નિફ્ટી ફ્યુચર : ૧૧,૬૫૦ ઉપર ૧૧,૭૧૫ મહત્વની પ્રતીકારક સપાટી

નીચામાં ૩૮,૨૩૦ નીચે ૩૭,૯૭૫, ૩૭,૭૭૪ તૂટે તો ૩૭,૭૨૦, ૩૭,૪૪૦ સપોર્ટ ગણાય. સ્ક્રિપ આધારિત વધ-ઘટ જળવાશે.


ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧,૪૩૭ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૦૨.૩૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૧,૬૩૨.૯૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૫૫.૨૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૩૮,૩૮૯.૮૨ બંધ રહ્યો. ઉપરમાં ૩૮,૪૨૧ ઉપર ૩૮,૪૮૫, ૩૮,૬૪૭ પ્રતીકારક સપાટી ગણાય.

વેદાન્ત (૨૩૦.૨૫) : ૨૦૫.૩૪ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩૬ ઉપર ૨૪૩, ૨૫૦, ૨૫૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૨૮, ૨૨૩ સપોર્ટ ગણાય. 

હિન્ડાલકો (૨૪૨.૫૫) : ૧૯૨.૩૪ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને  અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૭ ઉપર ૨૫૬, ૨૬૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩૫, ૨૩૨ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૭,૫૯૩.૦૫) : ૨૮,૪૦૮.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭,૭૫૦, ૨૮,૦૦૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૨૭,૫૩૦ નીચે ૨૭,૩૮૦, ૨૭,૩૦૭ તૂટે તો ૨૭,૨૩૫, ૨૭,૦૯૦, ૨૬,૯૬૦ સુધીની શક્યતા જોવા મળશે.

નિફ્ટી ફ્યુચર (૧૧,૬૩૨.૯૫)

૧૧,૭૯૩ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧,૬૫૦ ઉપર ૧૧,૭૧૫, ૧૧,૭૯૩ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૧,૫૬૦ નીચે ૧૧,૪૮૦, ૧૧,૪૦૦, ૧૧,૪૩૭ તૂટે તો ૧૧,૩૩૦ સપોર્ટ ગણાય. ઉપરમાં ૧૧,૭૯૩ કુદાવશે તો ૧૧,૯૦૦થી ૧૧,૯૫૦ સુધી આવી શકશે. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

તાતા મોટર્સ (૨૭૭.૪૦)

૨૪૩.૦૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૦ ઉપર ૩૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૬૮, ૨૬૫ સપોર્ટ ગણાય.

હીરો મોટર્સ (૩૩૨૯.૩૫)

૩૧૧૬.૫૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે  છે. ઉપરમાં ૩૩૫૩ ઉપર ૩૩૯૩, ૩૪૩૩, ૩૪૭૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૩૧૦, ૩૨૭૦, ૩૨૩૩ સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK