Expert Opinion

અમેરિકાના ફાઇનૅન્શ્યલ શટડાઉનની શક્યતાએ ડૉલર તૂટતાં સોનું સુધર્યું

ચાઇનીઝ ઇકૉનૉમિક ગ્રોથ સાત વર્ષ પછી સુધરતાં લૉન્ગ ટર્મ ફિઝિકલ ડિમાન્ડ સુધરવાની ધારણા: અમેરિકી ડૉલર ફરી ત્રણ વર્ષના તળિયે પહોંચ્યો ...

Read more...

બજારમાં ઓવરબૉટ સ્થિતિ એક ચિંતાપ્રેરક પરિબળ છે

નિફ્ટી ગઈ કાલે ચંચળતાભર્યા બજારમાં એક તબક્કે ૧૦,૯૦૦ની સપાટી વટાવી ગયો હતો.
...

Read more...

ડૉલર ત્રણ વર્ષના તળિયે પહોંચતાં સોનામાં જળવાતી તેજી

બૅન્ક ઑફ જપાને બૉન્ડ બાઇંગ પ્રોગ્રામમાં ઘટાડો કરતાં યેનમાં સુધારો : નૉર્થ કોરિયા સામે પગલાં લેવા માટે અમેરિકા સહિત ૨૦ દેશોની મીટિંગમાં ચીન અને રશિયાની ગેરહાજરી ...

Read more...

નિફ્ટી નવી સર્વોચ્ચ સપાટીએ : આખલો મર્યાદા તોડીને આગળ વધ્યો છે

ગઈ કાલે નિફ્ટી ૧૯,૬૫૫ની સપાટી તોડીને નવી ઊંચાઈએ પહોંચ્યો. એને નિફ્ટી બૅન્ક અને નિફ્ટી મિડકૅપનો ટેકો હતો એમ કહી શકાય. ...

Read more...

ફિસ્કલ ડેફિસિટ વધે તો વધે, સર સલામત તો પગડી બહુત

ભારત એનાં ગામડાંઓમાં વસે છે. ગામડાંઓ એનો પ્રાણ છે એટલે સિંચાઈ, ઇલેક્ટ્રિસિટી ફૉર ઑલ, ક્રૉપ ઇન્શ્યૉરન્સ, પ્રધાનમંત્રી આવાસ, સડક યોજના અને નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ સ્કીમ જેવી સ્કીમોના ખ ...

Read more...

મ્યુચ્યુઅલ ફન્ડોમાં વધી રહેલી પ્રવાહિતાની અસર શૅરમાર્કેટ પર થશે

ગયા અઠવાડિયે પણ શૅરબજાર નવી ઊંચાઈ પર પહોંચ્યું હતું. ...

Read more...

ફુગાવાએ માથું ઊંચકતાં વ્યાજદરમાં ઝડપી વધારાનાં એંધાણ : યુરોપિયન કરન્સીમાં ઉછાળો

રૂપિયામાં મજબૂતી : ક્રિપ્ટો કરન્સીમાં સરકારની તવાઈ છતાં રોકાણકારોનો ક્રેઝ યથાવત ...

Read more...

મ્યુચ્યુઅલ ફન્ડોને કૉમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં સહભાગી થવા દેવાનો પ્રસ્તાવ ખરેખર ઉપયોગી છે?

મ્યુચ્યુઅલ ફન્ડો અને પોર્ટફોલિયો મૅનેજરોને કૉમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં સહભાગી થવા દેવા માટે લોકોનાં મંતવ્યો મગાવતું કન્સલ્ટેશન-પેપર સેબીએ થોડા વખત પહેલાં બહાર પાડ્યું હતું. ...

Read more...

ક્રૂડ તેલની ઝડપી તેજી ભારતીય પ્રજા અને અર્થતંત્રને નુકસાન પહોંચાડશે

ક્રૂડ તેલની તેજીથી પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો આમપ્રજાના બજેટને છિન્નભિન્ન કરશે: નોટબંધી અને GST પછી માંડ-માંડ બેઠા થયેલા ભારતીય અર્થતંત્રને ફરી પછાડશે ...

Read more...

ECB દ્વારા સ્ટિમ્યુલસ પૅકેજ બંધ કરવાના સંકેતથી સોનું સ્ટ્રૉન્ગ લેવલે

બૅન્ક ઑફ જપાન બાદ ECBએ પણ વર્ષાંતે બૉન્ડ બાઇંગ પ્રોગ્રામ બંધ કરીને ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના સંકેત આપતાં ડૉલર પર દબાણ વધ્યું : સોનું સતત પાંચમા સપ્તાહે વધ્યું ...

Read more...

નિફ્ટી મિડકૅપ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઓવરબૉટ સ્થિતિમાં

બજાર ઉપર ચડ્યું હોય એવા સમયે ચંચળતા વધારે રહે તો કરેક્શન આવવાની શક્યતા વધારે હોય છે. ...

Read more...

ડૉલરનું સામ્રાજ્ય ખતમ કરવાની ચીનની નવી પહેલથી સોનામાં ઉછાળો

ચાઇનીઝ ઑથોરિટીએ સરકારને અમેરિકી ટ્રેઝરી સિક્યૉરિટીની ખરીદી ધીમી પાડવા ભલામણ કરી : અમેરિકાની એક્સપોર્ટ-પ્રાઇસમાં ૬ મહિના પછી પ્રથમ વખત ઘટાડો ...

Read more...

ટ્રેડરો નફો અંકે કરતા રહે અને ટૂંકા ગાળામાં કરેક્શનની રાહ જુએ

નિફ્ટી ગઈ કાલે ૧૦,૬૫૦ની ઉપર બંધ રહેતાં નવી ઊંચાઈએ પહોંચ્યો છે. ...

Read more...

બૉન્ડ-બાઇંગ પ્રોગ્રામ ઘટાડવાના જપાનના સંકેતથી ડૉલર તૂટ્યો, સોનામાં ઉછાળો

બૅન્ક ઑફ જપાનના સંકેતોની અસર એક દિવસ મોડી થઈ : ડૉલર છ મહિનાના તળિયે પહોંચતાં સોનું વધીને ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યું ...

Read more...

નિફ્ટી ફ્યુચરમાં ૧૦૬૫૭ ઉપર ૧૦૬૮૦ મહત્વની પ્રતિકાર સપાટી

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સોમવારે વિદેશી ફન્ડોની લેવાલી થકી ૫૮.૨૦ પૉઇન્ટના સુધારે ૧૦૬૩૧.૪૦ પર બંધ રહ્યો. ...

Read more...

ઇટલીના ઇલેક્શનના રિઝલ્ટની અનિãતતાથી ડૉલર સુધરતાં સોનું ઘટ્યું

માર્ચમાં યોજાનારા ઇલેક્શનમાં ઇટલીને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો મુદ્દો ટૉપમોસ્ટ : નૉર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે વાટાઘાટ શરૂ કરવા સંમતિ ...

Read more...

ટ્રેડરે સાવચેતીભર્યું વલણ અપનાવવું અને હાલના સ્તરે થોડો નફો અંકે કરી લેવો

નિફ્ટીને ૧૦,૬૫૦-૧૦,૬૭૦ની રેન્જમાં રેઝિસ્ટન્સ નડી રહ્યો હોવાથી ગઈ કાલે બજાર રેન્જમાં રહ્યું હતું. ...

Read more...

નિફ્ટી ટૂંક સમયમાં ૧૦,૮૦૦ સુધી વધવાની સંભાવના

નિફ્ટી ગઈ કાલે ૬૪.૭૫ પૉઇન્ટ વધીને ૧૦,૬૨૩.૬૦ની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો. ...

Read more...

૨૦૧૮ના વર્ષે BJP સામેના રાજકીય પડકારોમાં વધારો

૨૦૧૮માં એટલે કે ચાલુ વર્ષે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, ત્રિપુરા, મેઘાલય, નાગાલૅન્ડ અને મિઝોરમ જેવાં આઠ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ રડાર પર હોય ત્યારે ગુજરાતમાં શરૂ થયેલ ...

Read more...

Page 1 of 160

 • «
 •  Start 
 •  Prev 
 •  1 
 •  2 
 •  3 
 •  4 
 •  5 
 •  6 
 •  7 
 •  8 
 •  9 
 •  10 
 •  Next 
 •  End 
 • »