય નીતિ સમિતિ)એ નીતિવિષયક વ્યાજદર ભલે યથાવત્ રાખ્યા, પરંતુ બૅન્કો પાસે આવેલી મોટી રોકડને લીધે હવે ધિરાણના દર નીચે આવી શકે છે. ...

Read more...

નવેમ્બર ૨૦૧૬માં FDIમાં ૬૦ ટકાની વૃદ્ધિ

સૌથી વધુ વિદેશી રોકાણ સર્વિસ, ટેલિકૉમ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રૉનિક ઇક્વિપમેન્ટ અને ઇન્ફર્મેશન બ્રૉડકાસ્ટિંગ સેક્ટરમાં આવ્યું ...

Read more...

FM રેડિયોનો ઉદ્યોગ આવતાં બે વર્ષમાં ૪૫૦૦ કરોડનો થઈ જવાની આગાહી

દેશમાં રેડિયો સાંભળનારા લોકોની સંખ્યા ઝડપથી ૧૨ કરોડના આંકડા નજીક પહોંચી રહી છે ...

Read more...

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની કુલ ઍસેટ્સ ૧૭ લાખ કરોડ ઉપર પહોંચી ગઈ

રોકાણપ્રવાહને ધ્યાનમાં રાખતાં આ વર્ષે ૨૦ લાખ કરોડથી વધી જવાની આશા ...

Read more...

નાના અને મધ્યમ કદની કંપનીઓ માટે સારા સમાચાર

જે કંપનીઓનું ટર્નઓવર ૨૦૧૫-’૧૬માં ૫૦ કરોડ કરતાં ઓછું હશે તેઓ ૨૦૧૬-’૧૭માં કે પછીનાં વર્ષોમાં વધારે ટર્નઓવર કરવા લાગશે તો પણ તેમને પચીસ ટકા કરવેરો જ લાગુ પડશે ...

Read more...

મ્યુચ્યુઅલ ફન્ડે છેલ્લા ૬ મહિનામાં ૪૩,૦૦૦ કરોડ રૂપિયાના ઇક્વિટી શૅરોની ખરીદી કરી

વિદેશી રોકાણકારોની સતત વેચવાલી સામે આ ફન્ડ્સ સતત લેવાલ ...

Read more...

“જ્યાં સુધી પર્સનલ ઇન્કમ ટૅક્સનું કલેક્શન વધે નહીં ત્યાં સુધી કૉર્પોરેટ ટૅક્સ ઘટાડવો મુશ્કેલ”

રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયા કહે છે કે અમેરિકામાં આ ટૅક્સ ૪૦ ટકા છે ...

Read more...

સાયરસ મિસ્ત્રી સંબંધી અરજીને કંપની લૉ ર્બોડ ટ્રિબ્યુનલે ફગાવી

સાયરસ મિસ્ત્રીને ર્બોડ ઑફ ડિરેક્ટર્સમાંથી બહાર કાઢવા માટેની અરજીને નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે. ...

Read more...

BSE બોલે તો લિસ્ટિંગ કા બાપ

એના IPOમાં બે લાખ રૂપિયાનું રોકાણ કરનારને ૧૦ દિવસમાં એકાદ લાખ રૂપિયા છૂટ્યા : BSEના તગડા લિસ્ટિંગથી NSEવાળા પણ ગેલમાં ...

Read more...

જીઓના ટૅરિફ-પ્લાન કોઈ આદેશનું ઉલ્લંઘન કરતા નથી : નિયમનકાર

રિલાયન્સ જીઓ નિ:શુલ્ક સર્વિસ આપીને સ્પર્ધાને કચડી રહી છે એવી સ્પર્ધકોની ફરિયાદનો ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ અસ્વીકાર કર્યો છે. ...

Read more...

BUDGET : આ છે જેટલીના આકરા નિર્ણયો

ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ નાબૂદ કરવાનો નિર્ણય ...

Read more...

Page 3 of 88