Business

Expert Opinion

સોનામાં પ્રૉફિટ-બુકિંગને પગલે ઊંચા મથાળેથી પીછેહઠ

ચીનની એક્સપોર્ટ ૨૦૧૬માં સતત બીજા વર્ષે ઘટતાં ફરી ઇકૉનૉમિક ક્રાઇસિસનો ભય : ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનમાં યુઆન વેચીને સોનું ખરીદવાની ઍનલિસ્ટોની સલાહ ...

Read more...
Expert Opinion

સોનામાં તેજીની આગેકૂચ : ભાવ સાત સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો

સોનું ૧૨૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું : વર્લ્ડની ફાઇનૅન્શિયલ માર્કેટને ડોનલ્ડ ટ્રમ્પની પહેલી પ્રેસ-કૉન્ફરન્સથી નિરાશા-અનિશ્ચિતતા વધવાનો ભય ...

Read more...
market

સુધારાની હૅટ-ટ્રિકમાં નિફ્ટી ૮૪૦૦ ઉપર બંધ

પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફોસિસમાં સવાત્રણ ટકાની તેજી : ડઝનથી વધુ પીએસયુ શૅર નવા ઊંચા શિખરે : એફઆઇઆઇ છેલ્લા એક મહિનાથી નેટ સેલર ...

Read more...
market

પ્રી-બજેટ રૅલીનાં બેબી-સ્ટેપ્સમાં બજાર બે મહિનાની ટોચે

અગ્રણી રેટિંગ એજન્સી ફિચને નોટબંધીથી અર્થતંત્રને બહુ મોટો અને ટકાઉ લાભ થવા અંગે ભારોભાર શંકા ...

Read more...
Expert Opinion

પૉલિટિકલ-ઇકૉનૉમિક અનિશ્ચિતતાથી સોનું છ સપ્તાહની ઊંચાઈએ

ડોનલ્ડ ટ્રમ્પની પ્રેસિડન્ટશિપમાં ઍન્ટિ ટ્રેડ સેન્ટિમેન્ટ વધવાનો વર્લ્ડ બૅન્કનો રિપોર્ટ : ફ્રાન્સ, જર્મની અને નેધરલૅન્ડ્સની આ વર્ષે ચૂંટણીથી પૉલિટિકલ અનિશ ...

Read more...
NEWS

વર્લ્ડ બૅન્કે ભારતના આર્થિક વિકાસનો લક્ષ્યાંક ઘટાડ્યો

નોટબંધીને કારણે વૈશ્વિક બૅન્કે નાણાકીય વર્ષ ૨૦૧૬-’૧૭ માટેનો ભારતના વિકાસનો અંદાજ ઘટાડ્યો છે. ...

Read more...
market

આળસ મરડીને બેઠું થવાની તૈયારી કરતું શૅરબજાર

બીએસઈના શૅરમાં ઑફ માર્કેટમાં ૮૦૦ રૂપિયા આસપાસના ભાવે ધૂમ કામકાજ ...

Read more...
Expert Opinion

ઇન્ફ્લેશન પ્રેશર વધવાની ધારણાએ સોનામાં સેફ હેવન ડિમાન્ડથી તેજી

ચીનનો કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ સતત બીજા મહિને વધ્યો: અમેરિકન ઇન્ફ્લેશન એક્સપેક્ટેશનમાં જબ્બર ઉછાળો આવ્યો ...

Read more...
NEWS

ડીમૉનેટાઇઝેશનને લીધે પ્રૉપર્ટી-માર્કેટને ફટકો : વેચાણ ૪૪ ટકા ઘટ્યું

દેશમાં ડીમૉનેટાઇઝેશનને પગલે રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિપરીત અસર થઈ હોવાનું જોવા મળ્યું છે. ...

Read more...
NEWS

રતન તાતાએ સાયરસ મિસ્ત્રીને પદ છોડવાની અંગત સલાહ આપી હતી

તાતા ગ્રુપે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલને આપેલા ઍફિડેવિટમાં અપાયેલી માહિતી ...

Read more...
market

આર્થિક ડેટા અને કંપની-પરિણામોને લીધે બજાર સાવચેતીના મૂડમાં

એલઆઇસી દ્વારા આ વર્ષના ઇક્વિટી રોકાણમાં ઘટાડો થયો : ભારત અર્થમૂવર્સમાં ડાઇવેસ્ટમેન્ટનો કરન્ટ : ફાર્મા હેવીવેઈસ્ટમાં નરમાઈ ...

Read more...
Expert Opinion

ડોનલ્ડ ટ્રમ્પની પૉલિસીની રાહે સોનામાં ઊંચા મથાળે રુકાવટ

બુધવારે ડોનલ્ડ ટ્રમ્પની ઇલેક્શન પછીની પહેલી પ્રેસ-કૉન્ફરન્સ અને ગુરુવારે જૅનેટ યેલેનના લેક્ચર તરફ મીટ : અમેરિકાના જૉબડેટા ધારણા કરતાં નબળા આવ્યા ...

Read more...
market

હવે બજારનો સૌથી મોટો આધાર બજેટ

સેન્સેક્સ અને નિફ્ટી સિવાય પણ માર્કેટને જોવું જોઈએ ...

Read more...
Expert Opinion

૯૭ ટકાનો મૅજિક ફિગર આધારભૂત નથી: 5 રાજ્યોની ચૂંટણીઓ કેન્દ્ર સરકારના ડીમૉનેટાઇઝેશન માટેનો રેફરેન્ડમ ગણાશે

લોકોએ પુષ્કળ હાડમારીઓ છતાં મોદી સરકારના આ નિર્ણયનું મોટા ભાગે સમર્થન કર્યું છે. ૧૯૯૧ પછી આપણી પૉલિસીને ખોરંભે પાડે એવો આ સૌથી મોટો આર્થિક સુધારો છે. આ જ કારણે ...

Read more...
Expert Opinion

આ વર્ષે બૅન્કો અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ શૅરબજારના ઇન્ડેક્સ કરતાં વધારે વળતર આપશે

સરકારે હાલમાં સસ્તા ઘર માટેની ઓછી લોન પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો હોવાથી તથા લોન સહેલાઈથી ઉપલબ્ધ કરાવવાની દિશામાં સૂચનો કર્યા હોવાથી શૅરબજાર માટે સાનુકૂળ ...

Read more...
Expert Opinion

યુઆનની મંદીથી સંપત્તિ બચાવવા ચીની નાગરિકો બિટકૉઇનમાં લેવાલ, સરકારની લાલ આંખ

રૂપિયામાં રેન્જબાઉન્ડ ટ્રેડિંગ : યુરોપમાં પણ કૅશહન્ટનાં પગરણ ...

Read more...
Expert Opinion

લાર્જ કૅપ ફન્ડ સારાં કે મિડ કૅપ ફન્ડ સારાં?

આપણા દેશમાં હવે મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ કરનારાઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. ...

Read more...
Expert Opinion

સોનું મહિનાની ઊંચાઈએ પહોંચ્યા બાદ અટકતી તેજી

અમેરિકાના પ્રાઇવેટ જૉબડેટા ધારણા કરતાં નબળા આવ્યા: ચાઇનીઝ કરન્સી યુઆનમાં ૨૦૧૭ના આરંભથી મજબૂતી ...

Read more...
market

ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ વર્ષના શિખરે : ઍગ્રો-બેઝ્ડ સેગમેન્ટ લાઇમલાઇટમાં

નિફ્ટીમાં મહિનાની તો સેન્સેક્સમાં બે મહિનાની ઊંચી સપાટી ...

Read more...
Expert Opinion

સોનામાં તેજીની આગેકૂચ : ભાવ ચાર સપ્તાહની ઊંચાઈએ

ડેવલપ્ડ કન્ટ્રીના સર્વિસ સેક્ટરના ડેટા પણ સ્ટ્રૉન્ગ આવતાં વર્લ્ડ ઇકૉનૉમીમાં ઝડપી સુધારો : અમેરિકી ફેડની મિનિટ્સમાં ઇન્ફ્લેશન ઝડપથી વધવાનો ભય બતાવાયો

...
Read more...

Page 8 of 288