Expert Opinion

ટર્કિશ બૅન્કોનું રેટિંગ ઘટતાં લીરા સામે ડૉલર સુધરતાં સોનું ઘટ્યું

ટર્કીનો ઇકૉનૉમિક કૉન્ફિડન્સ ઇન્ડેક્સ નવ વર્ષના તળિયે પહોંચતાં લીરા ત્રણ ટકા ઘટ્યો: મૂડીઝે ૧૮ ટર્કિશ બૅન્કોનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું ...

Read more...

અમેરિકાનો ગ્રોથરેટ ધારણાથી વધુ આવતાં સોનામાં ઊંચા મથાળે પીછેહઠ

અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ૪ ટકાની ધારણા સામે ૪.૨ ટકા રહ્યો : ચીનમાં ઇકૉનૉમિક ક્રાઇસિસ વધવાની સ્ટેટ પ્લાનરની આગાહી ...

Read more...

અમેરિકા-મેક્સિકો ટ્રેડ-ડીલથી ડૉલરનું સેફહેવન સ્ટેટસ નબળું પડતાં સોનામાં તેજી

ટ્રેડ-વૉરનું ટેન્શન ઘટતાં ડૉલર એક મહિનાના તળિયે પહોંચ્યો : ટ્રમ્પની ટીકા બાદ ડૉલર ૨.૩ ટકા ઘટતાં સોનામાં સ્ટ્રૉન્ગ તેજીનું પ્રોજેક્શન ...

Read more...

અમેરિકામાં ઇન્ટરેસ્ટ-રેટના વધારાનો મુદ્દો વિવાદિત બનવાથી સોનું સુધર્યું

વર્લ્ડ માર્કેટમાં ૧૨૦૦ ડૉલરની સપાટી ઓળંગી : અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સના ડેટા નબળા આવતાં ડૉલરનું મૂલ્ય ઘટયું ...

Read more...

ભારતીય શૅરબજારમાં હજી પણ સાવચેત રહેવાની જરૂર

ગયા સપ્તાહ દરમ્યાન શૅરબજારના મુખ્ય સૂચકાંકોએ સારો દેખાવ કર્યો હતો. નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે ૦.૭૫ ટકા અને ૦.૮૦ ટકા વધીને ૧૧,૫૫૭ અને ૩૮,૨૫૨ બંધ રહ્યાં હતાં. ...

Read more...

ટ્રમ્પ ઇમ્પીચમેન્ટ અને જૅક્સન હોલ ચર્ચાના ચકડોળે : ડૉલરમાં થાક ખાતી તેજી

ભારતીય શૅરબજારોમાં ફાટફાટ તેજી, પણ રૂપિયો હતોત્સાહ : કૉમોડિટી અને ઇમર્જિંગ ફૉરેક્સમાં સુધારો ...

Read more...

મોદી સરકાર સામે ખેડૂતોના રોષનું ઠીકરું વેપારીઓ પર ફોડવાનો કારસો

ખેડૂતોની આવક બમણી કરવી હોય તો સરકારે હાલમાં MSPથી નીચા ભાવે વેચાતાં તુવેર, મગ, અડદ, મગફળીનું વેચાણ બંધ કરવું જોઈએ ...

Read more...

ઍસેટ અલોકેશનના આધારે નક્કી થતી હોય છે મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ

આપણા માટે મ્યુચ્યુઅલ ફન્ડની કઈ સ્કીમ યોગ્ય છે એનો નિર્ણય યોગ્ય રીતે લેવાય એ હેતુથી આપણા ઍસેટ અલોકેશન અર્થાત ઍસેટની ફાળવણીના વિષયની પ્રાથમિક વિગતોની વાત કરી હતી. ...

Read more...

નિફ્ટી ફ્યુચર : ૧૧,૫૩૬ અને ૧૧,૪૮૭ મહત્વના સપોર્ટ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧,૫૧૦.૦૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૮૩.૧૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૧.૫૭૧.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૦૩.૯૨ પૉઇન્ટના નેટ સુધારે ૩૮,૨૫ ...

Read more...

ફેડના ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના બુલિશ સ્ટૅન્ડથી સોનામાં તેજી અટકી

ફેડ દ્વારા સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના ૯૬ ટકા ચાન્સ : મોટા ભાગના ઇકૉનૉમિસ્ટોના મતે ડિસેમ્બરમાં પણ ઇન્ટરેસ્ટ-રેટ વધશે ...

Read more...

ફેડની ઇન્ટરેસ્ટ-રેટ પૉલિસીનો ટ્રમ્પે ફરી વિરોધ કરતાં સોનું સુધર્યું

ચીન-યુરોપિયન યુનિયન પર કરન્સી મૅનિપ્યુલેશનનો મૂક્યો આરોપ : અમેરિકા અને ચીનની મંત્રણાનું કોઈ હકારાત્મક પરિણામ આવવાની ટ્રમ્પને આશા નથી ...

Read more...

અમેરિકા-ચીન વચ્ચેની ફરી મંત્રણા શરૂ થવાના અહેવાલથી સોનું સુધર્યું

કતાર દ્વારા ટર્કીમાં ઇન્વેસ્ટમેન્ટના નર્ણિયથી લીરા વધુ ઘટતો અટકતાં ડૉલરની તેજીને બ્રેક લાગી : ટ્રમ્પની ટર્કીની નવી ધમકીથી બન્ને દેશો વચ્ચે તનાવ વધ્યો

...
Read more...

સોનામાં કડાકો : ૧૨૦૦ ડૉલરની સપાટી તોડી

ટર્કીની નાણાકીય કટોકટીને પગલે ડૉલરની સેફ હેવન ડિમાન્ડથી ૧૪ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો : સોનુ દોઢ વર્ષના તળિયે પહોંચ્યું ...

Read more...

ઑઇલ સાથે સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ ટાળવાનો સમય

ગયા અઠવાડિયે મુખ્ય શૅરબજારોના ઇન્ડેક્સ નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે ૦.૬૧ ટકા અને ૦.૮૩ ટકા વધીને ૧૧,૪૩૦ અને ૩૭,૫૫૬ બંધ રહ્યા હતા. ...

Read more...

ગુજરાતમાં મગફળી ખરીદીના કૌભાંડે સરકારની આબરૂના ધજાગરા ઉડાવ્યા

કથિત ભ્રષ્ટાચારને છુપાવવા સંગ્રહિત ચાર ગોડાઉનમાં આગ લગાડવામાં આવી : સરકારે ખરીદેલી મગફળીમાં ધૂળ, કચરો, કંકણ નીકળ્યાના વિડિયો સમગ્ર ગુજરાતમાં વાઇરલ ...

Read more...

ઍસેટની ફાળવણીને બરાબર સમજી લેવાથી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાનું આસાન

મ્યુચ્યુઅલ ફન્ડ્સની ચર્ચા કરતી વખતે અથવા મ્યુચ્યુઅલ ફન્ડ્સ વિશે વાંચતી વખતે ઘણી વખત ઍસેટની ફાળવણીનો ઉલ્લેખ આવે છે. ...

Read more...

વધતા જતા વ્યાજના દર વચ્ચે પણ સ્ટૉકમાર્કેટની છલાંગ

ઉગ્ર બનતી ટ્રેડ-વૉરની ઐૈસીતૈસી, વિકાસનો દર વધવાના સંયોગો તેજી સર્જે છે ...

Read more...

લીરાના લીરા કાઢતું અમેરિકા: સેન્ક્શન રાજા ટ્રમ્પનો તરખાટ

ટર્કિશ ટર્મોઇલથી રૂપિયો, યુરો, રૂબલ, રિયાલ સહિત મોટા ભાગની ઇમર્જિંગ કરન્સીમાં કડાકો ...

Read more...

નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૧૫ અને ૧૧૩૭૦ મહત્વના સપોર્ટ

નિફ્ટી ફ્યુચર ગત સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧૩૭૬.૨૦ સુધી આવી સાપ્તાહિક  ધોરણે ૪૩.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૧૪૩૯.૨૫ બંધ રહ્યો તેમ જ BSE ઇન્ડેક્સ ૩૧૩.૦૭ પૉઇન્ટના નેટ સુધારે ૩૭,૮૬૯.૨૩ બંધ રહ્ય ...

Read more...

ટ્રેડ-વૉરના ઉતાર-ચડાવથી સોનામાં વધ-ઘટનું ચલકચલાણું

રૂબલ, લીરા, યુરો-પાઉન્ડની મંદીથી ઘટેલું સોનું ગ્લોબલ ટ્રેડ ટેન્શન વધતાં સુધર્યું: અમેરિકાની ધમકીને નૉર્થ કોરિયા ઘોળીને પી જતાં ટેન્શન વધવાની શક્યતા ...

Read more...

Page 2 of 172

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK