Expert Opinion

ફેડના ઇન્ફ્લેશન વધવાના પ્રોજેક્શનથી સોનામાં મજબૂતી

ટેક્નિકલ ચાર્ટમાં સોનામાં તેજી થવાના સિગ્નલ : અમેરિકા અને યુરોપના ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ ડેટા નબળા આવ્યા ...

Read more...

નિફ્ટીમાં હવે સપોર્ટ ૧૦,૫૦૦નો

ડેરિવેટિવ્ઝના આંકડાના આધારે અહીં કહેવામાં આવ્યું હતું કે જો નિફ્ટી ૧૧,૦૦૦ની સપાટી તોડશે તો પછીનો સપોર્ટ ૧૦,૫૦૦ જ છે. ...

Read more...

કૉમોડિટી બજાર માટે બજેટ હંમેશની જેમ નીરસ રહ્યું

રાજકોષીય મોકળાશ આગળ જતાં પ્રશ્ન ઊભા કરશે ...

Read more...

ફેડની મીટિંગમાં આઉટકમ પૂર્વે ડૉલર ઘટતાં સોનું સુધર્યું

જાન્યુઆરીમાં વર્લ્ડ માર્કેટમાં સોનું ૨.૮ ટકા સુધર્યું : યુરો એરિયાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાથી ડૉલર પર દબાણ વધ્યું ...

Read more...

બજેટના સમયે ઇન્ડેક્સમાં ઓળિયાં ઊભાં કરવાનું ટાળવું

ડેરિવેટિવ્ઝના ગઈ કાલના આંકડાઓ મુજબ ૧૧,૦૦૦ પુટમાં સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ હતો. ...

Read more...

નિફ્ટી ફ્યુચર ૧૧,૦૦૭ નીચે ૧૦,૯૮૨ અને ૧૦,૯૫૦ મહત્વના સપોર્ટ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સોમવારે ફૉરેન ઇન્સ્ટિટયુશનલ ઇન્વેસ્ટરની લેવાલી થકી ૭૨.૫૦ પૉઇન્ટના સુધારે ૧૧૧૩૭.૬૫ બંધ રહ્યું. ...

Read more...

ટ્રમ્પની પૉલિસીની અનિશ્ચિતતાથી સોનાનો ઘટાડો એક દિવસ ટક્યો

ડૉલર અને બૉન્ડ યીલ્ડ ઘટતાં સોનું ફરી સુધારાના માર્ગે: ફેડની કમેન્ટ અને નૉન ફાર્મ પેરોલ ડેટા પર હવે નજર ...

Read more...

નિફ્ટીમાં ૧૦,૮૦૦-૧૧,૨૦૦ની રેન્જ રહેવાની ધારણા

શૅરબજારમાં હજી પણ સ્પષ્ટ દિશાનો અભાવ છે. ...

Read more...

સીધા કરવેરાનો વધારો કે ઘટાડો પ્રજાના ૧૦ ટકા વર્ગને જ સ્પર્શે છે

સવાલ એ છે કે સરકારનું અંદાજપત્ર સામાન્ય ફૅમિલીના અંદાજપત્રને તો નહીં બગાડેને? ...

Read more...

વૈશ્વિક બજારોનું કરેક્શન ભારતમાં પણ ઘટાડો લાવશે

ગયા અઠવાડિયે નિફ્ટી અને સેન્સેક્સ નવી ને નવી ઊંચી સપાટીઓ સર કરતા ગયા હતા. ...

Read more...

અમેરિકન ડૉલર અને બૉન્ડમાં મંદીનાં પગરણ : યુઆન, યુરો અને પાઉન્ડમાં જોરદાર તેજી

ફુગાવો વધતાં સોનામાં તેજીનો ચમકારો : બજેટ અગાઉ રૂપિયામાં સાવચેતીનું વલણ ...

Read more...

બજેટમાં જેકંઈ જાહેર થાય એ, પરંતુ ઇન્વેસ્ટરોએ આટલું યાદ રાખવું જોઈશે

આ વખતના બજેટ માટે વિવિધ અંદાજો અને અનુમાનો મુકાઈ રહ્યાં છે ત્યારે લાંબા ગાળાના અને સલામતીપ્રેમી રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ ઘણું ઑફર કરે છે એટલે બજેટ પહેલાં જ પ્લાન કરી લો ...

Read more...

ખાદ્ય તેલોમાં તેજીની બુલંદ આગેકૂચ બજેટમાં ખાદ્ય તેલોની ડ્યુટી વધવાની ધારણા

મલેશિયામાં ૧થી ૨૫ જાન્યુઆરી દરમ્યાન પામતેલના ઉત્પાદનમાં ૧૨.૧૫ ટકાનો ઘટાડો: બ્રાઝિલમાં વધુપડતા વરસાદથી કાપણીમાં વિલંબ : ઊભા પાકમાં રોગ-જીવાતનો વધતો ખતરો ...

Read more...

સોનું ૨૦૧૮માં ૧૫૦૦ ડૉલરની સપાટીએ પહોંચશે : WGC

સોનું ઊછળીને દોઢ વર્ષની ઊંચાઈએ પહોંચતાં તેજીનાં પ્રોજેક્શનોનો રાફડો ફાટ્યો : અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટાએ ડૉલરને વધુ ગગડાવ્યો ...

Read more...

નિફ્ટી ફ્યુચર ૧૦૯૮૨ અને ૧૦૮૮૩ મહત્વનાં સપોર્ટ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સોમવારે FIIની જંગી લેવાલી થકી ૬૬.૯૫ પૉઇન્ટના સુધારે ૧૦૯૬૮ બંધ રહ્યું. ...

Read more...

બજેટ રજૂ થતાં પહેલાં ટૂંકા ગાળાનું કરેક્શન આવવાની શક્યતા

શૅરબજારમાં ફ્યુચર્સ-ઑપ્શન કૉન્ટ્રૅક્ટની એક્સપાયરીને લીધે ઘણી ચંચળતા રહી હતી. ...

Read more...

ડૉલરની નબળાઈ અમેરિકા માટે લાભકારક હોવાની કમેન્ટથી સોનું વધુ સુધર્યું

ટ્રમ્પના ટ્રેડ વિશેના નિર્ણયોથી ડૉલરની નબળાઈ વધી જતાં સોનું ૧૩૫૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું : અમેરિકન ટ્રેડ-સેક્રેટરીએ ડૉલરની નબળાઈને લાભકારક બતાવી ...

Read more...

ચુનંદા શૅરોમાં વધ-ઘટે સુધારાની ચાલ જળવાશે

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સોમવારે FIIની જંગી લેવાલી થકી ૬૬.૯૫  પૉઇન્ટના સુધારે ૧૦૯૬૮ બંધ રહ્યું. ...

Read more...

શૅરબજારમાં તેજીનો દોર યથાવત રહેવાની ધારણા

ડેરિવેટિવ્ઝના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે શૅરબજારમાં તેજીનો માહોલ યથાવત રહેશે. ...

Read more...

અમેરિકાના ફાઇનૅન્શ્યલ શટડાઉનની શક્યતાએ ડૉલર તૂટતાં સોનું સુધર્યું

ચાઇનીઝ ઇકૉનૉમિક ગ્રોથ સાત વર્ષ પછી સુધરતાં લૉન્ગ ટર્મ ફિઝિકલ ડિમાન્ડ સુધરવાની ધારણા: અમેરિકી ડૉલર ફરી ત્રણ વર્ષના તળિયે પહોંચ્યો ...

Read more...

Page 8 of 168