નિફ્ટી ફ્યુચર ૧૦,૬૪૦ ઉપર જ ધ્યાન ઉછાળાનું

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન ૧૮૯ પૉઇન્ટનો ઘટાડો દર્શાવી સાપ્તાહિક ધોરણે ૫.૩૫ પૉઇન્ટના નેટ ઉછાળે ૧૦,૬૦૨.૪૦ બંધ રહ્યો તેમ જ BSE ઇન્ડેક્સ ૭૬.૫૭ પૉઇન્ટના નેટ ઉછાળે ૩૪,૯૨૪.૮૭ બંધ રહ્યો હતો.

ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી

ઉપરમાં ૩૫,૦૧૮ ઉપર ૩૫,૧૨૦, ૩૫,૧૬૫, ૩૫,૨૦૦, ૩૫,૩૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૪,૭૦૦ નીચે ૩૪,૬૭૫, ૩૪,૫૫૦, ૩૪,૪૬૦, ૩૪,૩૦૨, ૩૪,૨૪૦, ૩૪,૧૨૦, ૩૪,૦૨૦ સપોર્ટ ગણાય.

તાતા ઍલેક્સી (૧૨૩૨.૭૦) : ૧૧૧૮.૮૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૬૦, ૧૨૭૫ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૧૧૯૩ સપોર્ટ ગણાય.

ઝી એન્ટરટેઇનમેન્ટ (૫૬૨.૭૫) :
૫૪૬.૬૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬૮ ઉપર ૫૭૩, ૫૭૭ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૫૫૨ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૬,૨૪૨.૩૫) :
૨૬,૯૨૬.૬૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬,૨૯૩ ઉપર ૨૬,૩૨૫, ૨૬,૪૧૦, ૨૬,૫૧૫, ૨૬,૭૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૬,૦૯૦ નીચે ૨૫,૮૧૦, ૨૫,૬૯૦, ૨૫,૫૫૦ સપોર્ટ ગણાય. 

નિફ્ટી ફ્યુચર (૧૦,૬૦૨.૪૦)

૧૦,૯૪૭.૮૦ ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦,૬૪૦ ઉપર ૧૦,૬૫૨, ૧૦,૭૧૮, ૧૦,૭૪૫, ૧૦,૭૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦,૫૭૭ નીચે ૧૦,૫૫૫, ૧૦,૫૧૦, ૧૦,૪૫૦, ૧૦,૪૦૮ સપોર્ટ ગણાય. ગુરુવારે મે વલણની એક્સપાયરી હોવાથી સ્ક્રિપઆધારિત વેચાણકાપણીના ઉછાળા જોવા મળી શકે છે. લાવ-લાવમાં સંભાળવા જેવું ખરું. રોકાણકારોએ દૂર રહેવું હિતાવહ. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

બૅન્ક ઑફ ઇન્ડિયા (૧૦૩.૦૫)

૯૨.૭૫ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૬.૫૦ અને ૧૦૮.૫૦ ઉપર ૧૧૧, ૧૧૪, ૧૧૯ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૯૯ સપોર્ટ ગણાય.

મારુતિ સુઝુકી (૮૫૪૮.૧૫)


૮૨૫૫.૫૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૫૯૮ ઉપર ૮૬૬૫, ૮૭૩૫, ૮૮૦૦ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૮૫૨૯ નીચે ૮૪૬૦, ૮૩૯૫ સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK