Expert Opinion

બજેટની સ્કીમો સરકારના એજન્ડા સાથે સુસંગત છે, પણ આ સ્કીમોના અમલ માટે નાણાં ઊભાં કરવા આડે ઘણી અનિશ્ચિતતા

બજેટની સ્કીમો સરકારના એજન્ડા સાથે સુસંગત છે, પણ આ સ્કીમોના અમલ માટે નાણાં ઊભાં કરવા આડે ઘણી અનિશ્ચિતતા છે.

...
Read more...

બજેટમાં પ્રતિકૂળ જોગવાઈઓ હોવા છતાં મૂડીબજાર લાભદાયી વળતર આપનારું માધ્યમ છે અને રહેશે

૨૦૧૮-’૧૯ના બજેટમાં સરકારે ૧૦ ટકાના દરે લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ (LTCG) ટૅક્સ લાદવાની જાહેરાત કરી હોવાથી સ્ટૉક માર્કેટના રોકાણકારોનો ડર સાચો પડ્યો છે. ...

Read more...

અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબડેટાને પગલે સોનામાં ઘટાડો મર્યાદિત

અમેરિકાનો જૉબલેસ રેટ ૧૭ વર્ષના તળિયે પહોંચ્યો: ભારત-ચીનના બુલિશ સર્વિસ ડેટાથી સોનામાં ફિઝિકલ ડિમાન્ડ વધવાની આશા મજબૂત બની

...
Read more...

નિફ્ટીને ૧૦,૫૦૦ પર સપોર્ટ

શૅરબજાર ગઈ કાલે નીચે ગયું હતું, પરંતુ એની તીવ્રતા ઘટી ગઈ હતી. ...

Read more...

દરેક માણસે કેન્દ્રીય બજેટ કરતાં પોતાના ઘરના બજેટ માટે વધુ પડતો સમય ફાળવવો જોઈએ

બજેટ રજૂ થતાં પહેલાંના અને પછીના થોડા દિવસ એની જ ચર્ચા ચાલ્યા કરતી હોય છે. ...

Read more...

દુનિયાભરનાં ઍસેટ બજારોમાં મંદીનો ઝાટકો: બૉન્ડ, શૅર, ક્રિપ્ટો કરન્સીમાં અત્ર, તત્ર વેચવાલી

બૉન્ડ યીલ્ડમાં ઉછાળો : કૅશ ઇઝ કિંગ જેવી સ્થિતિના ઉદ્ભવના સંકેત : રૂપિયામાં નરમાઈ ...

Read more...

કૃષિ-ગ્રામ્યલક્ષી બજેટની વાસ્તવિકતા ધ્રુજાવનારી: ખેડૂતોનો નફો બમણો કરવાનો જુમલો બૂમરૅન્ગ થયો

કમિશન એગ્રિકલ્ચર ફૉર કૉસ્ટ ઍન્ડ પ્રાઇસની ભલામણ અનુસાર જો મિનિમમ સપોર્ટ પ્રાઇસ વધારવામાં આવશે તો તમામ એગ્રિકલ્ચર પ્રોડક્ટની પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ખતમ થઈ જશે ...

Read more...

ફેડના ઇન્ફ્લેશન વધવાના પ્રોજેક્શનથી સોનામાં મજબૂતી

ટેક્નિકલ ચાર્ટમાં સોનામાં તેજી થવાના સિગ્નલ : અમેરિકા અને યુરોપના ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ ડેટા નબળા આવ્યા ...

Read more...

નિફ્ટીમાં હવે સપોર્ટ ૧૦,૫૦૦નો

ડેરિવેટિવ્ઝના આંકડાના આધારે અહીં કહેવામાં આવ્યું હતું કે જો નિફ્ટી ૧૧,૦૦૦ની સપાટી તોડશે તો પછીનો સપોર્ટ ૧૦,૫૦૦ જ છે. ...

Read more...

કૉમોડિટી બજાર માટે બજેટ હંમેશની જેમ નીરસ રહ્યું

રાજકોષીય મોકળાશ આગળ જતાં પ્રશ્ન ઊભા કરશે ...

Read more...

ફેડની મીટિંગમાં આઉટકમ પૂર્વે ડૉલર ઘટતાં સોનું સુધર્યું

જાન્યુઆરીમાં વર્લ્ડ માર્કેટમાં સોનું ૨.૮ ટકા સુધર્યું : યુરો એરિયાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાથી ડૉલર પર દબાણ વધ્યું ...

Read more...

બજેટના સમયે ઇન્ડેક્સમાં ઓળિયાં ઊભાં કરવાનું ટાળવું

ડેરિવેટિવ્ઝના ગઈ કાલના આંકડાઓ મુજબ ૧૧,૦૦૦ પુટમાં સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ હતો. ...

Read more...

નિફ્ટી ફ્યુચર ૧૧,૦૦૭ નીચે ૧૦,૯૮૨ અને ૧૦,૯૫૦ મહત્વના સપોર્ટ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સોમવારે ફૉરેન ઇન્સ્ટિટયુશનલ ઇન્વેસ્ટરની લેવાલી થકી ૭૨.૫૦ પૉઇન્ટના સુધારે ૧૧૧૩૭.૬૫ બંધ રહ્યું. ...

Read more...

ટ્રમ્પની પૉલિસીની અનિશ્ચિતતાથી સોનાનો ઘટાડો એક દિવસ ટક્યો

ડૉલર અને બૉન્ડ યીલ્ડ ઘટતાં સોનું ફરી સુધારાના માર્ગે: ફેડની કમેન્ટ અને નૉન ફાર્મ પેરોલ ડેટા પર હવે નજર ...

Read more...

નિફ્ટીમાં ૧૦,૮૦૦-૧૧,૨૦૦ની રેન્જ રહેવાની ધારણા

શૅરબજારમાં હજી પણ સ્પષ્ટ દિશાનો અભાવ છે. ...

Read more...

સીધા કરવેરાનો વધારો કે ઘટાડો પ્રજાના ૧૦ ટકા વર્ગને જ સ્પર્શે છે

સવાલ એ છે કે સરકારનું અંદાજપત્ર સામાન્ય ફૅમિલીના અંદાજપત્રને તો નહીં બગાડેને? ...

Read more...

વૈશ્વિક બજારોનું કરેક્શન ભારતમાં પણ ઘટાડો લાવશે

ગયા અઠવાડિયે નિફ્ટી અને સેન્સેક્સ નવી ને નવી ઊંચી સપાટીઓ સર કરતા ગયા હતા. ...

Read more...

અમેરિકન ડૉલર અને બૉન્ડમાં મંદીનાં પગરણ : યુઆન, યુરો અને પાઉન્ડમાં જોરદાર તેજી

ફુગાવો વધતાં સોનામાં તેજીનો ચમકારો : બજેટ અગાઉ રૂપિયામાં સાવચેતીનું વલણ ...

Read more...

બજેટમાં જેકંઈ જાહેર થાય એ, પરંતુ ઇન્વેસ્ટરોએ આટલું યાદ રાખવું જોઈશે

આ વખતના બજેટ માટે વિવિધ અંદાજો અને અનુમાનો મુકાઈ રહ્યાં છે ત્યારે લાંબા ગાળાના અને સલામતીપ્રેમી રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ ઘણું ઑફર કરે છે એટલે બજેટ પહેલાં જ પ્લાન કરી લો ...

Read more...

ખાદ્ય તેલોમાં તેજીની બુલંદ આગેકૂચ બજેટમાં ખાદ્ય તેલોની ડ્યુટી વધવાની ધારણા

મલેશિયામાં ૧થી ૨૫ જાન્યુઆરી દરમ્યાન પામતેલના ઉત્પાદનમાં ૧૨.૧૫ ટકાનો ઘટાડો: બ્રાઝિલમાં વધુપડતા વરસાદથી કાપણીમાં વિલંબ : ઊભા પાકમાં રોગ-જીવાતનો વધતો ખતરો ...

Read more...

Page 4 of 165