market

સેન્સેક્સના ૨૪૪ પૉઇન્ટના સુધારામાં ત્રણ બૅન્ક-શૅરોનો ફાળો ત્રીજા ભાગનો

રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ બૅન્ક-શૅરોને વિશેષ ફળી છે. પીએસયુ બૅન્કોના તમામ ૨૪ લિસ્ટેડ શૅર તથા પ્રાઇવેટ બૅન્કોના ૧૭માંથી ૧૬ શૅર ગઈ કાલે પ્લસમાં બંધ રહ્યા હતા. સપ્તાહ દરમ્યાન સેન્સેક્સન ...

Read more...

શૅરબજારની બાજી રિઝર્વ બૅન્કના હાથમાં

આજે રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ માથે હોઈ બજાર ગઈ કાલે અતિ સાંકડી રેન્જમાં પ્લસ-માઇનસ થઈ છેવટે પોણાતેર પૉઇન્ટના સુધારામાં ૧૬,૭૫૨ નજીક બંધ રહ્યું હતું. સામે નિફ્ટી બે પૉઇન્ટની પીછેહઠમાં ...

Read more...

ક્વૉર્ટરલી પરિણામોના સમયે રોકડામાં કરન્ટ

સેન્સેક્સને બાજુ પર રાખી સાઇડ કાઉન્ટર્સ અથવા રોકડાના શૅરો ઝળકવા માંડ્યા છે : આ ટ્રેન્ડ આગળ જતાં જોર પકડવાનો સંભવ ...

Read more...

મોટા ઇન્વેસ્ટરોને મજા, પરંતુ નાના ઇન્વેસ્ટરોને ના-ના

આ માર્ગ મારફત એક કાંકરે બે પક્ષીનો શિકાર થાય છે; એક, મિનિમમ પબ્લિક હોલ્ડિંગની શરત પૂરી થાય અને બીજું, ડિસઇન્વેસ્ટમેન્ટ પણ સંભવ બને, પણ રીટેલ રોકાણકારોને સીધો કોઈ લાભ નથી

...
Read more...

કમર્શિયલ એન્જિનિયર્સ ઍન્ડ બૉડી બિલ્ડર્સ કંપની લિમિટેડમાં શૉર્ટ ટર્મ માટે રોકાણ કરી શકાય

કમર્શિયલ એન્જિનિયર્સ ઍન્ડ બૉડી બિલ્ડર્સ કંપની લિમિટેડ એ રોડ અને રેલવે ટ્રાન્સર્પોટેશન માટેનાં વાહનો અને લોકોમોટિવ એન્જિન માટે વિવિધ પ્રકારની બૉડી બનાવે છે.

...
Read more...

રિયલ્ટી અને ઑઇલ-ગૅસની આગેવાનીમાં બજારમાં ઘસારો

બજારમાં કોઈ ટ્રિગર નથી કે નથી કોઈ વિશ્વાસ : ઊભરા જેવા ઉછાળા પછી બેઢંગી રફતાર શિરસ્તો બની ગઈ છે ...

Read more...

સેન્સેક્સ ઘટાડે ૧૨,૦૦૦ થવાના વર્તારા

ડાઉનવર્ડ પ્રેશર જાળવી રાખતાં શૅરબજાર વર્ષ ૨૦૧૨ના આરંભે અતિ સાંકડી વધ-ઘટ પછી છેવટે ૬૩ પૉઇન્ટના મામૂલી સુધારામાં ૧૫,૫૧૮ નજીક તથા નિફ્ટી બાર પૉઇન્ટના માઇલેજમાં ૪૭૩૭ આસપાસ બંધ રહ્યા હતા ...

Read more...

નિફ્ટીમાં ૪૬૫૫ ઉપર જ રૂખી તેજીની

૨૦૧૧નું વર્ષ રોકાણકારો તેમ જ ખેલંદાઓ માટે પણ અણધારી  વધઘટ અને ભારે નુકસાનીને કારણે હતાશાભર્યું રહ્યું. વિવિધ કૌભાંડોને કારણે સરકાર પોતાની પ્રતિષ્ઠાને બચાવવાના પ્રયાસમાં આર્થિક ક્ ...

Read more...

નવા વરસમાં સેબી, સરકાર અને રોકાણકારોએ કરવાં જેવાં કામો

બજારમાં ચેતન લાવવા ઇકૉનૉમીને વેગ મળવો જરૂરી, ૨૦૧૨માં ઇન્વેસ્ટરોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો ...

Read more...

બૅન્ક, મેટલ અને ઑઇલ શૅરો હાલ મંદીના ટાર્ગેટમાં

ક્રિસમસ માથે હોઈ વિદેશી રોકાણકારો લગભગ બજારની બહાર છે. વૈશ્વિક શૅરબજારોમાં પણ સુસ્તી છે. આમ છતાં ઘરઆંગણે શૅરબજાર બીજા દિવસની નબળાઈમાં ગઈ કાલે ૧૪૬ પૉઇન્ટ ઘટીને ૧૫,૭૨૮ તથા નિફ્ટી ૪૫ પૉઇ ...

Read more...

સેટલમેન્ટની રસાકસીમાં બજાર ઢીલું પડ્યું

આગામી બે દિવસ પ્રમાણમાં વધુ મોટી અફડાતફડી થવાનો સંભવ : ડિસેમ્બર વલણની વિદાય ૪૮૦૦ના નિફ્ટીથી થશે ...

Read more...

સેન્સેક્સમાં સુસ્તી, પણ રોકડું મક્કમ

બજાર અડધા ટકા જેવું નરમ બંધ રહ્યું હોવા છતાં રોકડાના શૅરોમાં મક્કમતા જોવા મળી રહી છે જે અત્યારની રૅલી આગળ વધવાની આશા જગાવે છે ...

Read more...

ફુગાવામાં થયેલો ઘટાડો બજારના સુધારાને સહાયક

ફૂડ-ઇન્ફ્લેશન ઘટીને બે ટકાથી નીચે જવાને કારણે ટેક્નિકલ સુધારાને નવો સર્પોટ મળવાનો સંભવ : બૅન્ક, ઑટો, કૅપિટલ ગુડ્ઝ વગેરેમાં ફૅન્સી આવશે ...

Read more...

નિફ્ટીમાં આજે ૪૬૭૬ ઉપર રૂખ તેજીની હશે

યુરો કટોકટીના સવાર઼્ગી ઉકેલ માટે બધા દેશો સહમત થવાના આશાવાદે યુરોપિયન બજારોમાં ૩ ટકા આસપાસનો ઉછાળો અને અમેરિકન બજારોમાં ડાઉ ૩૧૦ અને નૅસ્ડૅક ૭૮ પૉઇન્ટ ઊછળીને આવતાં અહીં પણ નિફ્ટી જે ...

Read more...

પ્રાઇમરી માર્કેટ ૨૦૧૨માં પણ નિરાશાજનક રહેશે

સેકન્ડરી માર્કેટની રિકવરી અને રોકાણકારોનો શૅરબજારમાં વિશ્વાસ ઊભો થવો બહુ જરૂરી ...

Read more...

પાંચ દિવસની પીછેહઠનો બદલો ૫૦૦ પૉઇન્ટના હાઈ જમ્પથી શૅરબજારે લીધો

ખેલાડીઓની ગઈ કાલની રમત શૉર્ટ-કવરિંગ માટેનું પ્રેશર ઊભું  કરશે : આ ઉપરાંત ટેક્નિકલ બાઉન્સ-બૅકનો કેસ પણ મજબૂત ...

Read more...

છ મહિનાની અંદર સેન્સેક્સ ૧૩,૦૦૦?

મંગળવારે સેન્સેક્સે ૧૬,૦૦૦ તથા નિફ્ટીએ ૪૮૦૦નું લેવલ બતાવ્યું અને બુધવારે ફરી પાછા નીચે ઊતરી ગયા. માર્કેટમાં કોઈ ટ્રિગર નથી. વિશ્વસ્તરે માહોલ અતિ અનિશ્ચિતતાભર્યો છે. ઘરઆંગણે સ્થિતિ એ ...

Read more...

ઔદ્યોગિક ઉત્પાદન આંકના ફિગરથી પડતા બજારને પાટુ: મૂડીનું ધોવાણ આગળ વધશે

સીબીઆઇની ચાર્જશીટમાં એસ્સાર ગ્રુપ ને તેના માલિકોનાં નામ આવતાં માર્કેટનું સેન્ટિમેન્ટ વધુ બગડ્યું ...

Read more...

બજાર બે વર્ષના તળિયે હેવીવેઇટ્સ ધરાશાયી

મહત્વનાં લેવલ ગુમાવતાં શૅરબજાર બે વર્ષની બૉટમે આવતાં સંખ્યાબંધ ફ્રન્ટલાઇન ને બ્લુચિપ શૅરો વર્ષની નીચી સપાટીએ ...

Read more...

રૂપિયાના રેલામાં શૅરબજાર રોળાયું

રૂપિયો છેવટે બાવન બતાવી ૩૨ મહિનાના નવા તળિયે પહોંચતાં પડતાને પાટુ જેવા બજારના હાલ ...

Read more...

Page 81 of 83

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK