ગ્લોબલ ઇકૉનૉમીની વૉલેટિલિટીની ભારત પર સૌથી ઓછી અસર : IMF

ભારતીય અર્થતંત્ર સારા સ્વરૂપમાં છે. જો ગ્લોબલ ઇકૉનૉમીમાં કંઈક વિપરીત થશે તો પણ ઇમર્જિંગ માર્કેટ્સમાં ભારતને એની સૌથી ઓછી અસર થશે એવો અભિપ્રાય ઇન્ટરનૅશલ મૉનિટરી ફન્ડે (IMF) વ્યક્ત કર્યો ...

Read more...

તાતા ગ્રુપ લીડર બની રહેશે, ફૉલોઅર નહીં : એન. ચંદ્રસેકરન

ગ્રુપ-કંપનીઓને શિસ્તબદ્ધ મૂડીફાળવણી અને શૅરધારકોના વળતરની ખાતરી ...

Read more...

રેડિયોનો વ્યાપ અનેકગણો વધી રહ્યો છે

ભારતનાં ૨૨૭ નવાં શહેરોમાં વધારાનાં ૮૩૯ રેડિયો-સ્ટેશન શરૂ થવાની અપેક્ષા : ૨૨૭માંથી મોટા ભાગનાં શહેરો દ્વિતીય કે તૃતીય ક્ષેણીનાં હશે ...

Read more...

કૅબિનેટની સોલર પાવરની ક્ષમતા બમણી કરવા મંજૂરી

દેશભરના વિવિધ ભાગોમાં પચાસ સોલર પાર્ક સ્થાપવામાં આવશે ...

Read more...

માત્ર ૧૭૦ દિવસમાં ૧૦ કરોડ લોકો બન્યા જીઓના ગ્રાહક

જીઓ પ્રાઇમ મેમ્બરશિપની જાહેરાત : અનલિમિટેડ ડેટા ચાલુ રહેશે ...

Read more...

કંપનીઓના શૅરોનાભાવની વધ-ઘટ, વૉલ્યુમ વગેરે પર એક્સચેન્જિસનું સર્વેલન્સ વધુ સક્રિય

BSE-NSEએ ૨૦૧૬માં શૅરોના ભાવની વધ-ઘટ ને અફવા વગેરે બાબતે અનેક કંપનીઓને પત્ર લખીને સ્પષ્ટતા માગી ...

Read more...

આજે પ્રથમ વાર કોઈ નૉન-પારસી તાતા સન્સના ચૅરમૅન બનશે

TCSના વડા એન. ચંદ્રશેકરન આ હોદ્દો સંભાળશે ...

Read more...

TCSની બાયબૅક ઑફરને બોર્ડની મંજૂરી

કંપની ૨૮૫૦ના ભાવે કુલ ૧૬,૦૦૦ કરોડ રૂપિયાના શૅર ખરીદશે ...

Read more...

કામદારોના વેતનની ચુકવણી હવેથી ચેક અથવા ઇલેક્ટ્રૉનિક ટ્રાન્સફર મારફત થશે

નવા પેમેન્ટ ઑફ વેજિસ અમેન્ડમેન્ટ ઍક્ટને રાષ્ટ્રપતિની બહાલી ...

Read more...

આઇડિયા સારો ન હોય તો અમલને દોષ દેવો અયોગ્ય : રાજીવ બજાજ

નોટબંધીની અસર હજી ચાલુ : ટૂ-વ્હીલર્સના વેચાણમાં થયેલા ઘટાડા સામે આક્રોશ ...

Read more...

પાંચ વરસમાં ઈ-કૉમર્સ બિઝનેસ ૫૦-૫૫ અબજ ડૉલર સુધી પહોંચી જશે

તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક અહેવાલ મુજબ અત્યારે ૬થી ૮ અબજ ડૉલરના સ્તરે રહેલું ઈ-કૉમર્સ માર્કેટ વર્ષ ૨૦૨૧ સુધીમાં ૫૦-૫૫ અબજ ડૉલરના સ્તરે પહોંચવું અપેક્ષિત છે.  ...

Read more...

બોગસ કંપનીઓ માટે કલકત્તા મુખ્ય સેન્ટર

કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ જોરમાં : હવે આવકવેરા ખાતું આવી કંપનીઓ પર ત્રાટકવાની તૈયારીમાં : આ કંપનીઓએ નવેમ્બર-ડિસેમ્બરમાં ૧૨૩૮ કરોડ રૂપિયા બૅન્કોમાં જમા કરાવ્યા ...

Read more...

GST કાઉન્સિલની મહત્વની બેઠક ૧૮ ફેબ્રુઆરીએ

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સના અમલથી થનારા કરવેરાના ઘટાડાનો લાભ ગ્રાહકો સાથે વહેંચવાના ક્લૉઝને મંજૂર કરવાની શક્યતા ...

Read more...

નવી મુંબઈના ઍરપોર્ટ માટેની બિડ GVKની મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ જીત્યું

GVK દ્વારા સંચાલિત મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડને નવી મુંબઈના ઍરપોર્ટ માટેનો કૉન્ટ્રૅક્ટ મળવાની સંભાવના છે. ...

Read more...

જીઓનો ફટકો : આઇડિયાએ ૩૮૩ કરોડ રૂપિયાની અને રિલાયન્સ કમ્યુનિકેશન્સે ૫૩૧ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ નોંધાવી

આદિત્ય બિરલા ગ્રુપની કંપની આઈડિયા સેલ્યુલર અને અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કમ્યુનિકેશન્સે ગઈ કાલે તેમની કારકિર્દીમાં પહેલી વાર ચોખ્ખી ખોટ જાહેર કરી હતી. ...

Read more...

હવે ઇન્ફોસિસમાં ડખો

નારાયણમૂર્તિએ કંપનીમાં કૉર્પોરેટ ગવર્નન્સનો મુદ્દો ઉઠાવ્યો ...

Read more...

વિજય માલ્યાને ચૅરમૅનપદ છોડી દેવા માટે યુનાઇટેડ બ્રુઅરીઝે મોકલી નોટિસ

યુનાઇટેડ બ્રુઅરીઝે માલ્યાને કંપનીના ચૅરમૅનનું પદ છોડી દેવા જણાવતી નોટિસ પાઠવી છે. ...

Read more...

સેન્સેક્સ ડિસેમ્બર સુધીમાં ૩૯,૦૦૦ સુધી જઈ શકે : મૉર્ગન સ્ટૅનલી

જોકે આવી શક્યતા તેજીના સંજોગોમાં ૩૦ ટકા હોવાનું કહેવાયું છે, સામાન્ય સંજોગોમાં એ ૩૦,૦૦૦ સુધી અને મંદીના સંજોગોમાં ૨૪,૦૦૦ સુધી જઈ શકે ...

Read more...

Page 9 of 94

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK