નિફ્ટી ફ્યુચર ૯૯૭૪ મહત્વની પ્રતિકારક સપાટી

વાચકમિત્રો,  નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક ધોરણે ૧૮૨.૪૦ના નેટ ઘટાડે ૯૮૦૦.૫૫ બંધ રહ્યા બાદ મંગળવારે ઉપરમાં ૯૮૯૬ તેમ જ નીચામાં ૯૮૩૮.૨૦ રહીને ૬૬.૩૦ પૉઇન્ટના સુધારે ૯૮૬૬.૮૫ બંધ રહ્યું તેમ જ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે ૬૩૮.૭૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૩૧૨૮૩.૭૨ બંધ રહ્યા બાદ મંગળવારે ઉપરમાં ૩૧૬૧૫.૨૮ તેમ જ નીચામાં ૩૧૪૪૦.૨૮ રહી ૨૧૩.૬૬ પૉઇન્ટના સુધારે ૩૧૪૯૭.૩૮ બંધ રહ્યો. ઉપરમાં ૩૧૬૧૫ ઉપર ૩૧૭૭૦, ૩૧૮૦૫, ૩૧૮૯૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૧૦૮૧ નીચે નબળાઈ સમજવી.

ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી

તાતા મોટર્સ (૪૨૩.૫૫) : ૩૫૮.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે.  ઉપરમાં ૪૨૩ ઉપર ૪૩૨, ૪૪૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૦૫ નીચે ૩૯૭ સપોર્ટ ગણાય.

અપોલો હૉસ્પિટલ (૧૦૪૯.૨૫) : ૯૮૫.૯૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તેમ જ અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૫૮ ઉપર ૧૦૬૭, ૧૦૭૫, ૧૦૮૪, ૧૦૯૩ સુધીની શક્યતા. નીચામાં ૧૦૪૮ નીચે ૧૦૩૯, ૧૦૨૧, ૧૦૧૨ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૪૧૩૦.૦૦) : ૨૫૧૦૪.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૨૬૪ ઉપર ૨૪૩૫૬, ૨૪૪૫૦, ૨૪૫૪૩, ૨૪૫૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪૦૦૦ નીચે ૨૩૯૮૩, ૨૩૮૮૯, ૨૩૭૯૬ સપોર્ટ ગણાય.

નિફટી ફ્યુચર (૯૯૪૪.૯૦)

૧૦૧૮૮.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૮૯૬ ઉપર ૯૯૧૧, ૯૯૪૨, ૯૯૭૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૯૮૩૮ નીચે ૯૮૧૮, ૯૭૭૭ નીચે નબળાઈ સમજવી.

HDFC (૧૭૬૮.૧૦)

૧૮૦૨ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૭૮ અને ૧૭૮૨ પ્રતિકારક સપાટી ગણાય, જેની ઉપર ૧૮૦૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૭૪૨ નીચે ૧૭૨૨, ૧૭૧૩ નીચે ૧૭૦૫ તૂટે તો ૧૬૮૩ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (૮૧૮.૮૫)

૮૭૨.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૦૪ ઉપર ૮૧૫, ૮૨૨ કુદાવે તો ૮૨૯, ૮૪૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચેના ૭૭૯ નીચે ૭૭૧, ૭૫૭ સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters

busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK