શૅરબજારમાં ઍલ્ગરિધમ ટ્રેડિંગ સિસ્ટમમાં નાના ઇન્વેસ્ટરોને પણ ભાગ લેવા દેવાની તૈયારી

સેબી આ સંબંધી નિયમો તૈયાર કરી રહી છે : નાના રોકાણકારોને પણ તક મળવી જોઈએ ...

Read more...

Paytm દેશમાં ૨૦,૦૦૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે

Paytmએ જાહેર કર્યું હતું કે અમારા ગ્રુપે ડિજિટલ પેમેન્ટ્સ, ફાઇનૅન્શિયલ સર્વિસિસ અને ઈ-કૉમર્સમાં વિસ્તરણ કરવા દેશમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની જંગી યોજના બનાવી છે. ...

Read more...

ઇન્કમ ટૅક્સ 1 વર્ષથી ન વેચાયા હોય એવા ફ્લૅટ પર ટૅક્સ લાદશે

બિલ્ડર્સને માલ વેચવાની ફરજ પડી શકે : મુખ્ય શહેરોમાં લાખોની સંખ્યામાં વણવેચાયેલા ફ્લૅટ્સ ...

Read more...

વધુ ૧૫૦૫ કંપનીઓ શેલ યા ડબ્બા કંપનીઓ હોવાની શક્યતા

મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફેર્સે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને તપાસ માટે મોકલી વિગતો ...

Read more...

ભારતને મળેલું BBB-સૉવરિન રેટિંગ S&Pએ યથાવત રાખ્યું

૨૦૧૮થી ૨૦૨૦ના ગાળામાં દેશનું અર્થતંત્ર ઘણી પ્રગતિ કરશે એવો અંદાજ ...

Read more...

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા GSTમાં બે ટકા ડિસ્કાઉન્ટ ઑફર થશે

જાન્યુઆરીની કાઉન્સિલની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય ...

Read more...

GSTના ૧૨ અને ૧૮ ટકાને કમ્બાઇન કરી નવો રેટ આવશે

સરકાર રેવન્યુ સિચુએશનને ધ્યાનમાં રાખીને ફેરફાર કરશે : સિંગલ રેટ નહીં આવે ...

Read more...

વૉટ્સઍપ-પ્રકરણમાં થશે સેબી અને સ્ટૉક એક્સચેન્જની સંયુક્ત તપાસ

અગ્રણી શૅરોના સોદાઓની ચકાસણી : સેબી મગાવશે ચોક્કસ હસ્તીઓના કૉલ-ડેટા ...

Read more...

GSTના ઘટાડા મુજબ પ્રોડક્ટસની પ્રાઇસ ઘટાડો અથવા ઍક્શન માટે તૈયાર રહો

સરકારે FMCG સહિતની કંપનીઓને સ્પષ્ટ ચેતવણી આપી ...

Read more...

PMO તરફથી ૮૦ પેની સ્ટૉક્સની યાદી મોકલાઈ

શૅરબજારના પેની સ્ટૉક્સ પર સેબી અને આવકવેરા ખાતાની બારીક નજર ...

Read more...

મોદી સરકારને મૂડીઝનો સપોર્ટ

મૂડીઝે ભારતનું રેટિંગ ૧૪ વર્ષમાં પહેલી વાર અપગ્રેડ કર્યું : આધાર, GST, ડીમૉનેટાઈઝેશન, DBT, NPAના ઉપાય વગેરે આર્થિક સુધારાની અસર ...

Read more...

રેટિંગ સુધરવાથી થનારા લાભ વિશે રાકેશ ઝુનઝુનવાલા શું કહે છે?

રેટિંગ વધવાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIન) હવે ફરીથી ભારતમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થશે. ...

Read more...

મૂડીઝે ભારતનું રેટિંગ અપગ્રેડ કરવામાં કયાં પરિબળો ધ્યાનમાં લીધાં

ભારત ઝડપથી વિકસી રહેલો દેશ : GDP વધશે, જર્મનીને ઓવરટેક કરશે ...

Read more...

શેલ કંપનીઓમાં હવે સુરતનું નામ ટોચ પર

નોટબંધી દરમ્યાન કૅશની થયેલી હેરાફેરી આવકવેરા વિભાગના ધ્યાનમાં આવી ...

Read more...

શૉકિંગ : ૧,૩૦,૦૦૦ કંપનીઓ પાસે તો પૅન જ નથી

કરોડોના કામકાજ છતાં આવકવેરા વિભાગને છેતરી રહેલી કંપનીઓના શરૂ થયા પર્દાફાશ ...

Read more...

પ્રથમ લિસ્ટેડ ડિસ્કાઉન્ટ બ્રોકરેજ કંપની બની ફાઇવપૈસા ડૉટકૉમ

દરેક સોદાના નિશ્ચિત ૧૦ રૂપિયાની ફી સાથે ઝીરો-બ્રોકરેજની ઑફર ...

Read more...

ભારત બિઝનેસ કરવા માટે ઘણો આકર્ષક દેશ બની જશે : અરુણ જેટલી

નાણાપ્રધાન અરુણ જેટલીએ સિંગાપોરમાં જઈને વિશ્વાસ વ્યક્ત કર્યો છે ...

Read more...

ભારત-૨૨ ETFની ઑફરમાં ઍન્કર ઇન્વેસ્ટરોનો હિસ્સો છ ગણો ભરાયો

૨૦૦૦ કરોડ સામે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા આવ્યા ...

Read more...

અમેરિકામાં ભારતીય કંપનીઓ દ્વારા ૧૮ બિલ્યન ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ અને ૧,૧૩,૦૦૦ કરતાં વધુ રોજગારોનું સર્જન

કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના રિપોર્ટ પ્રમાણે ભારતીય કંપનીઓએ અમેરિકામાં ૧૮ બિલ્યન ડૉલરનું રોકાણ અને ૧,૧૩,૦૦૦ કરતાં વધુ રોજગારનું સર્જન કર્યું છે. ...

Read more...

Page 7 of 105

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK