નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૩થી ૭ મે સુધી મહત્વની ટર્નિંગ

નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક ધોરણે ૧૩૮.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૦૭૨૩.૮૦ બંધ રહ્યું તેમ જ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ ઇન્ડેક્સ ૫૪૪.૧૨ પૉઇન્ટના નેટ સુધારે ૩૪૯૬૯.૭૦ બંધ રહ્યો. ઉપરમાં ૩૫૦૬૬ ઉપર ૩૫૨૧૦, ૩૫૪૫૫, ૩૫૭૦૦, ૩૫૯૫૦ પ્રતિકારક સપાટી ગણાય.


ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી

નીચામાં ૩૪૪૩૦ સપોર્ટ ગણાય. ૧થી ૦૭ મે ગેનની ટર્નિંગના દિવસ ગણાય.

બૅન્ક ઑફ ઇન્ડિયા (૧૦૨) : ૯૬.૪૦ના બૉટમથી ધીમો પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે.   દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૫ ઉપર ૧૦૯ કુદાવે તો ૧૧૪, ૧૧૯, ૧૨૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૯૭ સપોર્ટ ગણાય.

સન ફાર્મા (૫૨૪.૧૫) : ૫૦૨ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૨૭ ઉપર ૫૩૫, ૫૪૧, ૫૪૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૨૦ નીચે ૫૧૪ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૫૪૪૫.૨૦) : ૨૩૬૩૧.૨૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૪૭૮ ઉપર ૨૫૬૫૦, ૨૫૯૦૦, ૨૬૧૨૧, ૨૬૧૫૦, ૨૬૪૨૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫૧૪૦, ૨૫૦૨૧ સપોર્ટ ગણાય.  

નિફ્ટી ફ્યુચર (૧૦૭૨૩.૮૦)


૯૯૬૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૭૪૪ ઉપર ૧૦૮૦૦, ૧૦૮૭૫, ૧૦૯૫૦, ૧૧૦૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦૬૯૭, ૧૦૬૪૦, ૧૦૫૭૦ સપોર્ટ ગણાય. ૧૦૭૩૫ સુધીની ધારણા પૂરી થઈ. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

અદાણી પોર્ટ (૪૦૨.૪૫) :


૩૫૦.૪૫ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૦૮ ઉપર ૪૧૪ કુદાવે તો ૪૧૭, ૪૨૦, ૪૨૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૯૫ નીચે ૩૮૯ સપોર્ટ ગણાય.

અમરરાજા બૅટરી (૮૫૯.૪૫)

૭૬૧ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૯૩ ઉપર ૯૩૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૪૦ સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK