market

માર્કેટ મોદીમય : સેન્સેક્સ ૨૪,૦૦૦થી ૩૧,૦૦૦

ત્રણ વરસમાં નવી ઊંચાઈએ : હવે જૂનમાં વરસાદ સાથે ૩૨,૦૦૦ અને જુલાઈમાં GST સાથે ૩૩,૦૦૦ની આશા : જોકે આવી સંભાવના ઓછી ...

Read more...

૩૧,૦૦૦ના સેન્સેક્સ સાથે મોદી સરકારનાં ત્રણ વર્ષ પૂરાં

વિડિયોકૉનમાં સતત પાંચમા દિવસે મંદીની સર્કિટ : સન ફાર્મા પરિણામ પહેલાં ૩૮ મહિનાના તળિયે: આઇઓસીમાં સારાં પરિણામો બાદ પ્રૉફિટ-બુકિંગ : નિફ્ટીમાં ઇન્ટ્રા-ડે ૯૬૦૫ની નવી વિક્રમી સપાટી ...

Read more...

સેન્સેક્સમાં નવા શિખર સાથે મે વલણની વિદાય

નિફ્ટી ૧૪૯ પૉઇન્ટની તેજીમાં ૯૫૧૦ નજીક બંધ : ડીમર્જરમાં સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ વૉલ્યુમ સાથે ઝળક્યો: વિડિયોકૉન સતત ચોથા દિવસે નીચલી સર્કિટમાં : ફ્રન્ટલાઇન અને ચલણી ફાર્મા શૅરમાં ઘટાડાન ...

Read more...

મિડ કૅપ અને સ્મૉલ કૅપ સ્ટૉકમાં ભારે કરેક્શન

અમેરિકન ફેડની મિનિટ્સ પહેલાં બજારમાં સાવચેતીનો માહોલ : ડાઉનગ્રેડિંગના વસવસામાં ચાઇનીઝ માર્કેટ ૭ મહિનાના નીચા સ્તરે : મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ સવાબે ટકા તૂટ્યો, માર્કેટ-બ્રેડ્થમાં ભારે ...

Read more...

સરહદે અશાંતિથી બજારમાં તારાજી નિફ્ટી ૯૪૦૦ની નીચે બંધ

સેન્સેક્સ ૨૦૬ પૉઇન્ટની પીછેહઠમાં ૩૦,૩૬૫ના મથાળે બંધ રહ્યો : માર્કેટ-બ્રેડ્થમાં ભારે નેગેટિવિટી, માર્કેટકૅપ ઘટીને ૧૨૩.૬૦ લાખ કરોડ રૂપિયા થઈ : વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝનો શૅર દાયકાથી પણ ન ...

Read more...

બે દિવસના ઘટાડા બાદ માર્કેટમાં વૃદ્ધિ જોવા મળી

એફએમસીજીમાં ઉછાળો : સેન્સેક્સમાં ૧૦૬ અને નિફ્ટીમાં ૧૦ પૉઇન્ટની વૃદ્ધિ : મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ઘટ્યા ...

Read more...

શું બજાર બબલ થઈ રહ્યું છે?

જોકે બજાર વધુપડતું વધીને મોંઘું થઈ ગયું હોવાની લાગણી પણ ક્યાંક છે, તો બજારે હજી તો વધવાની શરૂઆત કરી છે એવું પણ ચર્ચાય છે. એની દોડ લાંબી ચાલશે એવી આશા પણ વધી રહી છે. જેમ બાહુબલીના સતત નવા રે ...

Read more...

ઑલટાઇમ હાઈ થયા બાદ બજારમાં પીછેહઠ

નિફ્ટીમાં ઇન્ટ્રા-ડે ૧૧૫ પૉઇન્ટનો ધબડકો બોલાયો : બજારની માર્કેટકૅપ ૪૪,૦૦૦ કરોડ ઘટીને ૧૨૫.૬૮ લાખ કરોડ રૂપિયા થઈ : ઍરલાઇન્સ કંપનીઓના તમામ શૅર ઘટ્યા, બૅન્કિંગ શૅરમાં માહોલ નરમાઈતરફી ...

Read more...

સુધારાની હૅટ-ટ્રિક બાદ બજાર ૨૩૪ પૉઇન્ટ ડાઉન

બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૯૬ પૉઇન્ટના કડાકામાં ૯૪૨૯ બંધ : શૅર બાયબૅકની હૂંફમાં ટીસીએસનો શૅર વધ્યો : રિયલ્ટી ને બૅન્કિંગ સેક્ટરના તમામ શૅર રેડ ઝોનમાં બંધ ...

Read more...

તેજીની આગેકૂચમાં માર્કેટ સળંગ ત્રીજા દિવસે ઑલટાઇમ હાઈ

બજાર ભલે વધ્યું, પણ માર્કેટકૅપ ઘટીને ૧૨.૮૨ લાખ કરોડ રૂપિયા થઈ : મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં સાધારણ ઘટાડો સાવચેતી દર્શાવે છે : ખોટ ઘટતાં તાતા સ્ટીલનો શૅર સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યો ...

Read more...

નિફ્ટી ૯૫૦૦ની પાર, સેન્સેક્સ ૨૬૦ પૉઇન્ટ વધીને નવી ટોચે

બજારની માર્કેટકૅપ વધીને ૧૨૭.૯૦ લાખ કરોડ રૂપિયાની નવી ઊંચાઈએ : મેટલને બાદ કરતાં તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ વધ્યા : વિશ્વભરનાં તમામ શૅરબજારમાં પણ પૉઝિટિવ ટ્રેન્ડ, ક્રૂડમાં આગેકૂચ જારી ...

Read more...

બીએસઈની માર્કેટકૅપ વધીને ૧૨૭ લાખ કરોડ રૂપિયાના નવા શિખરે

ક્લોઝિંગની રીતે સેન્સેક્સ ૩૦,૩૨૨ અને નિફ્ટી ૯૪૪૫ના નવા ઊંચા સ્તરે : ટેલિકૉમ સેક્ટરમાં આઇડિયા ટૉપ લૂઝર શૅર: મેટલ ઇન્ડેક્સ ૨.૪ ટકા વધ્યો, હેલ્થકૅરમાં પણ રિકવરી : ક્રૂડ ઑઇલની તેજી પાછળ લંડન ...

Read more...

સારા ચોમાસાની આશાએ બજારમાં નાણાંનો વરસાદ

ગયા સપ્તાહે શૅરબજાર એક દિવસના જોરદાર ઉછાળા સિવાય મંદ ગતિમાં રહ્યું હતું. આ એક દિવસનો ઉછાળો પણ મુખ્યત્વે સારા ચોમાસાની આગાહીને આભારી હતો, જેણે એકઝાટકે બજારને નવી ઊંચાઈ આપી દીધી હતી, પરંત ...

Read more...

બજારમાં ચાર દિવસના સુધારાને બ્રેક લાગી, નિફ્ટીમાં ૯૪નો સપોર્ટ

ગ્લેનમાર્ક ફાર્મામાં ૭ વર્ષનો સૌથી મોટો એક દિવસીય કડાકો : ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટીની જાહેરાતથી સ્ટીલ-સેક્ટર બેઅસર રહ્યું : ઇન્ફોસિસની હૂંફે આઇટી ઇન્ડેક્સ સાર્વત્રિક વધ્યો

...
Read more...

ઑલટાઇમ હાઈ લેવલથી બજારની પીછેહઠ

માર્કેટ-બ્રેડ્થ ભારે નેગેટિવ છતાં માર્કેટ-કૅપ વધી : કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સળંગ ચોથા દિવસે વધ્યો : ટેલિકૉમ શૅરમાં પ્રૉફિટ-બુકિંગ, બૅન્કિંગ સ્ટૉકમાં સુસ્ત વલણ ...

Read more...

પ્રથમ વાર નિફ્ટી ૯૪૦૦ની નવી ઊંચાઈએ બંધ રહ્યો

બીએસઈની માર્કેટકૅપ વધીને ૧૨૬.૬૧ લાખ કરોડની ઐતિહાસિક ટોચે પહોંચી : આઇટી અને રિયલ્ટીને અપવાદ ગણતાં તમામ ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં : ટેલિકૉમ ઇન્ડેક્સ સૌથી વધુ ૪.૫ ટકા ઊછળ્યો, હેલ્થકૅરમાં સાધ ...

Read more...

છેલ્લા કલાકની વેચવાલીથી બજારમાં સુધારો ધોવાયો

ઍક્વિઝિશનની હૂંફમાં ટૉરન્ટ ફાર્મા સુધર્યો, હેલ્થકૅરની તબિયત વધુ લથડી : પાવર ઇન્ડેક્સ સૌથી વધુ એક ટકા ઊંચકાયો, મેટલમાં પણ સુધારો ...

Read more...

વૈશ્વિક હૂંફે શૅરબજારમાં સાધારણ રિકવરી જોવાઈ

બજારમાં સુધારા સાથે માર્કેટ-બ્રેડ્થમાં ભારે પૉઝિટિવિટી : રિયલ્ટી પાછળ સિમેન્ટ સ્ટૉકમાં પણ ચણતર થયું ...

Read more...

નિફ્ટી ૯૩ની નીચે બંધ, સેન્સેક્સમાં ૨૬૭ પૉઇન્ટની પીછેહઠ

સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ : માર્કેટ-બ્રેડ્થમાં ભારે નેગેટિવિટી, માર્કેટ-કૅપ ઘટીને ૧૨૪.૪૪ લાખ કરોડ થઈ : બૅન્કિંગ શૅરમાં પ્રત્યાઘાતી ઘટાડો, ઍવન્યુ સુપરમાર્ટ્સ ન ...

Read more...

બજાર ૨૩૧ પૉઇન્ટની રિકવરીમાં સપ્તાહની ટોચે

ત્રણ બૅન્ક-શૅરની મજબૂતીથી સેન્સેક્સને ૨૨૬ પૉઇન્ટનો ફાયદો :  ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગથી રિયલ્ટી-શૅર અને ઇન્ડેક્સની આગેકૂચ અટકી : બીએસઈનું માર્કેટ કૅપ વધીને ૧૨૫.૬૧ લાખ કરોડ રૂપિયાની ન ...

Read more...

Page 1 of 69

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »