નિફ્ટી ફ્યુચર ૧૦,૯૭૭ અને ૧૦,૯૧૦ મહત્વના સપોર્ટ

વાચક મિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૦૯૩૧.૯૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૪.૮૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૧૦૨૪.૮૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૫.૨૬ પૉઇન્ટના નેટ ઘટાડે ૩૬૪૯૬.૩૭ બંધ રહ્યો.

ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી

ઉપરમાં ૩૬૭૪૮ ઉપર ૩૬૯૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૬૩૬૫, ૩૬૨૬૧, ૩૬૧૮૫ સપોર્ટ ગણાય. ગુરુવારે ફ્યુચર ઍન્ડ ઑપ્શન્સની એક્સપાયરી છે. પોઝિશન પ્રમાણે વધઘટ જોવા મળશે.

હીરો મોટર (૩૩૭૬.૯૫) :
૩૬૭૧.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૪૨૭ ઉપર ૩૪૭૦, ૩૪૯૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૩૪૬ નીચે ૩૩૨૨, ૩૨૬૬, ૩૧૮૭ સુધીની શક્યતા.

ઇન્ડિયન બૅન્ક (૩૧૦.૨૫) :
૩૬૮.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૧૭ ઉપર ૩૨૩, ૩૩૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૦૬ નીચે ૨૯૭, ૨૯૦, ૨૮૪ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૬૯૩૦.૦૫) :
૨૬૦૬૫.૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૨૩૩ ઉપર ૨૭૪૧૦, ૨૭૬૬૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૬૬૭૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૧૦૨૪.૮૫)

૧૦૫૫૬.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૦૭૪ ઉપર ૧૧૧૧૦, ૧૧૧૮૬, ૧૧૨૬૫, ૧૧૩૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૯૭૭, ૧૦૯૩૧, ૧૦૯૧૦ નીચે નબળાઈ સમજવી. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

સીએટ (૧૩૫૬.૧૦)

૧૨૧૯.૪૩ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૮૪ ઉપર ૧૪૦૮, ૧૪૩૫, ૧૪૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૨૭ નીચે ૧૩૦૦, ૧૨૮૫ સપોર્ટ ગણાય.

ટેક મહિન્દ્ર (૬૫૯.૪૫)

૬૩૩ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૬૭ ઉપર ૬૮૩, ૬૮૮, ૭૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૫૦ નીચે ૬૪૪ મહત્વનો સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK