નિફ્ટી ફ્યુચર : ૧૦,૭૨૮ મહત્વની પ્રતિકારક સપાટી

૧૦,૮૪૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે.


ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચરમાં ગયા સપ્તાહ દરમ્યાન ૧૦,૭૧૨નો સપોર્ટ તૂટતાં નીચામાં ૧૦,૫૫૬.૯૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૩૯.૧૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૦,૬૯૪.૮૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૬૬.૧૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૩૫,૪૨૩.૪૮ બંધ રહ્યો. ઉપરમાં ૩૫,૪૬૦ ઉપર ૩૫,૬૧૮, ૩૫,૬૮૦, ૩૫,૭૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૫,૩૬૦ નીચે ૩૫,૧૯૦, ૩૫,૦૯૦, ૩૪,૯૩૭ તૂટે તો ૩૪,૭૮૪, ૩૪,૬૪૫ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૦,૬૯૪.૮૦)

૧૦,૮૪૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦,૭૦૭ ઉપર ૧૦,૭૨૮ કુદાવે તો મંદીમાં રહેવું નહીં. ૧૦,૭૨૮ ઉપર ૧૦,૭૫૭, ૧૦,૭૮૭, ૧૦,૮૧૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦,૬૭૦ નીચે ૧૦,૬૪૦, ૧૦,૬૧૦, ૧૦,૫૫૩, ૧૦,૫૦૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ભારત ફાઇનૅન્સ (૧૧૫૬.૫૦)


૧૨૦૩.૪૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૭૫, ૧૧૮૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૧૫૩ તૂટે તો ૧૧૪૨, ૧૧૨૧, ૧૧૧૨, ૧૦૯૬ સપોર્ટ ગણાય.

હીરો મોટર (૩૨૭૩.૫૦)


૩૭૧૨.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૫૫૦, ૩૫૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૩૪૫ નીચે ૩૩૮૩, ૩૩૦૨, ૩૨૨૫ સપોર્ટ ગણાય.

જૈન ઇરિગેશન (૭૬.૮૦) :
૧૧૮.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૯ ઉપર ૮૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૨, ૬૬, ૫૯ સપોર્ટ ગણાય.

કૅપિટલ ફર્સ્ટ (૫૧૬.૬૫) : ૮૯૭.૩૪ના મેજર ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪૦, ૫૪૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૦૫ નીચે ૪૮૮, ૪૬૧ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૬,૩૪૯.૬૫):
૨૬,૮૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬,૪૯૫ ઉપર ૨૬,૫૯૦, ૨૬,૬૮૦, ૨૬,૭૭૫, ૨૬,૮૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૬,૧૪૧, ૨૬૧૧૦ નીચે નબળાઈ વધશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK