નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૨૦થી ૨૨ જૂન મહત્વની ટર્નિંગ

નીચામાં ૩૫,૩૫૦ સપોર્ટ ગણાય. ૨૦થી ૨૨ જૂન ગેનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય.

ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૦,૭૩૫.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૬.૫૫ પૉઇન્ટના નેટ ઉછાળે ૧૦,૮૧૪.૬૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૭૮.૪૭ પૉઇન્ટના નેટ ઉછાળે ૩૫,૬૨૨.૧૪ બંધ રહ્યો. ઉપરમાં ૩૫,૮૭૭ ઉપર ૩૫,૯૯૩ પ્રતિકાર સપાટી ગણાય.

JSPL (૨૩૪) : ૨૬૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૦, ૨૪૪ મહત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૨૬, ૨૨૨, ૨૧૮ સપોર્ટ ગણાય.

લાર્સન (૧૩૨૯.૯૦) : ૧૪૨૪.૯૫નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૪૩ ઉપર ૧૩૫૯ મહત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૧૧ સપોર્ટ ગણાય જે તૂટે તો નબળાઈ વધતી જોવાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૬,૪૧૦.૫૫) : ૨૫,૫૫૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છ. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬,૫૦૦ ઉપર ૨૬૫૮૦, ૨૬૭૩૩, ૨૬૭૯૮, ૨૭૦૫૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૬,૨૭૫ નીચે ૨૬,૦૭૯ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૦,૮૧૪.૬૫)

૧૦,૪૦૮.૫૫ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦,૮૫૦ ઉપર ૧૦૮૮૦, ૧૦૯૨૦, ૧૦૯૪૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૭૮૦, ૧૦૭૪૫, ૧૦૭૨૫, ૧૦૬૯૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

દિવિસ લૅબ (૧૧૦૦.૯૫)

૧૦૧૫.૨૫ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૧૯, ૧૧૩૩, ૧૧૪૫, ૧૧૬૭ સુધીની શક્યતા. નીચામાં ૧૦૮૦ નીચે ૧૦૬૭ સપોર્ટ ગણાય.

બલરામપુર ચીની (૭૩.૯૫)


૫૮.૮૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૭ ઉપર ૮૩.૨૦ સુધીની શક્યતા. નીચામાં ૭૦.૫૦ સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK