મારુતિને માનેસરમાં મજા ન આવતાં નવો પ્લાન્ટ મહેસાણામાં

મારુતિ સુઝુકીના ર્બોડે મહેસાણા જિલ્લામાં એના ત્રીજા પ્લાન્ટ માટે જમીન ખરીદવા મંજૂરી આપી હતી અને એ નિર્ણયને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વધાવ્યો હતો. જોકે હડતાળનો પડઘો પરિણા ...

Read more...

સરકારી કંપનીઓનું ડિસઇન્વેસ્ટમેન્ટ શક્ય ન હોવાથી ગવર્નમેન્ટનો પ્રાઇવેટ કંપનીના શૅર્સના વેચાણનો પ્લાન

શૅરબજારની અચોક્કસ સ્થિતિ તેમ જ મોટા પાયે અફરાતફરીને કારણે ગવર્નમેન્ટ સરકારી કંપનીઓના શૅરનું વેચાણ કરી નથી શકી એટલે હવે સરકાર ભંડોળ ઊભું કરવા માટે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓના શૅરનું ...

Read more...

ઇન્ડિયાનું સ્ટીલનું ઉત્પાદન માત્ર પાંચ ટકા વધ્યું

વર્લ્ડ સ્ટીલ અસોસિએશનના રિપોર્ટ મુજબ ચાલુ કૅલેન્ડર વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતનું સ્ટીલનું ઉત્પાદન ફક્ત પાંચ ટકા વધીને ૫૩૯ લાખ ટન થયું છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૫૧૧ લાખ ટન થયું ...

Read more...

મારુતિ સુઝુકીમાં હડતાળનો અંત : આજથી ઉત્પાદન શરૂ

દેશની સૌથી મોટી કારઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાના માનેસર પ્લાન્ટમાં ૧૪ દિવસથી ચાલી રહેલી હડતાળ ગઈ કાલે પૂરી થઈ હતી. જોકે ઉત્પાદન આજથી શરૂ થશે. કંપનીને દૈનિક સરેરાશ ૫૦ કરોડ રૂપિ ...

Read more...

ટીસીએસ એકલીનો દેખાવ સરસ, પણ સબસિડિયરીઓ સાથે ઝાંખો પડ્યો

ગઈ કાલે બજાર બંધ થયા બાદ આવેલ રિઝલ્ટમાં બજારની ૨૪૫૦ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટની ધારણા સામે ટીસીએસ (તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ) કંપનીએ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા સેકન્ડ ક્વૉર્ટરમાં ૨૪૩ ...

Read more...

રિલાયન્સે છ માસમાં રેકૉર્ડ પ્રૉફિટ કર્યો

મુકેશ અંબાણી જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સેકન્ડ ક્વૉર્ટરનાં રિઝલ્ટ્સ ગઈ કાલે જાહેર થયાં, જે બજારની ધારણા મુજબનાં જ હતાં. નેટ પ્રૉફિટ ૧૫.૮ ટકા વધીને ૪૯૨૩ કરોડ રૂપિયાથી વધીને ૫૭૦૩ કર ...

Read more...

જ્વેલરી સેક્ટરની બે કંપનીઓ મૂડીબજારમાં આવશે

જ્વેલરી સેક્ટરની બે કંપનીઓ શૅરભરણા સાથે મૂડીબજારમાં આવવાનો પ્લાન ધરાવે છે. આ બે કંપનીઓમાં પી. સી. જ્વેલર અને તારા જ્વેલર્સનો સમાવેશ છે.પી. સી. જ્વેલર પબ્લિક ઇશ્યુ દ્વારા ૫૭૦ કરોડ રૂપિયા ...

Read more...

નૅનો આજે બંગલા દેશમાં લૉન્ચ થશે કિંમત ભારત કરતાં ત્રણ ગણી વધારે

તાતા મોટર્સની નૅનો કારનું આજે બંગલા દેશમાં લૉન્ચિંગ થશે. તાતા મોટર્સના બંગલા દેશના એકમાત્ર ડિસ્ટ્રિબ્યુટર નિટોલ મોટર્સના ડિરેક્ટર અબ્દુલ એમ. અહમદે ગઈ કાલે ઢાકામાં જણાવ્યું હતું કે ‘ ...

Read more...

અમેરિકા અને યુરોપની ડિમાન્ડ ઘટવાની સુરતની ડાયમન્ડ માર્કેટ પર અસર નથી

બે વર્ષ અગાઉ યુરોપ અને અમેરિકાની ડિમાન્ડમાં ઘટાડો થવાથી સુરતની ડાયમન્ડ માર્કેટને અસર થઈ હતી, પરંતુ આ વખતે એવું નથી બન્યું. અત્યારે મંદીને કારણે યુરોપ અને અમેરિકાની ડિમાન્ડમાં ઘટાડો થવ ...

Read more...

ખાંડની નિકાસનો નિર્ણય સરકાર નવેમ્બરમાં લેશે

નવા માર્કેટિંગ વર્ષ માટે ખાંડની નિકાસ માટેનો નર્ણિય સરકાર નવેમ્બરમાં લેશે. ફૂડમિનિસ્ટર કે. વી. થૉમસે જણાવ્યું હતું કે ‘ગ્લોબલ માર્કેટ્સના ભાવનો અભ્યાસ કરીને તેમ જ સ્થાનિક ઉત્પાદનનો સ ...

Read more...

એક્સપોર્ટમાં ૩૬ ટકાનો જમ્પ, આયાતમાં ૧૭ ટકાનો વધારો

સરકારે ગઈ કાલે જાહેર કરેલી વિગત મુજબ સપ્ટેમ્બરમાં નિકાસ ૩૬ ટકા વધીને ૨૪.૮૦ અબજ ડૉલર (આશરે ૧૨૧૭ અબજ રૂપિયા) થઈ છે. કૉમર્સ સેક્રેટરી રાહુલ ખુલરે ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘અમેરિક ...

Read more...

પબ્લિક ઇશ્યુ દ્વારા ઊભા કરવામાં આવેલા પૈસામાં ૨૨ ટકાનો ઘટાડો

પ્રાઇમરી માર્કેટનો ટ્રૅક રાખતી કંપની પ્રાઇમ ડેટા બેઝના રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૩૧ ભરણાં દ્વારા ૯૫૮૨ કરોડ રૂપિયા એકત્ર કરવામાં  આવ્યા છે. આ રકમ ગયા વર્ષના સમ ...

Read more...

‘આઇ’ અને ‘ટી’ ફૅક્ટર બજારને સપોર્ટ આપશે?

નવું સપ્તાહ થોડુંક ‘ઇવેન્ટફુલ’ છે, જેમાં બજાર ‘કુલ-કુલ’ ફીલ કરે તો નવાઈ નહીં. માર્કેટની ‘આઇ’ ઍન્ડ ‘ટી’ ફૅક્ટર ઉપર ખાસ નજર રહેશે. ‘આઇ’ એટલે ઇન્ફીનાં પરિણામ અને ઑગસ્ટ મહિનાના ઇન્ડસ્ટ્રિ ...

Read more...

રૂની નિકાસછૂટ ચાલુ રહેવાનો આધાર ભાવની વધ-ઘટ પર

યુએસડીએ (યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચર)ના રિપોર્ટ મુજબ બે વર્ષ સુધી રૂની નિકાસને નિયંત્રણમાં રાખવાના પ્રયત્નો કર્યા બાદ ભારત સરકારે ઑગસ્ટ ૨૦૧૧માં રૂની નિકાસ પરના બધા ...

Read more...

શૅરબજારની ખરાબ સ્થિતિની મ્યુચ્યુઅલ ફન્ડ સેક્ટર પર અસર

શૅરબજારમાં સીધું રોકાણ કરવાના જોખમ સામે રક્ષણ મેળવવા માટે સામાન્ય રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડ સેક્ટરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બજારની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ ...

Read more...

એસ્સાર પાવર ૩૯૦ અબજ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે

એસ્સાર પાવર આગામી ત્રણ વર્ષમાં થર્મલ પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે ૮ અબજ ડૉલર (આશરે ૩૯૦ અબજ રૂપિયા)નું રોકાણ કરશે. ઇન્વેસ્ટમેન્ટ માટેના બધા જ પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. એસ્સાર પાવર અત્યાર ...

Read more...

બજાજ ઑટોનું મન્થ્લી સેલ ચાર લાખ વાહનો જેટલું જળવાઈ રહેશે

બજાજ ઑટોના મૅનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે અગ્રણી બિઝનેસ ન્યુઝચૅનલ સીએનબીસી સાથે ગઈ કાલે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ‘સપ્ટેમ્બરમાં કંપનીનું વેચાણ ૪ લાખ વાહનો કરતાં વધારે થયું છ ...

Read more...

કારના વેચાણનો ગ્રોથરેટ માત્ર ૩ ટકા રહેશે : ક્રિસિલ

કારના વેચાણમાં ચાલુ નાણાકીય વર્ષમાં નોંધપાત્ર ઘટાડો થવાની ગણતરી છે. અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ લોન સતત મોંઘી થઈ રહી છે તેમ જ પેટ્રોલના ભાવ પણ સતત વધી રહ્યા છે એને કારણ ...

Read more...

દિવાળી પહેલાં સરકાર એક્સર્પોટર્સ માટે પ્રોત્સાહનો જાહેર કરશે : આનંદ શર્મા

સરકાર દિવાળી પહેલાં નિકાસકારો માટે પ્રોત્સાહનોની જાહેરાત કરશે. કૉમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર આનંદ શર્માએ ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘સેક્ટરલ રિવ્યુ બાદ સરકાર નિકાસકારો મા ...

Read more...

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૨૭ પ્રોજેક્ટ્સ ડેવલપ કરી રહી છે

અનિલ અંબાણી જૂથની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે ૨૭ પ્રોજેક્ટ્સ ડેવલપ કરી રહી છે. આ પ્રોજેક્ટ્સમાં કુલ ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. કંપનીના ચૅરમૅન અન ...

Read more...

Page 104 of 105

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK