Business

market

ઊંચા GDPના આશાવાદને લીધે શૅરબજારમાં સુધારાની આગેકૂચ

ફ્રૉડકરણમાં સિમ્ભોલી શુગર અને OBC બૅન્કમાં તગડા કડાકા : એસ્ટર DMનું લિસ્ટિંગ નબળું રહ્યું : વકરાંગીમાં મંદીની સર્કિટનો સિલસિલો, ગીતાંજલિમાં નવી ઑલટાઇમ બૉટમ ...

Read more...
market

બજારમાં રિકવરી ને કરેક્શન આગળ-પાછળ ચાલ્યા કરશે : સ્ટૉક-સ્પેસિફિક રહેવામાં સાર

કે પછી કરેક્શન પૂંરું થયું એવો અહેસાસ આપ્યો છે, પરંતુ આનાથી ફરી તેજી શરૂ થઈ હોવાનું માની લેવાની જરૂર નથી; ફરી કરેક્શન સંભવ છે, કેમ કે બજાર સામે હજી ચોક્કસ જોખમો, ...

Read more...
Expert Opinion

વૃદ્ધિતરફી બજારમાં ટૂંકા ગાળે કરેક્શન શક્ય

નિફ્ટીમાં ૧૦,૩૦૦થી ૧૦,૬૦૦ સુધીના ઉછાળાને લીધે આખલો ફરી તેજીમાં આવ્યો છે. ...

Read more...
NEWS

ICAIએ PNB તથા ગીતાંજલિ જેમ્સના ઑડિટરોને મોકલી નોટિસ

છેતરપિંડી વિશેની માહિતી મેળવવા માટે બૅન્કના ડેપ્યુટી મૅનેજરને બોલાવ્યા છે. ...

Read more...
market

શૅરબજારમાં માર્ચ વલણનો સારા સુધારા સાથે શુભારંભ, મેટલ અને ફાર્મામાં ફૅન્સી

૧૧,૪૦૦ કરોડના ફ્રૉડ પછી PNBમાં હવે ડેટાની ચોરી : ૫૫૪ કરોડના ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ પાછળ જ્યુબિલન્ટ લાઇફ લથડ્યો ...

Read more...
Expert Opinion

બજારમાં બૉટમઆઉટ થઈ ગયું હોવાની સંભાવના

ગુરૂવારે F&Oની એક્સપાયરીની સ્થિતિ બાદ ગઈ કાલની સ્થિતિમાં બજાર ઘણું બદલાયું હતું. ...

Read more...
NEWS

કોઈ પણ લાયબિલિટી ચૂકવવા પૂરતી ઍસેટ્સ ઉપલબ્ધ : PNB

એણે સ્ટૉક એક્સચેન્જોને મોકલેલા ફાઇલિંગમાં જણાવ્યું છે કે અમે લેણી રકમ વસૂલ કરવા માટે કાનૂની વિકલ્પો અપનાવ્યા છે. ...

Read more...
market

F&Oમાં બ્રુઅરી વલણની બજારમાં નરમાઈ સાથે વિદાય

બલરામપુરમાં પ્રીમિયમે બાયબૅક છતાં શૅરમાં સુસ્તી : ગીતાંજલિમાં પ્રમોટર્સ હોલ્ડિંગની જપ્તી કેવળ આઇ-વૉશ : અપોલો માઇક્રો ઑલટાઇમ તળિયે જઈ જોરદાર ઊછળ્યો ...

Read more...
Expert Opinion

અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ વધારવા ફેડ બુલિશ હોવાથી સોનું વધુ ઘટ્યું

ફેડના વિશ્વાસને પગલે ઇકૉનૉમિસ્ટોના મતે ૨૦૧૮માં અમેરિકામાં ચાર વખત ઇન્ટરેસ્ટ-રેટ વધશે : ડૉલર ઇન્ડેક્સ ઘટ્યા ભાવથી ૨.૨ ટકા સુધર્યો ...

Read more...
Expert Opinion

બજાર ૯૯૦૦ના સ્તર સુધી જવાની ભારોભાર શક્યતા

ડેરિવેટિવ્ઝના આંકડાઓ પરથી જણાય છે કે નિફ્ટી હાલના સ્તરેથી હજી ૨-૩ ટકા નીચે જઈ શકે છે. ...

Read more...
NEWS

રોટોમૅક ગ્લોબલના ઠગાઈ કેસમાં બૅન્ક ઑફ બરોડાના ૪૫૬.૬૦ કરોડ રૂપિયા સલવાયેલા છે

યુનિયન બૅન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કનાં નાણાં પણ ફસાયાં, કાનૂની કાર્યવાહી ચાલુ ...

Read more...
market

મેટલ અને ફાર્મામાં નોંધપાત્ર નબળાઈ વચ્ચે શૅરબજારમાં ઘટાડાની હૅટ-ટ્રિક અટકી

IOC સહિત સાતેક ડઝન શૅરમાં નવાં નીચાં બૉટમ : ગીતાંજલિ છેવટે ઑલટાઇમ તળિયે બંધ : ઇરોઝમાં રિલાયન્સની એન્ટ્રીને વધામણાં ...

Read more...
Expert Opinion

યુરોપ-જપાનના નબળા ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલર સુધરતાં સોનું ઘટ્યુ

અમેરિકાના ઇન્ટરેસ્ટ-રેટ વધવાની શક્યતાને પગલે ડૉલર સતત બીજા દિવસે સુધર્યો : ચાઇનીઝ હૉલિડેની પણ માર્કેટમાં અસર ...

Read more...
Expert Opinion

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૦,૪૮૦ અને નીચામાં ૧૦,૩૦૦ મહત્વની સપાટીઓ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સોમવારે ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII)ની વેચવાલી થકી ૭૪.૮૦ પૉઇન્ટના ઘટાડે ૧૦૩૭૮.૫૫ બંધ રહ્યું તેમ જ મંગળવારે પણ ઉછાળે વેચવાલી ...

Read more...
Expert Opinion

હાલનો સપોર્ટ બુલ્સ માટે છેલ્લો સપોર્ટ રહેશે

નિફ્ટી ગઈ કાલે ધીમે-ધીમે વધ્યા બાદ ૧૦,૩૯૭ બંધ રહ્યો હતો. ...

Read more...
NEWS

સેબીએ FPI માટેનાં ધોરણો વધુ હળવાં બનાવ્યાં

FPI કસ્ટોડિયન બદલે ત્યારે કરવા જોઈતા ડ્યુડિલિજન્સની આવશ્કતા હળવી બનાવવામાં આવી છે. ...

Read more...
market

બજાર ઇન્ટ્રા-ડે ટોચથી ૫૫૧ પૉઇન્ટ ખાબક્યું

ગીતાંજલિ જેમ્સમાં ત્રણ દિવસમાં ૧૦૦ના ૬૦નો ઘાટ : ફોર્ટિસમાં ગીરવી પડેલો માલ બજારમાં વેચાશે : ગ્લેનમાર્ક ફાર્મામાં વર્ષની નીચી સપાટી ...

Read more...
Expert Opinion

સોનામાં બે વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો

અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસ અને ઇન્ફ્લેશન વધવાના ડરથી ડૉલર ત્રણ વર્ષના તળિયે પહોંચ્યો : સોનું ૧૩૭૫ ડૉલરની સપાટી ટૂંકમાં વટાવે એવા ટેક્નિકલ સંકેત ...

Read more...
Expert Opinion

શૅરબજારમાં ઘટાડાનું વાતાવરણ યથાવત, પણ ઘટાડો મર્યાદિત રહેશે

શૅરબજારમાં હાલમાં મંદીવાળાઓની પકડ હોય એવું વાતાવરણ છે. ...

Read more...
market

છેલ્લા એક કલાકની વેચવાલીમાં બજાર ઉપરથી ૪૪૫ પૉઇન્ટ ગગડ્યું

સનફાર્મા પરિણામ પહેલાં અઢી ટકા ઘટીને બંધ, હેલ્થકૅર ઇન્ડેક્સ નરમ : શુગર શૅરમાં ડ્યુટીનો કરન્ટ ઓસર્યો : PNB ફ્રૉડના છાંટા ઊડતાં ગીતાંજલિ જેમ્સ ખરડાયો ...

Read more...

Page 6 of 349