market

છેલ્લા અડધા કલાકની વેચવાલીમાં શૅરબજાર સળંગ બીજા દિવસે નરમ

ડ્રૅજિંગ કૉર્પોરેશન તગડા વૉલ્યુમ સાથે દસેક વર્ષના શિખરે : રિયલ્ટી ઇન્ડેક્સ વર્ષમાં ૧૧૦ ટકા વધીને નવી ઊંચી સપાટીએ : તમામ ૧૦ શૅરના સુધારામાં મેટલ ઇન્ડેક્સ બે ટકા વધ્યો ...

Read more...

ઇન્ટ્રા-ડેમાં નવા સર્વોચ્ચ શિખર બાદ શૅરબજાર સાધારણ ડાઉન

નવી ગિલ્લી, નવા દાવમાં R.કૉમ વેગીલી તેજી જાળવી સાત મહિનાની ટોચે : રેન્જ-બાઉન્ડ બજારમાં ફાર્મા શૅરમાં ઝમક, સંખ્યાબંધ જાતો નવાં ઊંચાં શિખરે : ૨૫૭ જાતો ઐતિહાસિક ઊંચી સપાટીએ, ૪૦ કાઉન્ટરમાં નવ ...

Read more...

હવે બજારની મોટી આશા બજેટ : ૨૦૧૮ માટે તમારું ઇન્વેસ્ટમેન્ટ-બજેટ પણ પ્લાન કરી રાખો

ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં, શૅરબજારના ઇતિહાસમાં કોઈ એક રાજ્યની ચૂંટણીનાં પરિણામો માટે બજાર આટલુંબધું આતુર રહ્યું હોય એવું પહેલી વાર બન્યું. હવે પછી બજાર માટે અને બજાર સામે શુ ...

Read more...

નવા શિખર સાથે શૅરબજાર ૩૪,૦૦૦ ભણી, માર્કેટકૅપ ૧૫૦ લાખ કરોડ રૂપિયાની પાર

૬૩ મૂન્સમાં તગડા વૉલ્યુમ સાથે ૨૦ ટકાની તેજીની સર્કિટ : R.કૉમ સવાનવ ટકા તૂટ્યો, અનિલ ગ્રુપના અન્ય શૅર મજબૂત : આરતી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રીમિયમે બાયબૅક પાછળ ભાવ નવી ટોચે ...

Read more...

સાંકડી વધ-ઘટના ચુસ્ત શૅરબજારમાં સાઇડ કાઉન્ટર સારાંએવાં ઝળક્યાં

પાવર-ડીલ પાર પડતાં રિલાયન્સ ઇન્ફ્રા અને અદાણી ટ્રાન્સપોર્ટના શૅર ડિમાન્ડમાં : ઇમ્પોર્ટ અલર્ટ હટવાની આશા પાછળ વૉકહાર્ટ ઊંચકાયો : વકરાંગી સિવાયના એક્સ-બોનસ થયેલા ત્રણ શૅર નરમ ...

Read more...

નવી ઑલટાઇમ હાઈ બાદ પ્રૉફિટ-બુકિંગમાં બજારની ૪ દિવસની આગેકૂચને બ્રેક

મારુતિ સુઝુકી ૧૦,૦૦૦ની ઝલક મારીને પાછો પડ્યો : મહિન્દ્ર, વકરાંગી, બાલક્રિષ્ન અને કૅસ્ટ્રૉલ આજે એક્સ-બોનસ થશે : ઝી લર્નમાં પ્રમોટર્સના ગિરવી પડેલા શૅર બજારમાં વેચાયા હોવાની હવા ...

Read more...

સેન્સેક્સ અને નિફ્ટી બંધની રીતે નવી વિક્રમી સપાટીએ

મારુતિ ૧૦,૦૦૦ ભણી, પાંચ ઑટો શૅર બજારને ૧૪૪ પૉઇન્ટ ફળ્યા : BJP હેમખેમ રહેતાં સંખ્યાબંધ ગુજ્જુ શૅરમાં જામેલી ફૅન્સી : ગાંધી સ્પેશ્યલ ટ્યુબ્સ ૪૪ ટકા પ્રીમિયમે બાયબૅક પાછળ તગડા જમ્પમાં ઑલટાઇમ ...

Read more...

શરૂઆતની ૬૦ મિનિટ દરમ્યાન બજારમાં પ્રત્યેક મિનિટે ૩૨ પૉઇન્ટની વધ-ઘટ

બૅન્ક નિફ્ટી દિવસ દરમ્યાન ૨૨૦૦ પૉઇન્ટ ઉપર-નીચે થયો : અદાણી ગ્રુપના શૅર ખુવારી પછી જબરા બાઉન્સબૅક થયા : અદાણી એન્ટરપ્રાઇઝિસ નવા શિખરે : વાયદામાં બિટકૉઇન ૨૦,૦૦૦ ડૉલરની પાર, હાજરમાં ઑલટાઇમ ...

Read more...

શૅરબજારમાં પરિવર્તન કે પુનરાવર્તન?: બજારની દિશાનો સંકેત આજે મળશે

યાદ રહે, જે પણ હશે ટૂંક સમય માટે હશે. શુક્રવારની બજારની ચાલે ચોક્કસ ઇશારા કરી દીધા છે, હવે આ સપ્તાહે દિશા બનાવશે ...

Read more...

એક્ઝિટ પોલના યુફોરિયાને શૅરબજારનો મૅચ્યૉર્ડ રિસ્પૉન્સ

HCL ઇન્ફોના ૫૦૦ કરોડના રાઇટમાં ૪૪૫ કરોડ રોકીને પ્રમોટર્સે ભરણું સફળ બનાવ્યું : ક્વિપ પ્લેસમેન્ટ માટેની જાહેરાત પાછળ HDFC બૅન્ક નવી ટોચે : અદાણી ગ્રુપના શૅરમાં નોંધપાત્ર ચમકારો

...
Read more...

ગુજરાતના એક્ઝિટ પોલ પહેલાં છેલ્લા કલાકમાં માર્કેટ ૨૫૦ પૉઇન્ટ ઊંચકાયું

તાતા કમ્યુનિકેશનમાં ફાજલ જમીનના ડીમર્જરનો ઊભરો શમી ગયો : વિડિયોકૉનમાં પાંચ ટકાની નીચલી સર્કિટ લાગી : બૅન્કિંગ સેક્ટરમાં એકંદરે સુસ્તીભર્યું વલણ ...

Read more...

બપોર પછી બે વાગ્યાના શોમાં બજાર ઉપરથી ૪૧૫ પૉઇન્ટ નીચે ગયું

PSU બૅન્ક શૅરમાં નરમાઈનો ટ્રેન્ડ આગળ વધ્યો : યુનિટેકની આગેવાનીમાં રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૩ ટકા તરડાયો : લાર્જ કૅપના મુકાબલે રોકડું વધુ ઢીલું થયું ...

Read more...

વૈશ્વિક ક્રૂડ અઢી વર્ષની ટોચે જતાં બજાર બગડ્યું, રોકડામાં ખરાબી

નબળાં પરિણામ છતાં પૂર્વાંકારા તગડા ઉછાળે સાડાનવ વર્ષની ટોચે : ફોર્ટિસ અને મૅક્સ ઇન્ડિયામાં આગળ વધતી ખરાબી : શુગર શૅરમાં વધતી નરમાઈ ...

Read more...

ગુજરાત-ફૅક્ટરની ફિકર અવગણીને શૅરબજારમાં સુધારાની હૅટ-ટ્રિક

મારુતિ સુઝુકીમાં ૧૪,૪૦૦ના ટાગેર્ટ સાથે મૉર્ગન સ્ટૅનલી બુલિશ : સરકારી પગલાંની ધાકમાં મૅક્સ અને ફોર્ટિસમાં નબળાઈ: ડેરી ઉદ્યોગના શૅરમાં નોંધપાત્ર ફૅન્સી ભાત ડેરી ઑલટાઇમ હાઈ ...

Read more...

ઇકૉનૉમી બૉટમઆઉટ, પરંતુ માર્કેટ પણ બૉટમઆઉટ? અત્યારે તો શૅરબજારની દિશા ગુજરાતની પ્રજા નક્કી કરશે

કરેક્શન અને રિકવરી સાથે સપ્તાહ પૂરું થયું. બજારની ગતિ ઊંચે જવા માટેનો આશાવાદ વધતો જાય છે, બીજી બાજુ હજી કરેક્શનની શંકા પણ વ્યક્ત થાય છે. જોકે ચૂંટણીપરિણામ બજારની ટૂંકા ગાળાની દિશા અને દ ...

Read more...

એક વધુ ટ્રિપલ સેન્ચુરી સાથે શૅરબજારમાં બાઉન્સબૅક પાર્ટી

યુનિટેકમાં મૅનેજમેન્ટ હસ્તગત કરવા સરકાર સક્રિય, શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ : ફ્યુચર ગ્રુપના શૅરોમાં વૉલ્યુમ સાથે તગડા જમ્પ : માત્ર બાર કલાકમાં બિટકૉઇનમાં આઠ હજાર ડૉલરની ઊથલપાથલ ...

Read more...

શૅરબજાર દોઢ મહિનાની બૉટમથી ૩પર પૉઇન્ટ બાઉન્સબૅક થયું

માલ વેચવા ડિસ્કાઉન્ટમાં વધારો કરનારી મારુતિ સુઝુકીનો શૅર નવા શિખરે : રાઇસ કંપનીઓના શૅરમાં નાઇસ તેજી જોવાઈ : HSBC દ્વારા ટાગેર્ટ પ્રાઇસમાં ૪૦ ટકાના ઘટાડા સાથે IRB ઇન્ફ્રામાં બેરિશ વ્યુ ...

Read more...

બ્રૉડબેઝ્ડ નેગેટિવિટી સાથે બજાર મહિનાના તળિયે, નિફ્ટી ચાર આંકડાનો થવાની તૌયારીમાં

બૅન્ક નિફ્ટી સવા ટકો ડાઉન, બૅન્કિંગ-ઉદ્યોગના ૪૦માંથી માત્ર ત્રણ શૅર નજીવા વધ્યા : અનિલ ગ્રુપની એક વધુ કંપની સામે ચાઇનીઝ બૅન્ક નાદારીની કોર્ટમાં : રિલાયન્સની હૂંફમાં એનર્જી સિવાય બજારન ...

Read more...

શૅરબજારમાં ધિરાણનીતિ પહેલાં સાવચેતીનું વલણ

જાહેર ક્ષેત્રના બૅન્કિંગ શૅરમાં એકંદરે મજબૂત વલણ : મોટા ભાગના બ્લુચિપ સ્ટૉક ડાઉન, માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી : પસંદગીયુક્ત શુગર કંપનીઓના શૅરમાં વૉલ્યુમ સાથે તેજી ...

Read more...

અમેરિકી ડૉલરની તેજીની આગેકૂચ અટકી જતાં સોનું ઘટતું અટક્યું

ડોનલ્ડ ટ્રમ્પના ઇલેક્શન-કૅમ્પેનમાં રશિયાની સામેલગીરીની તપાસ વધુ સઘન બનતાં ડૉલરમાં તેજી અટકી : યુરોઝોન અને ચીનના સર્વિસ ડેટા બુલિશ આવતાં ડૉલર પર દબાણ વધ્યું ...

Read more...

Page 7 of 83

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK