આવતાં પાંચ વર્ષમાં દેશમાં પામતેલનું ઉત્પાદન બમણું થશે : ડૉ. બી. વી. મહેતા

સરકારના ઑઇલ પામના નિયમોમાં ફેરફાર અને સી-MPOB વચ્ચે સહયોગકરારથી મોટો લાભ થશે ...

Read more...

સોડેક્સો અને ટિકિટ રેસ્ટોરાં સામે સ્પર્ધા Paytmએે ફૂડ-વૉલેટનું ફીચર જાહેર કર્યું

ડિજિટલ વૉલેટની અગ્રણી Paytmએ કૉર્પોરેટ્સ માટે નવું ફીચર બહાર પાડ્યું છે જેના દ્વારા કંપનીઓ તેમના કર્મચારીઓને ખાણી-પીણી માટેની કૂપન તથા ફૂડ-વાઉચર જેવા ટૅક્સ-ફ્રી લાભ આપી શકશે. ...

Read more...

સરકારી કંપનીઓમાંથી હિસ્સાના વેચાણ માટે શરૂ કરાયેલી તૈયારી : કુલ ૩૪,૦૦૦ કરોડ રૂપિયા ઊભા થવાની શક્યતા

આ યુનિટ્સના કુલ હિસ્સાની એકંદર કિંમત ૩૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે થઈ શકે છે. ...

Read more...

GST હેઠળ ૫૦,૦૦૦થી વધુના ઇન ટ્રાન્ઝિટ માલનું અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નો અમલ થયા બાદ ૫૦,૦૦૦ રૂપિયાથી વધુનો માલ પરિવહન (ઇન ટ્રાન્ઝિટ)માં હોય એ સંજોગોમાં એનું પહેલેથી ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને એનું ઈ-વે બિલ પ્રાપ્ત કરવ ...

Read more...

વિશાલ સિક્કાએ નિશ્ચિત કરેલા મહેનતાણામાંથી ફક્ત ૬૧ ટકા રકમ લીધી

ખરું પૂછો તો તેમને આના પાછલા નાણાકીય વર્ષમાં મળેલા ૪૮.૭૩ કરોડ રૂપિયા કરતાં પણ ઓછું મહેનતાણું મળ્યું છે. ...

Read more...

કંપનીઓ યાદ રાખે, બૅન્કોની લોન પાછી તો કરવી જ પડશે

અરુણ જેટલી કહે છે કે બૅન્કોને કરવામાં આવતી મૂડીસહાય એ આખરી ઉપાય નથી ...

Read more...

હર્ષદ મહેતા કૌભાંડમાં બૅન્કોના ચાર ભૂતપૂર્વ અધિકારીઓને સજા

મુંબઈની વિશેષ CBI અદાલતે ૨૫ વર્ષ પહેલાંના હર્ષદ મહેતા કૌભાંડમાં ચાર ભૂતપૂર્વ બૅન્ક-અધિકારીઓને દોષી ઠેરવીને ત્રણ વર્ષની કેદ ફટકારી છે. ...

Read more...

વર્તમાન નાણાકીય વર્ષમાં છ સરકારી કંપનીઓના IPO લવાશે

સરકારે સંરક્ષણ ક્ષેત્રની ચાર કંપનીઓ સહિત છ સરકારી કંપનીઓનું વર્તમાન નાણાકીય વર્ષમાં લિસ્ટિંગ કરાવવાનું નક્કી કર્યું છે. ...

Read more...

GSTના અમલ સાથે લગભગ ૭૦ ટકા ચીજવસ્તુઓ સસ્તી થવાની શક્યતા

૧૮-૧૯ મેએ GST કાઉન્સિલની બેઠકમાં રેટ ફિટમેન્ટનો આખરી નિર્ણય લેવામાં આવશે ...

Read more...

પહેલી મેથી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઍક્ટનો અમલ

૬ મહિનામાં માર્કેટમાં સુધારા શરૂ થશે : અમુક અંશે ભાવો નીચા આવવાની અને ડિમાન્ડ વધવાની અપેક્ષા ...

Read more...

SEZનો ૫૬,૪૧૮ કરોડ રૂપિયાનો કરવેરો જતો કરવામાં આવ્યો : નિર્મલા સીતારામન

સરકારે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ૯ મહિનામાં સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન (SEZ)ને લગતો ૫૬,૪૧૮ કરોડ રૂપિયાનો કરવેરો જતો કર્યો હોવાનું ગઈ કાલે સંસદમાં જણાવ્યું હતું. ...

Read more...

હોમ-લોનના દર ભલે ન ઘટે, હોમના ભાવ ઘટી શકે એવી જોગવાઈ રિઝર્વ બૅન્કે કરી છે

રિઝર્વ બૅન્કે ધિરાણના દરમાં કોઈ ફેરફાર કર્યો ન હોવાથી થોડો વખત રાહ જોઈને હોમ-લોન લઈશું એવો વિચાર કરનારાઓની આશા ફળી નથી. ...

Read more...

GST પહેલી જુલાઈથી અમલી બનશે તો પણ એને વ્યવહારુ બનતાં ઘણી વાર લાગશે

GSTનો અમલ પહેલી જુલાઈથી મોડો થવાની ભીતિ ભલે સેવાતી હોય, પરંતુ આ કરવેરો જ્યારથી લાગુ થશે ત્યારથી એનું કામ પાકા પાયે કરવામાં આવેલું હશે એ વાત સાંત્વન આપનારી છે. ...

Read more...

કુલ ૩૫૬ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરનારી ૭૮ કંપનીનો હવે કોઈ પત્તો નથી, એમાં ૧૭ કંપનીઓ ગુજરાતની હતી

આવું જ કંઈક હાલમાં બન્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર રોકાણકારો પાસેથી કુલ ૩૫૬ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરનારી ૭૮ કંપનીઓનો આજે કોઈ પત્તો નથી. આ ૭૮ કંપનીઓમાંથી ૧૭ કંપનીઓ ગુજરાતમાં હતી. ...

Read more...

૨૦૧૬-’૧૭માં ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડની કુલ ઍસેટ્સ ૧૮ લાખ કરોડ વટાવીને ગઈ

નાના રોકાણકારો અને નાનાં શહેરોનો મોટો પ્રવાહ તેમ જ સેબીનાં પગલાંની અસર ...

Read more...

રાજ્યના બજેટ સાથે અમલી બનેલી સેલ્સ-ટૅક્સ ઍક્ટની કેટલીક જોગવાઈઓમાં સુધારા કરવાની ફામની માગણી

રાજ્યના બજેટ સાથે અમલમાં આવેલી સેલ્સ-ટૅક્સ ઍક્ટની કેટલીક જોગવાઈઓમાં સુધારાની વિનંતી કરતું એક આવેદનપત્ર ફામના પ્રતિનિધિમંડળે રાજ્યના નાણાપ્રધાન સુધીર મુનગંટીવારને ગઈ કાલે સુપરત કર ...

Read more...

ઇન્ફોસિસમાં હવે COOને અપાયેલા અધધધ પગારવધારાનો વિવાદ

સ્થાપક નારાયણમૂર્તિ કહે છે કે આનાથી અન્ય કર્મચારીઓનું મનોબળ તૂટી જશે ...

Read more...

સેબી સામે ગુજરાતના ખેડૂતોનાં ધરણાં : સેબીના ઇતિહાસમાં પ્રથમ વખત ખેડૂતોનો સામનો કરવાનો આવ્યો

ગુજરાતના ખેડૂતોને સેબીએ એરંડાનું માર્જિન દૂર કરવાની ખાતરી આપી: ખેડૂતોના ઉત્પાદનપડતરનો અભ્યાસ કરવા બે સભ્યોની કમિટી બનાવી ...

Read more...

GST કાઉન્સિલે આપી કેટલાક નિયમોને મંજૂરી

આવતા મહિને યોજાનારી બેઠકમાં બાકીના નિયમોને મંજૂરી આપવા ઉપરાંત જુદી-જુદી કૉમોડિટીઝ ને સર્વિસિસને લાગુ કરવામાં આવનારા કરવેરાના દર નક્કી કરવામાં આવશે ...

Read more...

૨૦૧૬-’૧૭માં ૪૫ કંપનીઓએ ૩૪ હજાર કરોડથી વધારે રકમના શૅરો બાયબૅક કર્યા

છેલ્લાં સાત વરસના કુલ બાયબૅક કરતાં વધુ રકમ એક જ વરસમાં ...

Read more...

Page 10 of 98