નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર, ૩થી ૮ ઑગસ્ટ મહત્વની ટર્નિંગ

વાચકમિત્રો, નિફ્ટી ફયુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧૦૦૮.૬૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૮૧.૮૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૧૩૦૬.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૮૪૦.૪૮ પૉઇન્ટના નેટ સુધારે ૩૭૩૩૬.૮૫ બંધ રહ્યો.

ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી

ઉપરમાં ૩૭૩૬૯ ઉપર ૩૭૪૪૦, ૩૭૬૮૦, ૩૭૯૩૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૭૧૩૪, ૩૭૦૬૧, ૩૬૮૭૦ સપોર્ટ ગણાય. ૩થી ૮ ઑગસ્ટ ગેનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય.

ટાઇટન (૮૮૪.૧૦) : ૭૯૬.૨૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૯૫ ઉપર ૯૦૮, ૯૨૦, ૯૩૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૭૦ નીચે ૮૫૮ સપોર્ટ ગણાય.

તાતા મોટર્સ (૨૬૮.૧૫) : ૨૪૭.૩૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૭ ઉપર ૨૮૨, ૨૮૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૬૧, ૨૫૮ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૭૬૩૯.૪૫) :
૨૬૦૬૫.૩૫ના બૉટમથી સુધારાતરફી છે . દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે.

ઉપરમાં ૨૭૬૬૧ ઉપર ૨૭૯૧૫, ૨૮૧૭૦, ૨૮૪૨૦, ૨૮૬૭૦, ૨૮૯૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૭૫૩૦ નીચે ૨૭૪૭૫, ૨૭૪૦૭, ૨૭૨૧૭ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૧૩૦૬.૭૦)

૧૦૫૫૬.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૩૧૩ ઉપર ૧૧૩૪૦, ૧૧૪૧૫, ૧૧૪૯૫, ૧૧૫૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૨૬૦ નીચે ૧૧૨૨૫, ૧૧૧૪૫, ૧૧૧૨૬ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

અજન્તા ફાર્મા (૧૦૯૫.૩૦)

૯૦૦.૧૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૧૨ અને ૧૧૧૭ કુદાવે તો ૧૧૪૨, ૧૧૭૭, ૧૨૧૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૭૧, ૧૦૪૩ સપોર્ટ ગણાય.

સીએટ (૧૩૯૧.૮૫)

૧૨૧૯.૪૩ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૧૦ ઉપર ૧૪૩૫, ૧૪૬૦, ૧૪૮૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૮૧, ૧૩૫૫, ૧૩૪૩ નીચે સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK