એકાદ-બે દિવસ સુધી બજાર સામસામા રાહે અથડાતું રહેશે

શૅરબજારમાં ઘટાડાનું વલણ યથાવત રહેતાં હવે ભાવિ વલણ પણ જોખમમાં મુકાઈ રહ્યું છે.

ડેરિવેટિવ્ઝ ટ્રૅકર - ચિરાગ બાવીશી

જોકે બજારના સહભાગીઓ હજી તેજીનું માનસ ધરાવતા હોવાથી વધારો અપેક્ષિત છે. નિફ્ટી ગઈ કાલે બીજા ૭૪ પૉઇન્ટ ઘટીને ૧૦,૦૩૦ના સપોર્ટની નજીક પહોંચી રહ્યો છે. એનાથી વધુ ઘટાડો થશે તો ઇન્ડેક્સ ૯૯૬૦ સુધી નીચે જઈ શકે છે.

ઊભાં ઓળિયાં હવે ૧૦,૩૦૦થી ખસીને ૧૦,૨૦૦ના સ્તર સુધી આવી ગયાં છે. નીચામાં ૧૦,૦૦૦ની સપાટીએ સૌથી વધુ ઊભાં ઓળિયાં છે. રિલેટિવ સ્ટ્રેન્ગ્થ ઇન્ડેક્સ અને સ્ટૉકેસ્ટિક પરથી જણાય છે કે નિફ્ટીમાં ૧૦,૧૯૦ની સપાટી સુધીનો ઉછાળો આવી શકે છે. ઇન્ડિયા વૉલેટિલિટી ઇન્ડેક્સને ૧૫ના સ્તરે પ્રતિકાર નડે છે.

નિફ્ટીમાં સતત સાત બેરિશ

કૅન્ડલ રચાઈ હોવાથી ઓચિંતો ઉછાળો સંભવિત છે. જોકે એકાદ-બે દિવસ સુધી બજાર સામસામા રાહે અથડાતું રહેશે.

(લેખક સેટકો કૅપિટલ માર્કેટ્સ લિમિટેડના રિસર્ચ હેડ અને ટેક્નિકલ ઍનલિસ્ટ છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy