નિફ્ટી ૧૦,૪૯૫-૧૦,૬૪૦ની રેન્જમાં રહેવાની ધારણા

હવે જો નિફ્ટી ૧૦,૫૮૦-૧૦,૬૪૦ની દિશામાં હજી આગળ વધે તો નફો અંકે કરી લેવાની સલાહ છે.

ડેરિવેટિવ્ઝ ટ્રૅકર - ચિરાગ બાવીશી

ઇન્ડેક્સ રેઝિસ્ટન્સ ઝોનમાં રહે ત્યાં સુધી વધુ ઓળિયાં ઊભાં નહીં કરવાનું પણ સલાહભર્યું છે.

આજના સત્રમાં ૧૦,૪૯૫ મોટો સપોર્ટ હશે. નિફ્ટી એનાથી નીચે ગયા બાદ હાલનો વૃદ્ધિનો દોર અટકી જવાની શક્યતા છે.

ત્યાં સુધી નિફ્ટી ૧૦,૪૯૫-૧૦,૬૪૦ની રેન્જમાં રહેવાની ધારણા છે.

નિફ્ટીના પુટ કૉલ રેશિયોનું ઓપન ઇન્ટરેસ્ટ ૧.૬૪થી ઘટીને ૧.૬૦ થઈ ગયું છે.

ગઈ કાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો કૅશ માર્કેટ સેગમેન્ટમાં ૯૧૬ કરોડ રૂપિયાના માલના નેટ સેલર રહ્યા હતા. સાથોસાથ તેમણે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ૨૩,૩૨૦ કરોડ રૂપિયા જેટલી ખરીદી કરી હતી એના પરથી ફરી એક વાર સ્પષ્ટ થાય છે કે તેમણે ખરીદીનાં નવાં ઓળિયાં ઊભાં કર્યાં છે.

(લેખક સેટકો કૅપિટલ માર્કેટ્સ લિમિટેડના રિસર્ચ હેડ અને ટેક્નિકલ ઍનલિસ્ટ છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK