શૅરબજારમાં ઘટાડાનું વાતાવરણ યથાવત, પણ ઘટાડો મર્યાદિત રહેશે

શૅરબજારમાં હાલમાં મંદીવાળાઓની પકડ હોય એવું વાતાવરણ છે.

ડેરિવેટિવ્ઝ ટ્રૅકર - ચિરાગ બાવીશી


બજારમાં વૃદ્ધિનું વાતાવરણ ટકી શકતું નથી. ૧૦,૬૦૦ની સપાટી મજબૂત રેઝિસ્ટન્સની બની ગઈ છે. આ જ રીતે સપોર્ટ ૧૦,૪૫૦ના સ્તરે છે. નીચામાં ૧૦,૪૫૦ની સપાટી તૂટ્યા બાદનું સ્તર ૧૦,૨૦૦નું રહેવાનો અંદાજ છે. જોકે ઇન્ડિયા વૉલેટિલિટી ઇન્ડેક્સ ૧૬.૩૮ના સ્તરે હોવાથી લાગે છે કે ઘટાડો મર્યાદિત રહેશે.

શૅરબજારમાં હાલમાં ટૂંકા ગાળાનું વલણ ઘટાડાનું છે, પરંતુ લાંબા ગાળાનો ટ્રેન્ડ હજી પૉઝિટિવ છે.

બજાર આટલું બધું ઘટવા છતાં HDFC બૅન્ક અને કોટક બૅન્ક ખરીદવાલાયક જણાય છે. અમરરાજા બૅટરીઝ, LIC હાઉસિંગ ફાઇનૅન્સ અને તાતા મોટર્સ નકારાત્મક જણાય છે.

હાલના તબક્કે ટ્રેડરોએ સ્ટૉક સ્પેસિફિક રહેવું. બજારમાં ઘટાડાનું વાતાવરણ હોવા ઉપરાંત ચંચળતા પણ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત વેચવાલીના મૂડમાં છે. સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ ૧૦,૫૦૦ પુટમાં છે.

(લેખક સેટકો કૅપિટલ માર્કેટ્સ લિમિટેડના રિસર્ચ હેડ અને ટેક્નિકલ ઍનલિસ્ટ છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK