પ્રાઇમરી માર્કેટના હાલ બેહાલ

લિસ્ટિંગ બાદ થોડા દિવસમાં ભાવ ખેંચી ઉપરમાં ડિસ્ટ્રિબ્યુશન કર્યા પછી ભાવ તોડી નાખનારી ટોળકીઓ સક્રિય છે, આઇપીઓનું મૂલ્યાંકન કરવામાં રેટિંગ એજન્સીઓ પણ નિષ્ફળ ગઈ ...

Read more...

કૉર્પોરેટ સેક્ટર પાસેની રોકડમાં ૧૧૯ ટકાનો ઉછાળો

છેલ્લાં પાંચ વર્ષમાં શૅરબજારમાં તેજી, મંદી, રિકવરી વગેરે બધા પ્રકારની સ્થિતિ જોવા મળી છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ એસએમસી ગ્લોબલ સિક્યૉરિટીઝના રર્પિોટ મુજબ માર્ચ ૨૦૦૭થી માર્ચ ૨૦૧૧ દરમ્ય ...

Read more...

સ્ટેટ બૅન્ક સતત ૫ દિવસ બંધ રહેશે?

વાટાઘાટો સફળ ન રહી અને ઑફિસરો ૮ અને ૯ નવેમ્બરે હડતાળ પાડવા અડગ રહ્યા તો મરો થશે. ઑલ ઇન્ડિયા સ્ટેટ બૅન્ક ઑફિસર્સ ફેડરેશન દ્વારા ૮ અને ૯ નવેમ્બરે તેમની માગણીઓના સંદર્ભે રાષ્ટ્રવ્યાપી હડ ...

Read more...

એનર્જી શૅરોએ બજારની લાજ રાખી

એકંદર ડલ માર્કેટ છતાં ગઈ કાલે પાવર ઇન્ડેક્સ ૧.૬ ટકા અને ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ એક ટકાથી વધુ પ્લસ હતો. જોકે આ સુધારાનું વલણ ટકવાનું નથી. ગ્રીસનું ગૂમડું ફરી વકરતાં વૈશ્વિક શૅરબજારોને નવા સણકા ...

Read more...

મારુતિ ગુજરાત જવાનો સંબંધ માનેસરની હડતાળ સાથે નથી : કંપનીએ ખુલાસો કર્યો

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાના નિર્ણયને હરિયાણાના માનેસર પ્લાન્ટમાં વ્યાપેલી કામદાર-અશાંતિ સાથે કોઈ જ સંબંધ ...

Read more...

અંબાણીઓના બંધુત્વથી બજારમાં ખુશી

ગઈ કાલે અફરાતફરી બાદ સેન્સેક્સે ૧૬ પૉઇન્ટનો ઘટાડો નોંધાવી ૧૭,૪૬૪.૮૫ બંધ આપ્યું હતું. ઑટો, બૅન્કિંગ અને પીએસયુ શૅરો વધુ ઘટ્યા હતા. સેન્સક્સની જાતોમાં ભારતી ઍરટેલ ૨.૬૩ ટકા ઘટી ૩૮૪.૩૦ બંધ ...

Read more...

બજાજ ઑટોની નિકાસમાં ઑક્ટોબરમાં ૧૯.૫૩ ટકાનો જમ્પ

દેશની બીજા નંબરની ટૂ-વ્હીલર મૅકર બજાજ ઑટોએ ગઈ કાલે જણાવ્યું હતું કે ઑક્ટોબર મહિનામાં એની મોટરસાઇકલોનું વેચાણ ૬.૪૬ ટકા વધી ૩,૫૧,૦૮૩ (૩,૨૯,૭૭૬) નંગ થયું હતું. ઑક્ટોબર ૨૦૧૧માં નિકાસ ૧૯.૫૩ ટક ...

Read more...

ICICI બૅન્ક-રિલાયન્સની જોડીનો સેન્સેક્સના ૨૨૪ પૉઇન્ટ્સના ફૉલમાં મુખ્ય ફાળો

સતત બીજા દિવસે ઘટીને સેન્સેક્સે દૈનિક ૨૨૪ પૉઇન્ટનો ઘટાડો નોંધાવી ૧૭,૪૮૦.૮૩નું બંધ આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય નબળા સંકેતો અને ઇન્વેસ્ટરોનો એક વીકમાં ઝડપથી વધેલ બજારથી દૂર જ રહેવાનો મ ...

Read more...

મારુતિનું ઑક્ટોબરમાં વેચાણ ૫૩ ટકા ડાઉન

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડનું વેચાણ ઑક્ટોબરમાં ૫૩.૨૫ ટકા ઘટી ૫૫,૫૯૫ નંગ થયું હતું. ગયા વર્ષે ઑક્ટોબરમાં મારુતિએ ૧,૧૮,૯૦૮ વાહનો વેચ્યાં હતાં. ઑક્ટો ...

Read more...

ઑઇલ ઍન્ડ ગૅસ તથા મેટલ્સ શૅરોમાં ઘટાડો થતાં બજારે થાક ખાધો


એક સપ્તાહની સ્ટ્રૉન્ગ રૅલી બાદ ગઈ કાલે બજાર થાક ખાતું જોવા મળ્યું હતું. સેન્સેક્સ ૧૦૦ પૉઇન્ટ અર્થાત્ ૦.૫૬ ટકા ઘટી ૧૭,૭૦૫.૦૧ તો નિફ્ટી ૦.૬૪ ટકા ઘટી ૫૩૨૬.૬૦ના સ્તરે બંધ રહ્યા હતા. ઓપનિંગ ...

Read more...

વિપ્રોનો સેકન્ડ ક્વૉર્ટરનો નફો સવા ટકો વધ્યો

સૉફ્ટવેર એક્સપોર્ટર વિપ્રોએ ગઈ કાલે એના બીજા ક્વૉર્ટરલી ગાળાનાં પરિણામોની ઘોષણા કરી એમાં કન્સોલિડેટેડ ધોરણે નેટ નફામાં ગત વર્ષના સેકન્ડ ક્વૉર્ટરના ૧૨૮૪.૯ કરોડની તુલનાએ માત્ર ૧.૨૪ ટ ...

Read more...

આ અઠવાડિયું બુલિશ નોટે પૂરું થઈ શકે છે

સપ્તાહમાં ઑટોમોબાઇલ્સ અને સિમેન્ટ કંપનીઓના ઑક્ટોબર મહિનાના વેચાણના આંકડાઓ આવશે. આ ફિગર્સ સારા આવવાની સંભાવના દિવાળીના ફેસ્ટિવ મૂડને લીધે મૂકી શકાય. યુરોપને આર્થિક કટોકટીમાંથી ઉગા ...

Read more...

બજાર વિશેના નેગેટિવ ભ્રમમાંથી બહાર આવવાનો સંકલ્પ કરીએ

શૅરબજાર બહુ જ જોખમી છે, અહીં માત્ર સટ્ટો જ થાય છે કે પછી આ બજારમાં કેવળ સ્કૅમ જ થયા કરે છે એવી ભ્રમણાઓમાંથી બહાર નીકળી શકાય? ચાલો પ્રયાસ કરીએ. માત્ર એક ટકા લોકોનું જ સીધું રોકાણ આપણા દેશન ...

Read more...

મારુતિને માનેસરમાં મજા ન આવતાં નવો પ્લાન્ટ મહેસાણામાં

મારુતિ સુઝુકીના ર્બોડે મહેસાણા જિલ્લામાં એના ત્રીજા પ્લાન્ટ માટે જમીન ખરીદવા મંજૂરી આપી હતી અને એ નિર્ણયને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વધાવ્યો હતો. જોકે હડતાળનો પડઘો પરિણા ...

Read more...

સરકારી કંપનીઓનું ડિસઇન્વેસ્ટમેન્ટ શક્ય ન હોવાથી ગવર્નમેન્ટનો પ્રાઇવેટ કંપનીના શૅર્સના વેચાણનો પ્લાન

શૅરબજારની અચોક્કસ સ્થિતિ તેમ જ મોટા પાયે અફરાતફરીને કારણે ગવર્નમેન્ટ સરકારી કંપનીઓના શૅરનું વેચાણ કરી નથી શકી એટલે હવે સરકાર ભંડોળ ઊભું કરવા માટે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓના શૅરનું ...

Read more...

ઇન્ડિયાનું સ્ટીલનું ઉત્પાદન માત્ર પાંચ ટકા વધ્યું

વર્લ્ડ સ્ટીલ અસોસિએશનના રિપોર્ટ મુજબ ચાલુ કૅલેન્ડર વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતનું સ્ટીલનું ઉત્પાદન ફક્ત પાંચ ટકા વધીને ૫૩૯ લાખ ટન થયું છે, જે આગલા વર્ષે આ સમયગાળામાં ૫૧૧ લાખ ટન થયું ...

Read more...

મારુતિ સુઝુકીમાં હડતાળનો અંત : આજથી ઉત્પાદન શરૂ

દેશની સૌથી મોટી કારઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાના માનેસર પ્લાન્ટમાં ૧૪ દિવસથી ચાલી રહેલી હડતાળ ગઈ કાલે પૂરી થઈ હતી. જોકે ઉત્પાદન આજથી શરૂ થશે. કંપનીને દૈનિક સરેરાશ ૫૦ કરોડ રૂપિ ...

Read more...

ટીસીએસ એકલીનો દેખાવ સરસ, પણ સબસિડિયરીઓ સાથે ઝાંખો પડ્યો

ગઈ કાલે બજાર બંધ થયા બાદ આવેલ રિઝલ્ટમાં બજારની ૨૪૫૦ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટની ધારણા સામે ટીસીએસ (તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ) કંપનીએ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા સેકન્ડ ક્વૉર્ટરમાં ૨૪૩ ...

Read more...

રિલાયન્સે છ માસમાં રેકૉર્ડ પ્રૉફિટ કર્યો

મુકેશ અંબાણી જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સેકન્ડ ક્વૉર્ટરનાં રિઝલ્ટ્સ ગઈ કાલે જાહેર થયાં, જે બજારની ધારણા મુજબનાં જ હતાં. નેટ પ્રૉફિટ ૧૫.૮ ટકા વધીને ૪૯૨૩ કરોડ રૂપિયાથી વધીને ૫૭૦૩ કર ...

Read more...

જ્વેલરી સેક્ટરની બે કંપનીઓ મૂડીબજારમાં આવશે

જ્વેલરી સેક્ટરની બે કંપનીઓ શૅરભરણા સાથે મૂડીબજારમાં આવવાનો પ્લાન ધરાવે છે. આ બે કંપનીઓમાં પી. સી. જ્વેલર અને તારા જ્વેલર્સનો સમાવેશ છે.પી. સી. જ્વેલર પબ્લિક ઇશ્યુ દ્વારા ૫૭૦ કરોડ રૂપિયા ...

Read more...

Page 97 of 98