નિફ્ટી ફ્યુચર : ૧૧,૫૩૬ અને ૧૧,૪૮૭ મહત્વના સપોર્ટ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧,૫૧૦.૦૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૮૩.૧૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૧.૫૭૧.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૦૩.૯૨ પૉઇન્ટના નેટ સુધારે ૩૮,૨૫૧.૮૦ બંધ રહ્યો.

ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી


ઉપરમાં ૩૮,૪૮૮ ઉપર ૩૮,૬૬૫, ૩૮,૮૬૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૩૮,૧૨૫ નીચે ૩૭,૯૬૫, ૩૭,૯૪૧ સપોર્ટ ગણાય. સ્ક્રીપ આધારિત વધ-ઘટ જળવાશે.

ટાઇટન (૮૮૫.૩૫) : ૯૪૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૯૫, ૯૧૬ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૮૮૦ નીચે ૮૭૦, ૮૬૧, ૮૫૨ સુધીની શક્યતા જોવા મળે. 

વેદાન્ત (૨૨૪.૦૫) : ૨૦૫.૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૯ ઉપર ૨૩૪, ૨૪૩ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૨૧૯ નીચે ૨૧૨ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૭,૯૦૮.૮૦) : ૨૮,૩૭૭.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૮,૨૧૦ ઉપર ૨૮,૩૭૮, ૨૮,૩૮૬ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૨૭,૮૨૭ નીચે નબળાઈ વધતી જોવાશે.

નિફ્ટી ફ્યુચર (૧૧,૫૭૧.૬૦)

૧૦,૫૫૬.૯૫ïના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧,૬૨૫ ઉપર ૧૧,૬૫૦, ૧૧,૭૨૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧,૫૩૬, ૧૧,૪૮૭ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

વૉકહાર્ટ (૬૪૧.૬૫)

૫૪૯.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક  ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૫૦ અને ૬૬૨ કુદાવે તો ૬૭૫, ૬૮૭, ૭૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૩૧, ૬૨૫ સપોર્ટ ગણાય.

લુપિન (૯૦૭.૨૦)


૮૦૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૧૮ ઉપર ૯૪૧ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૮૮૦, ૮૬૮ સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK