નિફ્ટી ફ્યુચર ૧૦,૭૮૦ અને ૧૦,૮૧૫ મહત્વની પ્રતિકાર સપાટીઓ

વાચક મિત્રો, નિફ્ટી ફયુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૦,૫૫૨ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૪.૨૦ પૉઇન્ટના નેટ ઉછાળે ૧૦,૭૪૮.૧૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૧૬.૪૧ પૉઇન્ટના નેટ ઉછાળે ૩૫,૪૪૩.૬૭ બંધ રહ્યો.

ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી


ઉપરમાં ૩૫૬૨૮ ઉપર ૩૫૬૮૦, ૩૫૭૮૦, ૩૫૯૯૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૫૨૩૦ નીચે ૩૫૧૫૦, ૩૪૮૯૬ સપોર્ટ ગણાય. સ્ક્રિપઆધારિત વેચાણકાપણીના ઉછાળા જોવા મળશે.

લુપિન (૮૧૦.૦૫) :
૭૨૩.૬૫ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૩૩, ૮૪૩ મહત્વની પ્રતિકાર સપાટી ગણાય, જે કુદાવે તો વધુ સુધારો જોવાય. નીચામાં ૭૭૮ નીચે સપોર્ટ ગણાય.

ગ્લેનમાર્ક ફાર્મા (૫૫૬.૭૫) :
૪૯૩.૫૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬૧ ઉપર ૫૮૯ મહત્વની પ્રતિકાર સપાટી ગણાય, જે કુદાવે તો વધુ સુધારો જોવાય. નીચામાં ૫૪૦ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૬૪૩૮) : ૨૫૫૫૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોજિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬૫૦૦ ઉપર ૨૬૫૮૦, ૨૬૭૦૦, ૨૬૭૯૮, ૨૭૦૫૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૬૧૩૩ નીચે ૨૬૦૭૯ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૦૭૪૮.૧૦)

૧૦૪૦૮.૫૫ના બૉટમથી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૭૫૦ ઉપર ૧૦૭૮૦, ૧૦૮૧૫, ૧૦૮૮૦, ૧૦૯૨૦, ૧૦૯૪૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૬૯૦, ૧૦૬૭૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ઇન્ડિયન બૅન્ક (૩૬૭.૬૦)

૨૬૯ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૭૧ ઉપર ૩૭૮, ૩૮૮, ૩૯૮ સુધીની શક્યતા. નીચામાં ૩૫૮ નીચે ૩૪૮ સપોર્ટ ગણાય.

કૅનેરા બૅન્ક (૨૭૬.૨૫)

૨૩૪.૫૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૮ ઉપર ૨૮૭, ૨૯૨ સુધીની શક્યતા. નીચામાં ૨૬૮, ૨૬૩ સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK