market

ભેલ-લાર્સનની જોડીએ મળીને સેન્સેક્સને ૫૦ પૉઇન્ટ ઘટાડ્યો

ડાઉનવર્ડ બાયસની આગેકૂચમાં શૅરબજાર ગઈ કાલે વધુ ૧૦૭ પૉઇન્ટની નબળાઈમાં ૧૬,૭૭૬ તથા નિફ્ટી ૩૮ પૉઇન્ટ ઘટી ૫૦૩૦ બંધ રહ્યા હતા. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી ૫૦૦૦ની અંદર ૪૯૮૯ની પાંચ સપ્તાહની નીચી સપ ...

Read more...

રેલો આવ્યો રાજ, બજાર ફરી ૧૭,૦૦૦ની નીચે

અમે સોમવારે ‘મિડ-ડે’ના ચલકચલાણામાં લખ્યું હતું કે બજાર ફરીથી ૧૭,૦૦૦ની નીચે જશે. ગઈ કાલે ઑલરાઉન્ડ ખરાબીમાં સેન્સેક્સ ૨૩૬ પૉઇન્ટના વધુ ઘટાડામાં ૧૬,૮૮૨ તથા નિફ્ટી ૮૦ પૉઇન્ટ જેવા ધબડકા સ ...

Read more...

અનિલ અંબાણી જૂથના શૅરોએ ઘટાડાની આગેવાની લીધી

નબળા આંતરપ્રવાહને જાળવી રાખતાં સેન્સેક્સ ગઈ કાલે બન્ને બાજુની નોંધપાત્ર વધ-ઘટ પછી છેવટે ૭૪ પૉઇન્ટની પીછેહઠમાં ૧૭,૧૧૮ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં આગલા બંધથી આશરે બસો પૉઇન્ટના સુધારા ...

Read more...

સપ્તાહમાં છ ટકા વધી સેન્સેક્સે ચોમેર ઝગમગાટ પ્રસરાવ્યો

યુરોપની આર્થિક કટોકટીનું સોલ્યુશન અને રિઝર્વ બૅન્કની વધુ વ્યાજવૃદ્ધિ હવે ડિસેમ્બર રિવ્યુમાં નહીં આવે એવી હૈયાધારણે ગુરુવારની રજા બાદ ગઈ કાલે ભારતીય શૅરબજારો કૅચ-અપ ઇફેક્ટમાં રંગમા ...

Read more...

રિઝર્વ બૅન્કના આશ્વાસનથી શૅરબજારમાં ખુશાલી

સારી ગણો કે ખરાબ, પણ બજારને ફ્યુચર ડિસ્કાઉન્ટ કરવાની આદત છે અને એના આધારે એ પોતાનું આગવું ગણિત માંડીને ઉપર-નીચે થતું રહે છે. મંગળવારનો દિવસ એનો એક વધુ પુરાવો કહી શકાય. રિઝર્વ બૅન્કે રે ...

Read more...

મુરતને દીપાવવાની જવાબદારી રિઝર્વ બૅન્કની

નાણાનીતિની પૂર્વસંધ્યાએ ગઈ કાલે શૅરબજાર ૧૫૩ પૉઇન્ટ વધીને ૧૬,૯૩૯ તથા નિફ્ટી ૪૮ પૉઇન્ટના સુધારામાં ૫૦૯૮ બંધ રહ્યા હતા. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૧૭,૧૦૪ તથા નીચામાં ૧૬,૮૯૮ થયો હતો. ...

Read more...

સપ્તાહની ચાલ ને મુરતના મૂડનો આધાર રિઝર્વ બૅન્ક ને યુરોપ પર

કાલે પૂર્ણ થતું ઑક્ટોબર સેટલમેન્ટ, જાહેર થનાર રિઝર્વ બૅન્કની નીતિ અને બુધવારે યુરોપની આર્થિક કટોકટીનો નિવેડો કેવો આવે છે એ બાબત બજારનો ટ્રેન્ડ ડિસાઇડ કરશે ...

Read more...

શૅરબજારમાં કૌન બનતા હૈ કરોડપતિ?

કૌન બનેલા કરોડપતિ (કેબીસી) નામના ટીવી-કાર્યક્રમમાં વિવિધ સવાલોના જવાબો આપી આમઆદમીને પણ કરોડપતિ બનવાની તક મળે છે જેમાં કરોડપતિ ભલે બહુ જૂજ કે નહીંવત લોકો બને, પરંતુ લખપતિ તો એની હૉટ સીટ ...

Read more...

સ્ટૉકમાર્કેટમાં દિવાળીથી દિવાળી સુધીમાં દી ન વળ્યો

સંવત ૨૦૬૭માં બેન્ચમાર્ક આંક સેન્સેક્સે ૨૦ ટકા ગુમાવી દીધા છે. લોકોના ર્પોટફોલિયોમાં લાખના બાર હજાર તો નહીં, પણ ૨૦ હજાર જરૂર થઈ ગયા છે. ગઈ દિવાળીની ૨૧,૦૦૪.૯૬ની સપાટીએથી ૪૨૧૯.૩૨ પૉઇન્ટ ઘટ ...

Read more...

દિવાળી છતાં બજાર બોનસના મૂડમાં નથી

૨૫ ઑક્ટોબરે વાયદાનો છેલ્લો દિવસ છે એથી નવા સપ્તાહમાં શૅરબજાર પ્રથમ ૩ દિવસોમાં કાચિંડાની જેમ રંગ બદલી શકે છે. ગુડ, બૅડ ઍન્ડ અગ્લી આ ત્રણેય મૂડ બજારે ગઈ કાલે બતાવ્યા. બપોરના બાર વાગ્યા સુ ...

Read more...

મુરતના સોદાના દિવસે વાયદાનો પણ ફર્સ્ટ ડે હોવાથી એક્સાઇટમેન્ટ દેખાશે

નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં વાયદાના ઑક્ટોબર સેટલમેન્ટનો છેલ્લો દિવસ મંગળવારે ૨૫મીએ છે અને એ દિવસે દિવાળીની તડાફડી પૂર્વે અફરાતફરી જોઈ શકાશે. મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જે ...

Read more...

ફુગાવો ફરી બે આંકડે બજારનો જીવ ચાકડે

શૅરબજાર ગઈ કાલે લગભગ પોણાબસ્સો પૉઇન્ટ નીચે ગૅપમાં ખૂલ્યા પછી એશિયન બજારોની નરમાઈ તથા યુરોપના ખરાબ ઓપનિંગના પગલે નીચામાં ૧૬,૭૪૫ થયો હતો. ૩૪૦ પૉઇન્ટની ખરાબી પછી બજાર બાઉન્સબૅક થયું, શૅ ...

Read more...

ધિરાણનીતિમાં રહેમની આશા બૅન્ક-શૅરો મજબૂત

યુરો-ઝોન ખાતે ઋણસમસ્યાના મામલે પ્રવાહી સ્થિતિ તથા ઘરઆંગણે કોઈ નક્કર ટ્રિગરની ગેરહાજરી છતાં શૅરબજાર એના આગવા ગણિત કે રમતના મૂડમાં ગઈ કાલે ૩૩૭ પૉઇન્ટના ઉછાળે ફરીથી ૧૭ હજાર પાર કરી ૧૭,૦ ...

Read more...

ઇન્ડિયા વર્લ્ડ માર્કેટથી ડિસકનેક્ટ

વિશ્વબજારોની નોંધપાત્ર મક્કમતા છતાં ઘરઆંગણે શૅરબજાર સાધારણ -૫૭ પૉઇન્ટ જેવું ઘટીને ૧૭,૦૨૫ તથા નિફ્ટી ૧૪ પૉઇન્ટના ઘટાડામાં ૫૧૧૮ બંધ આવ્યા છે. સેન્સેક્સ આગલા બંધથી ૯૦ પૉઇન્ટ પ્લસ ખૂલી ...

Read more...

રિલાયન્સના તાલે બજાર કૂલિંગ ઝોનમાં જઈ શકે

શૅરબજાર માટે ગત સપ્તાહ ‘ટનાટન’ નીવડ્યું છે.  જોકે આ એક વર્લ્ડ-ફિનોમિના કહી શકાય. આપણો સેન્સેક્સ સપ્તાહમાં ૮૫૦ પૉઇન્ટ કે સવાપાંચ ટકા ઊંચકાયો છે, તો રશિયન શૅરબજારે ૯.૮ ટકાનો જમ્પ માર્યો ...

Read more...

રિલાયન્સ-ઇન્ફોસિસની જુગલ જોડીમાં બજારની બેવડી સદી

ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક ઉપરમાં ૧૭,૧૧૨ તથા નીચામાં ૧૬,૮૨૮ થયો હતો. અલ્પ સમયની પ્રારંભિક નબળાઈ પછી બજાર ગઈ કાલે ઉત્તરોત્તર સુધર્યું હતું. સ્પેનના ડાઉનગ્રેડિંગ કે સપ્ટેમ્બરના ફુગાવાના આંક ...

Read more...

રિલીફ રૅલીએ વિરામ લીધો

અતિ ટૂંકા સમયમાં આશરે ૧૩૦૦ પૉઇન્ટની રિલીફ રૅલીમાં વિરામના ભાગરૂપ શૅરબજાર ગઈ કાલે સાધારણ ઘટીને ૧૬,૮૮૪ બંધ આવ્યું હતું. બજારમાં બે બાજુની ચાલ દેખાઈ છે. પ્રથમ હાફમાં શૅરઆંક ૧૭,૦૮૪ની ટોચે ...

Read more...

આઇટી પાવરથી રિલીફ રૅલી જોરમાં

ઇન્ફોસિસનાં બહેતર પરિણામો થકી આઇટી શૅરો જોરમાં આવ્યા છે. એમાં બૅન્કિંગ અને ઑઇલ સેક્ટરનો મજબૂત સર્પોટ મળી જતાં બજાર ગઈ કાલે ૪૨૨ પૉઇન્ટના ઉછાળામાં ૧૬૯૫૮ તથા નિફ્ટી ૧૨૫ પૉઇન્ટની તેજીમા ...

Read more...

આઇટીમાં પ્રૉફિટ-ટેકિંગથી સુધારાને બ્રેક લાગી

ડાઉ ઇન્ડેક્સની ત્રણ ટકાની તેજીથી એશિયન શૅરબજારોમાં સુધારાની મક્કમ આગેકૂચથી વિપરીત ચાલમાં ભારતીય શૅરબજાર ગઈ કાલે સાધારણ નરમ રહ્યું હતું.  સેન્સેક્સ ૨૧ પૉઇન્ટના ઘટાડે ૧૬,૫૩૬ તથા નિફ્ ...

Read more...

વિશ્વબજારોના તાલે બજાર બાઉન્સ-બૅક

વિશ્વબજારોની બે દિવસની, ખાસ કરીને એશિયન માર્કેટ્સની ખાસ્સી મજબૂતીની હૂંફમાં શૅરબજાર ટેક્નિકલ રૅલીમાં ગઈ કાલે ૪૪૦ પૉઇન્ટ વધીને ૧૬,૨૩૨ તથા નિફ્ટી ૧૩૭ પૉઇન્ટના ઉછાળે ૪૮૮૮ બંધ રહ્યો હતો ...

Read more...

Page 82 of 83

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK