નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૦૬૪૦ અને નીચામાં ૧૦૩૭૫ મહત્વની સપાટીઓ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સોમવારે ફૉરેનનાં બજારો પાછળ ૭૩.૪૦ પૉઇન્ટના સુધારે ૧૦૫૪૩.૧૦ બંધ રહ્યું તેમ જ ગઈ કાલે ઉપરમાં ૧૦૫૮૭ તેમ જ નીચામાં ૧૦૪૫૬.૧૦ રહી ૮૦.૫૫ પૉઇન્ટના ઘટાડે ૧૦૪૬૨.૫૫ બંધ રહ્યું.

ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી


BSE ઇન્ડેક્સ સોમવારે ૨૯૪.૭૧ પૉઇન્ટના સુધારે ૩૪૩૦૦.૪૭ બંધ રહ્યો તેમ જ ગઈ કાલે ઉપરમાં ૩૪૪૭૩.૪૩ તેમ જ નીચામાં ૩૪૦૨૮.૬૮ રહી ૧૪૪.૫૨ પૉઇન્ટના ઘટાડે ૩૪૧૫૫.૯૫ બંધ રહ્યો. ઉપરમાં ૩૪,૪૬૨ ઉપર ૩૪૭૫૦, ૩૪૮૮૫, ૩૫૦૭૦, ૩૫૨૫૫, ૩૫૪૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૩૮૪૯ સપોર્ટ ગણાય.

બૅન્ક ઑફ બરોડા (૧૬૫.૮૦) :
૨૦૬.૬૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૭ અને ૧૮૧ ઉપર ૧૮૫, ૧૮૮, ૧૯૨, ૧૯૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૬૩ નીચે ૧૫૯, ૧૪૮ સપોર્ટ ગણાય.

પિડિલાઇટ (૮૯૪.૮૫) :
૮૪૫.૦૫ના બૉટમથી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૦૯ અને ૯૧૭ ઉપર ૯૨૪ કુદાવે તો ૯૪૦ સુધીની શક્યતા. નીચામાં ૮૬૫ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૫૩૦૫.૦૫) :
૨૭૬૬૧ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૫૦૦, ૨૫૬૬૫, ૨૫૮૩૦ ઉપર ૨૬૨૧૮ કુદાવે તો ૨૬૪૨૫, ૨૬૫૦૦, ૨૬૬૬૫ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૨૫૦૦૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૦૪૬૨.૫૫)

૧૧૧૮૫.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૬૨૬ અને ૧૦૬૪૦ કુદાવે તો ૧૦૬૭૪, ૧૦૬૯૦, ૧૦૭૪૫, ૧૦૮૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૪૬૫, ૧૦૪૧૦, ૧૦૩૭૫ સપોર્ટ ગણાય. નવી લેવાલીનો કોઈ જ સંકેત નથી.

રિલાયન્સ ઇન્ફ્રા (૪૫૭.૨૫)

૪૦૭.૪૫ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ઘોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૬૮ ઉપર ૪૭૩ કુદાવે તો ૪૮૭, ૪૯૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૫૫ નીચે ૪૪૨, ૪૨૮ સપોર્ટ ગણાય.

HDIL (૫૪.૫૦)

૪૮ના બોટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭ ઉપર ૬૧, ૬૪, ૬૯, ૭૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૧ નીચે ૪૮ સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK