નિફ્ટીમાં હવે રેઝિસ્ટન્સની રેન્જ ૧૦,૪૫૦-૧૦,૫૫૦

શૅરબજારની ટૂંકા ગાળામાં રહેનારી ચંચળતાનો અંદાજ આપતો ઇન્ડિયા વૉલેટિલિટી ઇન્ડેક્સ ગઈ કાલે ૩ ટકા ઘટીને ૧૪.૮૭ થયો હતો.

ડેરિવેટિવ્ઝ ટ્રૅકર - ચિરાગ બાવીશી


નિફ્ટી એપ્રિલ વાયદો હાજરના ભાવની સામે ૨૪ પૉઇન્ટના પ્રીમિયમે ૧૦,૪૨૬ બંધ રહ્યો હતો.

ICICI બૅન્ક અને ઍક્સિસ બૅન્ક સૌથી વધુ સક્રિય કૉન્ટ્રૅક્ટ હતા. મહત્તમ ઓપન ઇન્ટરેસ્ટ કૉલમાં ૧૦,૫૦૦ના સ્ટ્રાઇક ભાવે અને પુટમાં ૧૦,૦૦૦ના સ્ટ્રાઇક ભાવે હતો.

નિફ્ટી બજાર ખૂલ્યા બાદ છેક સુધી વધવાતરફી જ રહ્યો હતો. જોકે

અલગ-અલગ સ્ટૉક્સની હિલચાલ મહત્વપૂર્ણ ઠરી હતી. બન્ને દિશામાં સ્ટૉક સ્પેસિફિક કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ હવે ૧૦,૪૫૦-૧૦,૫૫૦ના મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સના સ્તરની નજીક આવી રહ્યો હોવાથી બજારમાં સ્ટૉક સ્પેસિફિક કામકાજ થતાં રહે એવી શક્યતા છે.

મોમેન્ટમ ટ્રેડર તરીકે સ્ટૉક સ્પેસિફિક વલણ જ રાખવું.

૧૦,૩૫૦-૧૦,૩૨૨ની સપાટી મોટો સપોર્ટ છે. રત્નાકર બૅન્ક લિમિટેડ વેચવા માટે અને ભારતી ઍરટેલ ખરીદવા માટે ધ્યાનમાં રાખવા.

(લેખક સેટકો કૅપિટલ માર્કેટ્સ લિમિટેડના રિસર્ચ હેડ અને ટેક્નિકલ ઍનલિસ્ટ છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK